મોટર સાઈકલ અડી જવા મુદ્દે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવેલ તે અંગે મનદુઃખ રાખી તલવાર- લાકડીઓ વડે કર્યો ખૂની હુમલો : ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા : ચાર શખ્સો સામે નોંધાઈ મહાવ્યથાની ફરિયાદ   ગાંધીધામ : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં મોટર સાઈકલ અડી જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં સમાધાન કરાવેલ તેનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ તલવાર, લાકડીઓ જેવા પ્રાણઘાતક […]

Read More

બે અજાણ્યા ઈસમો લિફટ માગી રોડ સાઈડે ઉતારી કાર તથા રોકડ લઈ ફરાર : પીઆઈ આચાર્ય     ગાંધીધામ : આદિપુરના બે યુવકોને બે અજાણ્યા ઈસમોએ લિફટ માગી કેફી પદાર્થ પીવડાવી રોડ નીચે ઉતારી દઈ સ્વિફટ કાર તથા રોકડ રકમ લૂંટી નાસી જતા શખ્સો સામે થરાદ પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ […]

Read More

અંજાર પ્રાંત કેમ ન કરે લાલઆંખ?   ર૦૦થી વધુ લોકોને એક સાથે અતિ ગંભીર પ્રકારના ગેસ(એમોનીયા)ની અસર થઈ છતાં પણ પૂર્વ કચ્છમાં કાર્યરત સરકારી વિભાગો એકબીજા પર કરી રહ્યા છે જવાબદારીની ફેંકાફેંક રેલવેવિભાગ, આરોગ્યખાતુ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, હેલ્થ એન્ડ સેફટી વિભાગ, ડીપીટી-કંડલા પર્યાવરણ વિભાગ, મામલતદાર ગાંધીધામ સહિતનાઓ પાસે નથી અતિ ગભીર પ્રકારના ગેસ લીકેજનું […]

Read More

રાપર : કચ્છ એટલે સૂકો પ્રદેશ, પાણીની તંગી, સદાય અછત જેવી પરિસ્થિતિ અને નર્મદા આધારીત જિલ્લો. પણ આ જિલ્લામાં નર્મદાનું પાણી બંધ થાય અથવા તો કેનાલમાં ગાબડું પડે ત્યારે લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે સોમવારે બપોરે રાપરથી ગાગોદર જતી નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વહી ગયું હતું. નર્મદા નિંગમ દ્વારા […]

Read More

ગાંધીધામ : શહેરના સેકટર નંબર પ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મસમોટી રકમની માલમતા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના સેકટર નંબર પ મકાન નંબર પર૮ને નિશાન બનાવી કોઈ ચોર શખ્સો મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સરસમાનને વેર વિખેર કરી ઘરમાંથી મસમોટી રકમ સોના- […]

Read More

ગાંધીધામ : આદિપુર પોલીસે ચોરાઉ મોબાઈલ સાથે એકને પકડી પાડી મોબાઈલ ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈ વી.આર. ડાંગરના માર્ગદર્શનથી સ્ટાફના રાજેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ગોહિલ વિગેરેએ પેટ્રોલિંગ દરમ્યાન અલ્તાફ રમજાન કકલ (ઉ.વ. ર૧) (રહે કિડાણા સોસાયટી, ગાંધીધામ)ને પાંચ ચોરાઉ મોબાઈલ તથા મોટર સાઈકલ સાથે પકડી પાડ્યો હતો. તેની પુછતાછમાં બે ફોન […]

Read More

પમી સપ્ટેમ્બરે કરાઈ હતી જાહેરાત : કંડલા ટીમ્બર ઉદ્યોગને પડી શકે છે મોટો ફટકો : ઉપલી કક્ષાએથી હજુ કોઈ પરિપત્ર આવ્યો નથી : શ્રી વિહોલ (પુર્વ કચ્છ ઓફ.ઓ.)   ગાંધીધામ : દેશના મેજર પોર્ટ પૈકીના એક એવા ડિપીટી પોર્ટના લીધે કંડલામાં ટીમ્બર ઉદ્યોગ પણ અત્યંત વિશાળ પાયા પર કાર્યરત છે. દેશની આયાતનાં મુખ્ય હિસ્સો આ […]

Read More

ગાંધીધામ : ડીપીટી કંડલાએ ફરી એક નવો કીર્તમાન સિધ્ધ કર્યો છે. દિનદયાલ પોર્ટએ કન્ટેનર તથા મીઠાના હેન્ડલીંગમાં રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અંગે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર કંડલા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મીનલ પર આવેલા એક જહાજમાંથી ૧ર કલાકમાં ૧પ૮૭ ટીઈયુએસનું હેન્ડલીંગ કરવામાં આવ્યું હતું.જયારે કાર્ગો હેન્ડલીંગમાં પણ નવો રેકોર્ડ સ્થાપ્યો હતો જેમાં ર૪ મીઠાનું લોડીંગ […]

Read More

સંપર્ક નંબર કર્યા જાહેર   ગાંધીધામ : નવરાત્રી મહોત્સવને લઈને હાઈકોર્ટ દ્વારા કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નિર્ધારીત સમય બાદ પણ ગરબી ચાલતી હોય અને ધ્વની પ્રદુષણ ફેલાતુ હોફ તો પોલીસ તંત્રને જાણ કરવા પૂર્વ કચ્છ પોલીસ વિભાગે સંપર્ક નંબર જાહેર કર્યા છે. જો નિયત કરતા વધુ માત્રામં ધ્વની પ્રદુષણ લાગેતો પોલીસ કંટ્રોલરૂમ નંબર […]

Read More
1 4 5 6 7 8 116