મિસડીકલેરેશનના વધતા પ્રમાણથી ફેલાતો મત : ફરી-ફરીને કંડલા-મુંદરાના ક્રીમ પોસ્ટીગ પર જ ગોઠવાઈ જવાનું કારણ શું? મુંદરામાં તાજા ભુતકાળમાં જ કસ્ટમના ડીસી કક્ષાના અધિકારી લાખોની લાંચ કેસમાં બન્યા હતા ચકચારી, તો વળી તે પહેલા મુંદરા સેઝમાં સીબીઆઈએ પાંચ જેટલા શખ્સોને લાંચ લેતારંગે હાથ ઝડપી પાડયા હતા   કસ્ટમના ભ્રષ્ટ મો ફાડતા ટેરીફ-ભાવોથી શીપીંગક્ષેત્રની વિવિધ બોડી […]

Read More

ગાંધીધામ : આદિપુર શહેરમાં વોર્ડ ર/બી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો પ૧,પ૦૦ની કિંમતના ઈલેક્ટ્રીક સાધનો ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક શખ્સને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાજેશભાઈ રમેશભાઈ ડોડિયા (ઉ.વ.૩૦) (રહે. વોર્ડ ર/બી મકાન નંબર ૧૦૬ આદિપુર મુળ રહે. કમલાબાગ […]

Read More

ભચાઉ : શહેરના ભવાનીપુર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૮૬,૧૦૦ની માલમતા તફડાવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉમાં ચોરીનો બનાવ ગત તા.૧પ/૧૬-૪-૧૮ની રાત્રિના ૧૧.૩૦થી ૩.૩૦ના અરસામાં બનવા પામ્યો હતો. ભવાનીપુરમાં આવેલી શેરી નં.૧૧ના બંધ મકાન નં.૧૪૪ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાના તાળાં – નકૂચા તોડ્યા બાદ ઈન્ટરલોક ન તૂટતા તસ્કરોએ દરવાજાની બાજુમાં […]

Read More

ગાંધીધામઃ વાદી હરિકીશન, પ્રતિવાદી મુલચંદ ચોઈથારામ સહેજવાણી તથા તેમના પત્ની રોશ્ની સામે મકાન નંબર એસ.ડી.એકસ-સાઉથ-રપ ગાંધીધામ બાબતે કરારના વિશિષ્ટ પાલનનો દાવો દાખલ કરેલ અને નામદાર કોર્ટે વાદીનો દાવો ખર્ચ સહીત રદ ફરમાવેલ છે. વાદીના કહેવા મુજબ વાદીએ વાદવાળો મકાન પ્રતિવાદીથી રૂા.ર લાખમાં ખરીદવા કરાર કરેલ અને કરારની રૂએ પ્રતિવાદીએ વાદીની તરફેણમાં મકાન વેંચવા બાબતે કેપીટીથી […]

Read More

ગાંધીધામઃ ગાંધીધામ ચેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રલ્વે પ્રધાન પિયુષ ગોયલને એક લેખિત રજુઆત દ્વારા રેલ્વેના અમદાવાદથી ગાંધીધામ સ્ટેશન સુધીના વિદ્યુતિકરણ અને દ્રિ માર્ગિકરણના પ્રકલ્પમાં માળીયા પાસે આવેલ પુલની જે અડચણો આવેલ છે તે તરફ તેમનું ખાસ ધ્યાન દોરેલ છે. ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલે પત્રમાં જણાવ્યું છે કે ભારતીય રેલ્વે અમદાવાદથી ગાંધીધામ સુધી વિદ્યુતીકરણ અને […]

Read More

નર્મદા જળના એક માત્ર સ્ત્રોત પર આધારીત રહેવું એ સમગ્ર જિલ્લાના મૃત્યુઘંટને સમાન સર્જાઈ શકે છે ગંભીર સ્થિતી : વર્તમાન સમયે પણ નર્મદાના તળીયા દેખાતા જ યાદ છે ને..!આખાય કચ્છમાં પાણીને લઈને મચી ગયો હતો હાહાકાર ભુજમાં ઐતિહાસીક હમીરસર તળાવ ગાંધીધામમાં ટપ્પરડેમ-માંડવીમાં ટોપણસર તળાવ – વિજયસાગર ડેમ,અબડાસામાં મીઠ્ઠી ડેમ, અંજારમાં સવાસર તળાવમાં આદરો અભિયાન રણપ્રદેશ […]

Read More

કિડીયાનગરમાં રહેતી વૃદ્ધાનો આડેસર રેલ્વે સ્ટેશન સામે બાવળની ઝાડીમાંથી મળ્યો હતો મૃતદેહ : તરસ-ભૂખમરા અને ગરમીથી મોત થયાનો તબીબી અભિપ્રાય : ગરમીથી મોતનો કચ્છમાં પ્રથમ બનાવ રાપર : તાલુકાના આડેસર રેલ્વે સ્ટેશન સામે બાવળની ઝાડીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશનું પીએમ કરાવતા તરસ-ભૂખમરા અને ગરમીના કારણે મોત થયાનો તબીબી અભિપ્રાય મળતા પોલીસે છાનભીન શરૂ […]

Read More

લેપટોપ-ટીવી સહિતના ઈલેક્ટ્રીક સાધનો તફડાવી જવાયા ગાંધીધામ : આદિપુર શહેરમાં વોર્ડ ર/બી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો પ૧,પ૦૦ની કિંમતના ઈલેક્ટ્રીક સાધનો ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાજેશભાઈ રમેશભાઈ ડોડિયા (ઉ.વ.૩૦) (રહે. વોર્ડ ર/બી મકાન નંબર ૧૦૬ આદિપુર મુળ રહે. કમલાબાગ હાઉસીંગ કોલોની મકાન નંબર ૩૦૭ પોરબંદર)ની […]

Read More

ચેમ્બરની ઉચ્ચ સ્તરે રજુઆત ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બરે કેન્દ્રનાં નાગરીક ઉડ્ડયનનાં મંત્રી સુરેશ પ્રભુ, જયંત સિન્હા, અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેનને પત્ર દ્વારા રજુઆત કરીને કંડલા એરોડ્રોમ પર મુળભુત સગવડતાઓની જે ત્રુટીઓ રહેલી છે તે તરફ તેમનું ફરી એક વખત ધ્યાન દોરેલ છે. ગાંધીધામ ચેમ્બરે કંડલા એરોડ્રોમ પર જે મુળભુત સગવડતાઓનો અભાવ છે તેમાં […]

Read More
1 92 93 94 95 96 116