જુના જોગીઓ સાથે નવાઓ પણ રેસમાં : પોતાના નામ પર જ પસંદગીનો કળશ ઢોળાય તે માટે અનેકોએ ગાંધીનગરના આંટાફેરા કર્યા શરૂ ભચાઉ : જિલ્લાના અન્ય સતામંડળોની સાથે ભચાઉ વિસ્તાર વિકાસ સતા મંડળ તેમજ રાપર વિસ્તાર વિકાસ સતા મંડળના ચેરમેનોની મુદ્દત પણ મહિનાઓ પૂર્વે પૂર્ણ થઈ ગઈ હોઈ કલેકટર હસ્તક સતા મંડળોનો ચાર્જ છે. ત્યારે હવે […]

Read More

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે આરંભાઈ પ્રક્રિયા : આજે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહના ૬૪ વિદ્યાર્થીઓના લેવાશે ખુલાસા : આવતીકાલે ધોરણ ૧૦ના ૪૩ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા આદેશ ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં કેન્દ્રો પર સીસીટીવી તેમજ ટેબલેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. ત્યારે આ ત્રીજી આંખમાં કચ્છમાં કોપી […]

Read More

ભચાઉ : તાલુકાના શિકરા ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના ૯ લોકોના થયેલ મૃત્યુના પગલે કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે શિકરાની મુલાકાત લઈ હતભાગી પરિવારને શાન્તવના પાઠવી હતી તેમજ હતભાગીઓના આત્માની શાન્તિ માટે પ્રાર્થના કરી હતી. આ વેળાએ તેમની સાથે વિકાસ રાજગોર, ઉમિયાશંકર જોષી, વાઘજી છાંગા, જનકસિંહ જાડેજા, પિન્ટુ ગઢવી […]

Read More

ગામના પાદરે આવેલ ડેમ કિનારે પિલુના ઝાડમાં રસ્સી બાંધી ફાંસો ખાઈ અનંતની વાટ પકડી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાયું : પોલીસે આદરી તપાસ ભચાઉ : તાલુકાના સામખિયાળી ગામની સીમમાં આવેલ ડેમ કાંઠે ઝાડ સાથે ફાંસો ખાઈ યુવાને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આત્મહત્યાનો બનાવ વહેલી સવારે આઠ […]

Read More

ગુજરાત જમીન વિકાસ નિગમ લી.ના જવાબદારો, ઠેકેદાર સહિતનાઓની મીલીભગતથી રચાયેલા તળાવ કોભાંડ સામે રાજકોટ એસીબી દ્વારા ગાંધીધામ એસીબી મારફતે ગુન્હો નોંધાયાબાદ આરોપીઓ ન પકડાતા સવાલો તેજ ફરીયાદ પછી એક સ્થાનીકના ઠેકેદાર અને સુરેન્દ્રનગર-મહેસાણા રહેતા અન્ય સરકારી કર્મી-અધિકારીઓને ઝડપી પાડવાના સઘન પ્રયાસો છે તેજ : શ્રી પરગડુ (એસીબી પીઆઈ પૂર્વ કચ્છ) ગાંધીધામ : રાજયભરમાં વર્તમાન સમયે […]

Read More

જિલ્લા સમાહર્તાની આગેવાનીમાં મળેલી સિફટ બેઠકમાં ગાધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓએ કરેલી રજુઆત બાદ પ્રબુદ્ધવર્ગમાથી ઉઠતો સવાલ : કંડલા એરોડ્રોમના વિસ્તૃતીકરણ માટેની જમીન ખુલ્લી છે કયાં? આસપાસમાં તો થોકબંધ-કતારમાં રેસીડેન્સી-સોસાયટી બનાવી દેવાઈ છે! હકીકતમાં આટઆટલી સોસાયટીઓ વિમાનીમથકની આજુ-બાજુમાં ખડકી શકાય જ કઈ રીતે? આસપાસમાં તો દુર..કંડલા એરોડ્રામની દિવાલને અડીને, લગોલગથી જ આવી સોસાયટીઓ-રેસીડેન્સી બનાવી દેવાઈ […]

Read More

હળાહળ કળીયુગમાં પણ નૈતિકતા, ઈમાનદારીને જીવંત રાખનારા ડ્રાયવર-કંડકટરનું એસટી નિગમ દ્વારા ખરેખર કરવું જોઈએ બહુમાન : અન્યોને પણ પ્રેરણા મળતી રહે તે માટે વિવિધ સામાજીક સંસ્થાઓએ પણ આવા નરબંકાઓની પ્રમાણીકતાને બિરદાવવી જોઈએ બસમાં સાત લાખના ર૦ તોલા સોનું અને એક તોલા ચાંદીના દાગીનાઓ પરત આપનારાઓને ઈનામ સ્વરૂપે મુળ માલીકે પણ પરત રોકડ પુરસ્કાર આપવો જોઈએ […]

Read More

ગાંધીધામઃ તા.૧પ-૦૪-૧૮ના ભચાઉ તાલુકાના સિકરા ગામેગથી લગ્ન પ્રસંગે બાજુના ગામે જતા હાઈવે ઉપર લકઝરી બસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે ૧૦ લોકોના મૃત્ય થયા જે ખેડુતો છે અનેક લોકો ઘાયલ થયા જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આ મૃતકજનોના પરિવારને તેમજ ઘાયલોની સારવાર માટે મદદની જાહેરાત કરે(થોડા સમય પહેલા ભાવનગરની જાનની ગાડીનું […]

Read More

ગાંધીધામઃ હાલમાંજ ગુજરાત સરકાર દ્વારા કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેટીવનો નવો હોદો ઉભો કરી કચ્છના પુર્વ કલેકટર મહેન્દ્રભાઈ એસ.પટેલને આ હોદાનો પદભાર અપાતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમની આ વરણી પર લેખિતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ગુજરાતની ખ્યુનિસિપાલીટીના સર્વાંગી વિકાસની યાત્રાને આગળ ધપાવી તેને નવી ઉંચાઈએ લઈ જવામાં તેમના બહોળા […]

Read More
1 94 95 96 97 98 115