અમદાવાદમાં બે મસમોટા એન્ટ્રી ઓપરેટર જિજ્ઞેશ-સંજય શાહ પર આઈટી વિભાગની તવાઈથી જિલ્લાના ભોગગ્રસ્તોમાથી ફેલાતો મત : સેબીના ટેક્ષથી બચવા રજીસ્ટર્ડ બ્રોકર્સ ધરાવાના બદલે ડબ્બા ટ્રેડીંગના હાટડાઓ ભુકંપ બાદના ઔદ્યોગીક કચ્છમાં પણ સમયાંતરે રહ્યા છે ચકચારી   ભચાઉ, મુંદરા, અંજાર, ભુજ-ગાંધીધામ સહિતના શહેરોમાં શેરમાર્કેટની અગગ્રણ્ય બ્રોકરેજ સંસ્થાઓની ફુલફલેઝની ધમધમી રહી છે કચેરીઓ, એટલે જિલ્લામાં શેરબજારમાં રોકાણ […]

Read More

જિલ્લાભરમાં ફુુટી નીકળેલા જીમ્નેશીયમના ધમધમતા હાટડાઓનું કારણ શું? બોડી બિલ્ડીંગના બહાને યુવાનોને નશાની જાણતા અજાણતા લાગી રહી છે લત્ત : ભોગગ્રસ્તોનો ઈશારો : જીમમાં શરૂઆતમાં જ સફેદ પાવડર સાથે પીવડાવાતા એનર્જી ડ્રીંકના સેમ્પલીંગ લેવા જરૂરી? શું અને કયું છે આ એનર્જી ડ્રીંક? : બાળક જે-જીમમાં ગયો ત્યાંનો બની જાય છે આદતી : ડ્રગ્સના રવાડે ચડતા […]

Read More

માંડવી – મુંદરાના ધારાસભ્યએ પણ વિદ્યાર્થીઓની કોલેજ પ્રશાસન તથા વહીવટકર્તા સામેની ત્રુટીઓ અંગે આમળ્યા હતા કાન…!   કે સી ડી પટેલ મહાવિદ્યાલય મંડળના સંચાલકોએ લીધુ આકરૂ પગલું : માંડવી કોલેજના માનદ મંત્રીને તલોદ કોલેજના પ્રિન્સીપાલ પદેથી દુર કરીને કરાયા સસ્પેન્ડ : માંડવી કોલેજમાં પણ જે સી પટેલની કામગીરી સામે થઈ ચૂકયા છે અનેકવિધ અંગુલીનિર્દેશ   […]

Read More

પૂર્વ કચ્છ એલસીબીએ ૪૦ ચોરીના બનાવોમાં બે શખ્સોને ઝડપી પાડયા હતા : ર૪ કલાક વિત્યા છતાં ફરાર કેદીને શોધી કાઢવામાં પોલીસ વિફળ   ભચાઉ : પૂર્વ કચ્છ એલસીબીએ બાદરગઢના રિઢા ગુન્હેગાર સહિત બે શખ્સોને ઝડપી પાડી ૪૦ ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. ભચાઉ સબ જેલમાં રહેતો કેદી દિવાલ કુદીને નાસી જતા જેલ પ્રસાસન તથા પોલીસ […]

Read More

ગાંધીધામ : શહેરના વાવાઝોડા વસાહતમાં જુગાર રમતા ચાર ખેલીઓને જયારે આદિપુરના ઘરમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.એ છાપો મારી છ મહિલા સહિત ૧૦ ખેલીઓને ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામના વાવાઝોડા વસાહતમાં જુગાર રમતા ઈબ્રાહીમ ઈસ્માઈલ મથડા, ઓસ્માણ ઈસ્માઈલ મથડા, સિદીક કાસમ ભટ્ટી, રહીમ ઈશા જામને બી ડિવીઝન પોલીસે છાપો મારી રોકડા રૂપિયા ૧૪,૮૬૦ […]

Read More

પીઆઈ બી.એસ. સુથાર તથા તેમની ટીમને મળી સફળતાઃ હત્યા કરી ૩.પ૦ લાખના દાગીનાની લૂંટ કરનાર વૃદ્ધાની ઓરડીમાં જ રહેતા બે આરોપીઓની કરી અટકાયત   ગાંધીધામ : શહેરના ખોડિયાનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતી વૃધ્ધાની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી વૃદ્ધાના શરીર પર રહેલા ૩.પ૦ લાખના દાગીના લૂંટી ગયા હતા. લૂંટ અને હત્યાનો ગઈકાલે વિધિવત ગુનો નોંધાયો હતો, […]

Read More

વરસોથી લપસણી આદતોવાળા ભુજના તબીબ ‘બેદરકાર’ ભણી થતા અંગુલીનિર્દેશ : ડીલીવરી કરાવવાના નિષ્ણાત ડો.‘બેદરકાર’ રાત્રીના ૧૦.૩૦ વાગ્યા પછી જ એવી તે કઈ દવા-ઈન્જેક્શન આપે છે કે..!   જે રીતે સુરતના લંપટ ડો.પ્રફુલ જોષીના ડીએનએ ટેસ્ટ લેવાયા છે તેવી જ રીતે જો આ ડો.બેદરકારના પણ ડીએનએ સેમ્પલ લેવાય તો કઈકના ઘર તુટવાની સાથે જ કઈકની સંપત્તિ […]

Read More

ર૬મીએ ભરાશે ફોર્મ : ૮ ઓક્ટોબરે મતદાનઃ વર્તમાન ચેરમેનની ભુમિકા રહેશે મહત્ત્વનીઃ અત્યારથી જ જામતો રાજકિય રંગ   રાપર : વાગડના રાજકિય નેતાઓનું કદ જિલ્લા કક્ષાએ પણ વિશાળ બનતુું જઈ રહ્યુ છે. સતા પક્ષમાં જ એકથી વધુ ગ્રુપો સક્રિય હોઈ આંતરીક ખેંચતાણ પણ સતત જોવા મળે છે ત્યારે રાપર એપીએમસીની ચૂંટણીના પડઘમ વાગી ગયા હોઈ […]

Read More

ગાંધીધામ : શહેરના ભારતનગરમાં આશાપુરા મંદિરની બાજુમાં ચાલુ બસે ચાલકને હૃદયરોગનો હુમલો આવતા સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના ત્રણ વાગ્યે ભારતનગર ગાંધીધામ રાધનપુર રૂટની એસ.ટી. નંબર જીજે૧૮ ૮૮રના ચાલક હઠુભા જોરજી જાડેજા (ઉ.વ. ૪પ) (રહે. રાધનપુર) ભારતનગરથી બસને ઉપાડી રાધનપુર જવા નિકળેલ ત્યારે ચાલુ બસે હૃદયરોગનો […]

Read More