ગાંધીધામઃ ભીમાસર ગામમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાનિત કરેલ ઘટનાની સીબીઆઈ દ્વારા જાત તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તા.ર૬-૦૪-૧૮ના રોજ વહેલી સવારે અંજાર તાલુકા ભીમાસર ગામે ડો.બાબા સાહેબની પ્રતિમા ઉપર અસામાજીક તત્વો દ્વારા ચંપલબુટનો હાર પહેરાવતા દલિત સમાજ બહુ સંખ્યાઓ ઓબીસી માઈનોરીટી સમાજમાં આક્રોશ ફેલાયો હતો. આરોપી ઉપર કાયદાકીય પગલાં લઈને એફ.આઈ.આર.નોંધી તાબડતોબ […]

Read More

ભાવનગર ખાતે મોગલ માતાના દર્શન કરી વોટસએપ ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર મહિલા સહિત ત્રણ જણ સામે કાર્યવાહી કરવા ગાંધીધામ, અમદાવાદ, ભાવનગરમાં ગઢવી સમાજે આપ્યું આવેદન પત્ર : પી.આઈ. સુથાર ગાંધીધામ : મોગલ માતા વિશે ફેશબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરવા સાથે વોટસેએપ ઉપર મેસેજ વાયરલ થતા ગઢવી સમાજ દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો […]

Read More

ગાંધીધામ : શહેરમાં આવેલા તિકસનગર પાસે છકડા અને બાઈક વચ્ચે અકસ્માત થતા ચાર જણ ઘવાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર નાગેશ્વર રાય તથા ભરત અને નરેશ ત્રણેય જણા મોટર સાઈકલ ઉપર રેલવે સ્ટેશન તરફ જતા હતા. ત્યારે છકડા નંબર જી.જે. ૧ર બીએફ ૪૦પ૪ના ચાલકે ટક્કર મારી રોડ પર પાડી દેતા ત્રણેયને ફ્રેકચર સહિતની ઈજાઓ […]

Read More

રાજયમંત્રી વાસણભાઈ આહીર તેમજવિનોદ ચાવડા અને માલતીબેન મહેશ્વરી રહ્યા ખાસ ઉપસ્થિત ભચાઉઃ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે ચાલતી કથામાં આજરોજ કચ્છીમંત્રી વાસણભાઈ આહીર, તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, તેમજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મુન્દ્રાના ધારાસભ્ય અને યજમાન પરીવાર વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુસ્લીમ સમાજના આગેવાન હાજી જુમા રાયમા, ભાજપના આગેવાન રામજીભાઈ ઘેડા, […]

Read More

અંજારમાં ભરત ‘ચોટી’ રોજબરોજ બહાર પાડે છેે નીત-નવા ગતકડાઓ : કારણ કે ચોટીનું રાજકારણ હવે ખુલ્લુ પડી જતા ખેલ પુરો થવાની સેવાઈ છે શંકા : ચોટી વધુ ફફડે છે એટલે રાજકીય ખેલ પુરો થવાના તેને આવી ગયા છે એંધાણ : હવાતીયાઓ તો અનેક મારી રહ્યો છે પરંતુ‘કાની’ કામ નથી કરતી..ઃ રાજકીય બેડામાં ચર્ચા ધારાસભ્યોની પકકડ […]

Read More

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ગાંધીધામ : શહેરના ભારતનગર નજીક રાપરિયા હનુમાન મંદિર પાછળ રેલવે પાટા પરથી યુવાનની લાશ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રીના સાડા સાત વાગ્યાના અરસમાં ભારતનગર પાસે રાપરિયા હનુમાન મંદિર પાછળ રેલવે ટ્રેક પરથી પગે જતા દિપક લક્ષ્મણ […]

Read More

ગાંધીધામ : કંડલા પોર્ટ જેટી નંબર ૯૪ પાસે ડમ્પર અન્ય ડમ્પર સાથે અડી જતાં ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સેતાનસિંગ ભવરસિંગ ચૌહાણ (ઉ.વ. ૪૪) (રહે બારમેર, રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, તેઓ પોતાનું ડમ્પર લઈ જેટી નંબર ૧૪ બહાર વજન કાંટા પાસે હતા ત્યારે ડમ્પર નંબર […]

Read More

અજાર પ્રાંત અધિકારી અને જીડીએના સચીવ વી.આર.રબારીની અધ્યક્ષતામાં મળી બેઠક : ર૬/૧૧થી પડતર રહેલી પ૦૦થી વધુ ફાઈલોનો કરાયો નિકાલ   ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યાગીક પાટનગર ગાંધીધામ ખાતેની વિસતાર વિકાસ સત્તામંડળમાં આજ રોજ ઓપન હાઉસની મહત્વપૂૃર્ણ બેઠક યોજવામા આવી હતી જેમાં થોકબંધ ફાઈલોનો નિકાલ કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામ રહ્યા છે. આ બાબતે […]

Read More

દારૂના આથાથી ગાયોના મોત થતા હોવાની ફરીયાદ બાદ સેમ્પલ લઈ અને એફએસએલ માટે મોકલાયા હતા : ફોરેન્સીક રીપોર્ટમાં “ગાયોના મોતમાં આલ્કોહોલની ઝેરી અસર” ન હોવાનું જણાવાયુ : તો સવાલ એ છે કે, થોકબંધ ગાયોની ગણતરીના દિવસોમાં જ મૃત્યુ થયા કયા કારણોસર?   ગાંધીધામ : અજાર તાલુકાના ભીમારસ ગામમાં ગત મે માસના આરંભે એકાએક જ ત્રણથી […]

Read More
1 66 67 68 69 70 117