ગાંધીધામમાંથી યુવાન ગૂમ ગાંધીધામ : રાપર તાલુકાના ચિત્રોડ ગામેથી પરિણીતા લાપતા થઈ ગઈ હતી. જ્યારે ગાંધીધામમાંથી યુવાન ગૂમ થતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચિત્રોડ ગામે રહેતી ત્રણ સંતાનોની માતા ગત તા.૧-૪-૧૮ના પોતાના બે છોકરાઓને મૂકી અને બ વર્ષની છોકરીને લઈ ક્યાંક ચાલી ગઈ હતી. ગૂમ થનારના પતિ શેરમામદ ભૂરા રાયમા (ઉ.વ.૩ર)એ […]

Read More

ઈન્ચાર્જના હવાલે વહીવટથી કથળતી આરોગ્ય સુવિધાઓમાં પણ વાગડ રહ્યુ છે આગળ   ગાંધીધામ : વાગડ સૌથી આગળ.. વાગડનો હવે થશે વિકાસના નારા લગાવનારા રાજકીય પક્ષોના ઉમેદવારો વિધાનસભાની ચુંટણીમાં બણગાં મારતા હતા કે વાગડમાં અમારા ઉમેદવાર જીત્યા તો અમે વાગડની આરોગ્ય સેવાઓની મુશ્કેલીઓ દુર કરશું.. વાગડમાં ઘરોઘર પીવાનું પાણી આવશે…ઉચ્ચ ગુણવત્તાના માગોં બનાવશું. કાયદો અને વ્યવસ્થા […]

Read More

મુંદરાના નાના કપાયામાં પ્રભારી મંત્રીએ બાળકોનું કર્યું મુલ્યાંકન : શાળામાં મધ્યાહન ભોજન શેડ બનાવવા માટે મંત્રીએ આપી સુચના   ભુજ : સમગ્ર ગુજરાતમાં ગુણોત્સવ-૮નું આયોજન થયું છે, ત્યારે તેના ભાગરૂપે કચ્છની ૧૭૦૦ ઉપરાંતની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે મુંદરા તાલુકાના નાના કપાયા ગામે જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપસિંહ ઠાકોરે પંચાયતી પ્રાથમિક શાળામાં મુલ્યાંકન […]

Read More

કંડલા-મુંદરા-તુણા સહિતના બંદરો પર સલામતી-સુરક્ષા એજન્સીઓનો દેખાઈ વધારે એકસનમાં : સીઆઈએસએફ દ્વારા ડીપીટી-કંડલા પોર્ટના ગેટપાસ સહીતની ચકાસણીઓ વધારી : તમામે તમામના પાસચેકીંગથી લાઈનો દેખાઈ : જેટી પર-જહાજોની પણ સુરક્ષા વધારી દેવાઈ હોવાનો વર્તારો   ગાંધીધામ : ગેાવાના રાજય શીપીંગ મંત્રી દ્વારા જાસુસીતંત્રોને એલર્ટ આપવામા આવ્યું છે કે ફીશીંગ બોટમાં આંતકવાદીઓ ત્રાટકી શકે છે. આ તત્વો […]

Read More

વોર્ડ નં.૪ના કાઉન્સિલરો દ્વારા પક્ષી માટે પાણીના કુંડાઓનું કરાયું વિતરણ   ગાંધીધામ : વિશ્વના સૌથી મોટા રાજકિય પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીના ૩૯મા સ્થાપના દિવસની ગાંધીધામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.૪ના કાઉન્સિલરો દ્વારા પક્ષી માટે પાણીના કુંડાઓનું વિતરણ કરાયું હતું. ભાજપના સ્થાપના દિવસની શહેરના તમામ ૧૩ વોર્ડોમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ […]

Read More

દબાણ દુર કરવા પાલીકા ઓપરેશન આદર્યુ : ૯-બી સમીપે હવે અતિક્રમણ રૂપ ધાર્મીક સ્થાનકને ટુકમા જ કરાશે દુર   ગાંધીધામ : ગાંધીધામ નગરપાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામા આવી છે. શહેરમાંં રસ્તો બનાવવા માટે અડચણરૂપ બનેલ અને ખખડધજ હાલતમાં બંધ રહેલી હોમગાર્ડની ઓફિસનું દબાણ દુર કરવામાં પગલા ભરવામા આવ્યાછે. શહેરમાં એકબાજુ કુદકેને ભુસકે દબાણો […]

Read More

હજુ પણ ૪૪ શાળાઓની સુનાવણી બાકી : ર૧,૦૦૦થી લઈને ૪૧,ર૦૦ સુધીની ફી વધારાઈઃ નાના ભૂલકાંઓના ભણતરના ભારથી વાલીઓ આર્થિક બોજ તળે વધુ દબાશે   ભુજ : સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો પસાર કરાયા બાદ નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી મેળવવા ઈચ્છતી કચ્છની પર જેટલી પ્રાથમિક – માધ્યમિક શાળાઓ દ્વારા ફી વધારવા દરખાસ્ત કરાઈ હતી. […]

Read More

મકાન માલિકના મકાનમાં દુકાન ભાડે રાખી વાળંદનું કામ કરતા ભાડુઆતની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી : તપાસનીશ   ભુજ : તાલુકાના કેરા ગામે મકાન માલિકના મકાનમાં દુકાન ભાડે રાખી વાળંદનું કામ કરતા ભાડુઆતની દુકાનમાં આગ લાગતા લાખોનું ફર્નિચર બળી ગયું હતું. દુકાનદારે આગ ચાંપી હોવાની શંકા જતા પોલીસને અરજી કરી હતી. ભુજ તાલુકાના કેરા ગામે […]

Read More

અગાઉના ઝઘડા તેમજ પોલીસને આપેલી અરજી બાબતના મનદુઃખે વેવાઈઓ બાખડી પડ્યા : સામસામે નોંધાઈ ફોજદારી   ગાંધીધામ : તાલુકાના ખારીરોહર ગામે એકજ પરિવારના સભ્યો વચ્ચે લોહિયાળ ધિંગાણુ ખેલાયું હતું. મારક હથિયારો વડે પ્રહારો કરાતા સાત વ્યકિતઓ ઘવાતા સામસામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કાસમભાઈ હાસમભાઈ છરેચા (ઉ.વ.૪૮) (રહે. ખારીરોહર તા.ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે […]

Read More
1 51 52 53 54 55 61