દશેરા પૂવે ખાદ્ય ચીજવસ્તુઓના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરીને જિલ્લા ફુડ અધિકારીની એમ.જી.શેખની ટીમોએ બોલાવેલા સપાટાથી ગાલમેલીયા તત્વોમાં ફેલાયો છે ફફડાટ : દિવાળી જેવા પર્વના એકાદ માસ પહેલા બોલાવેલી કાર્યવાહી પણ સરાહનીય : જિલ્લા વડામથક ભુજના છ જયારે ગાંધીધામમાં ૯ જેટલા ખાદ્યપદાર્થેના લેવાયા નમુના   ભુજની દુકાનોમાંથી ૬ લેવાયા સેમ્પલો..! • ખાવડા સ્વીટ એન્ડ નમકીન(જયુબીલી […]

Read More

દિવાળી પછી કામ શરૂ… ને હોળી-ધુળેટી પૂર્વે થશે પૂર્ણ ર૭.પ કિ.મી.ની બીજી સમાંતર લાઈન ઉપરાંત રતનાલથી ૭ કિ.મી.માં જૂનીના સ્થાને નવી લાઈન નખાશે : સંપની મશીનરી પણ બદલાશે : કુલ ૩પ કિ.મી.માં નવા પાઈપો પથરાશે     ૪ વર્ષના પડકારવાળું કામ૪માસના વિક્રમીસમયમાં કરાશે પૂર્ણ ગાંધીધામ : કચ્છમાં અછતની સમસ્યા સમયાંતરે રહેતી જ હોય છે. હાલમાં […]

Read More

આડેસરમાં નવરાત્રીના ગરબા જોઈ પરત જતા કાળ જોયો : ડમ્પર-કાર વચ્ચે એકસીડેન્ટ થતા ભૂટકીયાના બે યુવાનો યમદુતના બન્યા કોળીયો : પરિવારજનોમાં અરેરાટી પોલીસે આદરી તપાસ   રાપર : તાલુકાના આડેસરથી રાપર જતા માર્ગે રવેચી પાટીયા પાસે મોડી રાત્રે જીવલેણ અકસ્માત સર્જાતા ભૂટકીયા ગામના બે યુવાનોના મોતથી પરિવારજનો તથા ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત […]

Read More

ભચાઉ : તાલુકાના કુંભારડી ગામે વૃદ્ધ પર પાઈપથી હુમલો કરનારા ગામના જ શખ્સ સામે ગુનો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સામજીભાઈ બીજલભાઈ સથવારા (ઉ.વ.૬૦) (રહે. કુંભારડી, તા.ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત રાત્રીના પોણા નવ વાગ્યે તેઓ ઓટા પર બેઠા હતા ત્યારે દિલુભા બટુકસિંહ જાડેજાએ તેઓને કહેલ કે ઓટા ઉપર […]

Read More

આસપાસના ઉદ્યોગો પાસે તગડા ફંડફાડા ઉઘરાવ્યા છતાં પણ મોંઘીદાટ તગડી પ્રવેશ ફી રખાતા નાછુટકે કોઈએ ડુપ્લીકેટ પાસ બનાવી ગરબા-પ્રવેશનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયો..અને કોમર્શિયલ ગરબાવાળાઓ પાડી દીધો પોતાનો ખેલ ૧૦ લાખ આપો નહીં તો પોલીસના ડંડા-ધોક્કાથી માર ખવડાવીશ : આ સંજય અને ‘ગુલ’ કોના બળે કરે છે લુખ્ખી દાદાગીરી..! : યાદ રાખો….આ સંસ્થા છે..પોતાના પિતાની […]

Read More

તુણા બંદરેથી લાઈવસ્ટોકની નિકાસ નિયમોને આધીન નથી : • કમલેશ શાહ (એનિમલ વેલફેર બોર્ડ ઈન્ડીયા), • રાજેન્દ્ર શાહ (વન અને પર્યાવરણ વિભાગ કેન્દ્ર-રાજય બોર્ડ સભ્ય) તથા • મિત્તલ ખેતાણી(રાજકોટ)એ આપ્યો સંયુકત અભિપ્રાય ગત ૯મી ઓકટો.૧૮ના રોજ કેન્દ્રની ત્રણ સદસ્યોની કમીટીએ તુણા પોર્ટની મુલાકાત લઈ જાત સમીક્ષા કર્યા બાદ પીએમઓ ઓફીસને કરેલા અહેવાલમાં તુણા બંદરેથી પશુઓની […]

Read More

ખાવડા પંથકમાં કુદરતી રીતે પાકેલ મીઠું(નમક) ઉપાડવાની પરવાનગી સ્થગિત થતા નમક ઉદ્યોગ તથા અગરીયાઓએ રાહતનો દમ લીધો   ગાંધીધામ : ગુજરાત સરકારને ગેરમાર્ગે દોરી ખોટા અર્થ ઘટન અને બ્રોમિન ઉત્પાદન થકી નમક બાય પ્રોડ્‌કટ દેખાડી જે હકીકતે ખોટુ હતુ અને સતત ૧૯૯૭થી ખાવડા પંથકમાં વર્ષોની કુદરતી પ્રક્રિયા થકી મીઠાના થર ૪ થી ૧ર ફુટ ધરબાયેલા […]

Read More

હજારો માઈભક્તોની હાજરીમાં મહારાવ પ્રાગમલજી ત્રીજાના પ્રતિનિધિ ઈન્દ્રજીતસિંહ જાડેજાએ પતરીવિધિ સંપન્ન કરી : ઈતિહાસમાં પ્રથમવાર તમામ પતરીઓનો પ્રસાદ મળ્યો : ચાચર ભવાનીથી મંદિર પરિસર સુધી નીકળી રાજાશાહી પરંપરા અનુસાર સવારીમાં ટ્રસ્ટીઓ, આગેવાનો જોડાયા : ભુજ મંદિરે પણ સવારે પતરીવિધિ યોજાઈ ભુજ ખાતેના આશાપુરા મંદિરમાં પૂજારી જનાર્દન દવેએ નવરાત્રીના સાતમા નોરતે હવનનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે […]

Read More

એલ એન્ડ ટી ટોલ પ્લાઝા પાસે સર્જાઈ કરૂણાતિકા : પરિવારજનોમાં ગમગીની : પોલીસે આદરી તપાસ   ભચાઉ : તાલુકાના સામખિયાળી નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે માતેલા સાંઢની માફક દોડતી ટ્રકે મોટર સાઈકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થવા પામ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ એક્સિડેન્ટનો બનાવ ગઈકાલે સાંજે ચાર વાગ્યે સામખિયાળી પાસે આવેલા એલ […]

Read More
1 3 4 5 6 7 116