પોલીસતંત્ર જાગે-ટોલનાકાનું સંચાલન કરતી ન્શ્‌કંપનીને શાનમાં સમજાવે : હાલના સમયે પ્રાંતવાદને લઈને કોઈ પણ ઉંબાડીયુ સર્જી જશે મોટી અગ્નિકસોટી રૂપ આફત આસપાસના ગ્રામજનો-ભોગગ્રસ્તો દ્વારા તંત્રને આવેદન આપીને કરેલી રજુઆત-ટકોરને પણ લેવી જોઈએ ગંભીરતાથીઃ સ્થાનિકે અપાયેલા ઠેકાવાળી કંપનીના લોકો દાદાગીરી-તાનાશાહી-તોછડાઈભર્યા વર્તન કરતા હોવાનો ઠાલવાયો છે રોષ : એટલું જ નહીં, ઘટતું નહીં થાય તો ૭ દિવસમાં […]

Read More

ઈકો ગાડીમાં શરાબની હેરાફેરી કરતા મોટી રવના શખ્સને ૪.૬પ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો : અન્ય એક શખ્સની શોધખોળ   રાપર : શહેરમાં આવેલા ત્રંબૌ ત્રણ રસ્તા પાસેથી ઈકો ગાડીમાં શરાબની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ૧,૬૧,૮પ૦/-ના શરાબ સહિત ૪,૬પ,૩પ૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.રાપર પોલીસ મથકના ઈન્સ્પેકટર આર. એલ. રાઠોડે […]

Read More

મોસાળમાં જમણને મા પીરસનાર તે આનું નામ : સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અંજારના સત્તાપરમાં રૂબરૂ થવા પધાર્યા, મુંદરાના મહાકાય પ્રોજેકટથી પેટ્રોક્રાંતિના રાજયમાં-કચ્છમાં કરાવ્યા મંડાણ સાથોસાથ જ કચ્છીજનોના અંતરનો નાદ પણ સાંભળતા ગયા હોવાનો સર્જાયો તાલ : મોદીજીની મુલાકાત વખતે કચ્છના સાંપ્રત પ્રશ્નોની જે રજુઆતો વિશેષ કરાઈ તે પૈકી ઘડુલી-સાંતુલપુરનો માર્ગ-તેના અવરોધ આડેની અડચણો દુર કરવાની […]

Read More

આલીશાન હોટેલમાં તગડા ચાર્જીસની વસુલાત કરીને ગરબે ઘુમાવતા ગાંધીધામના ‘ધંધાકીય નોરતાના આયોજકો” પાસે વસુલો જીએસટી કર! વહિવટી અધિકારીઓ કેમ નથી કરતા છાનબીન ?ઃ જિલ્લા કલકેટરે પણ ફરજીયાત આવા આયોજકો પાસેથી વસુલવો જોઈએ કર..!     કોમર્શિયલ ગરબા વાળાઓની કમાઈ લેવાની નીતિરીતિઓથી જ આજે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની બહેન-દીકરી કે લોકોને ગરબા ઘુમવા બની રહ્યા છે દુષ્કરરૂપ : […]

Read More

૧૦ લાખનું એક વોર્ડમાં કામ અપાય તો ચાર કાઉન્સીલર હોય તો કોને કેટલા આપવા..? ઠેકેદાર માટે પણ થઈ જાય છે આફત..? વધુમાં અન્ય બની બેઠેલા તોડપાણીયાઓની લાંચ-પ્રસાદીઓ તો લટકામાં જ હોય..! ભ્રષ્ટાચાર, કટકી-કમીશન, મારૂં અને મારાનું શું..ની જ નીતિરીતિઓથી સતત અને સદાય ચકચારી ગાંધીધામ નગરપાલિકામાં ફરી ભાગબટાઈને લઈને ખેંચતાણ : ગટરના ૪પ કરોડના કામો જીયુડીસીને […]

Read More

વેસ્ટ ગેટ પાસે બે ડ્રાયવરોને છરી બતાવી ૭પ૦૦ના મોબાઈલ લૂંટી ગયા હતા : આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા ૧ મોબાઈલ ઉપરાંત અન્ય સાત મોબાઈલ કરાયા કબજે       ગાંધીધામ : તાલુકાના કંડલામાં છરીની અણીએ મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી છૂટેલા ત્રણ પૈકી બે લૂંટારૂઓને પકડી પાડી પોલીસે આઠ મોબાઈલ કબજે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

મે માં ૧૦, ઓગષ્ટમાં ૧૩૯ કન્ટેઈનરોના દર્શાવાતા આંકડા સામે નવો ખુલાસો : કેરોસીન સ્મગલીંગ કરનારી કાર્ટલ(ટોળકી)એ ટુંકા સમયમાં ૩૬.રપ કરોડની કિંમતનો ૭૭૧પ.ર૮ મેટ્રીક ટન વ્હાઈટ કેરોસીનનો જથ્થો ૪૩૯ કન્ટેઈરો મારફતે જુદી જુદી જગ્યાઓએ ઠાલવી દીધો હોવાનો ચોંકાવનારો સંકેત કચ્છ-ગાંધીધામ-ગુજરાતના તો ત્રણ દાણચોર તત્વો ઝડપાયા પરંતુ દિલ્હી-પંજાબ-હરીયાણાના સ્મગલર્સ ઝડપાયેથી સમગ્ર કેરોસીન કાંડમાં થશે વધુ નવા કડકા-ભડાકા […]

Read More

એકાદ માસ પહેલા જુની મોટી ચીરઈમાંથી સ્થાનિક પોલીસે ર લાખનો શરાબ પકડી પાડયો હતો તે કેસમાં આગોતરા જામીન મેળવી મુકત થયા બાદ તરત જ જુની મોટી ચિરઈમાં શરાબનો જથ્થોઉતાર્યો અને આર.આર. સેલે ઝડપી પાડયો : આરોપીઓ નાસી છુટ્યા     ગાંધીધામ : ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરઈ ગામે આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે છાપો […]

Read More

ગાંધીધામ : જોગણીનાર ખાતેના મેળામાં વિખુટો પડી ગયેલ બાળકને પોલીસે તેના શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો હતો. મે. પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા તથા મે. પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડ તથા મે. ના. પો.અધિ. ડી.એસ. વાઘેલા-અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન અન્વયે ગુમ બાળકો શોધી કાઢવાની ડ્રાઈવ ચાલતી હોઈ તેમજ આવા કેસોમા ખુબ જ સંવેદનશીલતા દાખવી કામગીરી કરવાની સુચના […]

Read More
1 5 6 7 8 9 116