વહેલી પરોઢના એસટી ડેપોના કવાર્ટસમાં બાથરૂમ સંડાસ વચ્ચે ફાંસો ખાઈ આત્મહત્યા કરી : જે રીતે મૃતદેહ મળ્યો તે શંકાપ્રેરક : બેઠે બેઠે કેમ થાય આપઘાત? તટસ્થ તપાસ થાય તો સત્યતા બહાર આવી શકે     રાપર : શહેરમાં આવેલ એસટી ડેપોના કવાર્ટસના સંડાસ-બાથરૂમ વચ્ચે એસટી કંડકટરનો આત્મહત્યા કરેલ હાલતમાં બેઠેલ મૃતદેહ મળી આવતા અનેક તર્કવિર્તકો […]

Read More

વારાહી પાસેથી પ૭.૪૦ લાખનો શરાબ પકડી પાડ્યાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ફરી પાછા પ૩.૮૮ લાખનો શરાબ પકડી પાડી બુટલેગરોના મનસુબા ઉપર ફેરવી દીધું પાણી   ટ્રેઈલર સહિત પોણા કરોડનો મુદ્દામાલ કરાયો હસ્તગત : દારૂ પ્યાસીઓના હોઠે આવેલો લાખોનો શરાબ પોલીસના હાથે ઝડપાઈ જતા બુટલેગરોમાં હડકમ : ડ્રાયવર-કલીનરની ધરપકડ   ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ […]

Read More

ભચાઉ : તાલુકાના યશોદાધામ ગામે જીઈબીના કર્મચારીને માર મારી ફરજમાં રૂકાવટ કરતા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કાંતિભાઈ માવજીભાઈ બારોટ (ઉ.વ.૩૮) (રહે. જીઈબી ક્વાટર્સ, ચિરઈ, તા. ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓ પીજીવીસીએલમાં નોકરી છે. ગત તા.૩-૪-૧૮ના રાત્રિના સાડા દસથી અગિયારના અરસામાં યશોદાધામ ખાતે વીજ ટ્રાન્સફોર્મર ૭ ડીઓ ઉડી […]

Read More

ગાંધીધામ : પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આશાબેન આલાભાઈ પરમાર (ઉ.વ.ર૭) (રહે. નવી સુંદરપુરી તલાવડી વિસ્તાર ગાંધીધામ)ગઈકાલે બપોરના ઓમ સિનેમા રોડ સામેથી પસાર થતી હતી ત્યારે અરવિંદ હમીર વણકર (રહે. નવી સુંદરપુરી ગાંધીધામ)એ તેણીની છેડતી કરી હતી જેથી તેણી તથા તેણીના ભાઈ બન્ને જણા અરવિંદને ઠપકો આપવા ગયેલ ત્યારે અરવિંદ હમીર વણકર તથા તેના ભાઈ કલ્પેશ […]

Read More

વર્તમાન સમયે શીપીંગ ક્ષેત્રના પડકારો-તકો મુદે આગેવાનો, મોભીઓેએ કર્યા સંબોધન : પોર્ટ યુઝર્સ, પોર્ટના અધિકારીગણ સહિતનાઓ રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત   ઈન્ચાર્જ ચેરમેન ભાટીયાજી કરે વક્રદ્રષ્ટી આ મહાશય ડીપીટીના પીઆરઓ છે કે, પછી બિલ્ડર્સલોબીના દલાલ?   પોર્ટના પીઆરઓ એટલે પબ્લીક રીલેશન ઓફીસર..કહેયાય..વર્તમાનમાં તો પ્રજાજનોની વાત તો દુરની રહી..પત્રકારોને પણ ગાંઠતા ન હોવાની ઉઠી છે બૂમરાડ […]

Read More

કચ્છના હિન્દુ-મુસ્લીમ સમુદાયના લોકો સદાય ભાઈચારાની ભાવનાથી રહે છે જેનો ઈતિહાસ સાક્ષી છે. ગોધરા કાંડ સર્જાયો ત્યારે આખા ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા પરંતુ કચ્છમાં શાંતી અકબંધ રહી હતી. કુદરતી આફત એવી વાવાજોડા અને ભુંકપ જેવી ઘટનાઓમાં પણ ખભ્ભેથી ખભ્ભા મીલાવી અને એક જ રસોડા બન્ને સમુદાયના લોકો ભેગા જમીને એક કોમી એકતાની અનેરી […]

Read More

ગાંધીધામ : દિનદયાળ પોર્ટના ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા તથા પૂર્વ સાંસદ સદસ્યા પુનમબેન જાટ જોડે થયેલ વાતચીતમાં બાકી રહી ગયેલા કર્મચારીઓને હવેથી કોઈ પ્લોટો નહી મળે એ વાત ૧૦૦ ટકા સાચી છે એ વાતને હું વડગી રહુ છું અને ફરીથી એ વાતને દોહરાવુ છું. અગર કોઈ યુનિયનના નેતાઓએ મારી વાતમાં દમ લાગતો ન હોય અને […]

Read More

ગાંધીધામ : ગાંધીધામથી તેલના ડબ્બા ભરી જઈ રહેલ ટ્રકમાંથી ચાલુ ટ્રકે કોઈ અજાણ્યા શખ્સોએ તાલપત્રી કાપી ટ્રકમાંથી ૧.૩૯ લાખના તેલના ડબ્બાની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીધામ કચ્છ ખાતેથી તેલના ડબ્બા ભરીને નિકળેલા ડ્રાયવર – કલિનર ભીલડી નજીક વડાવળ ખાતે ટ્રક ઉભી રાખી ચા- પાણી કરવા માટે ઉતર્યા હતા. જે દરમિયાન તેમની ટ્રકની […]

Read More

સોસાયટીમાં મકાન ખરીદનારા અથવા વસવાટ કરનારા રહે સાવધાન : છેલ્લે ભોગવવાનું મકાન ખરીદનારને જ આવશે   હાઈરાઇઝ બિલ્ડીંગોની સમીપે એરપોર્ટ ખતરારૂપ હોવાથી સુરતમાં ઈન્ટરનેશલ એરપોર્ટને આડે વધુ એક વખત સર્વેનું ગ્રહણ નડી ગયુ એમ ચાર-ચાર વાર એરપોર્ટ ઓથોરીટી અહી કરાવી રહી છે સર્વે જયારે કંડલા વિમાનીમથક આસપાસમાં થોડબંધ સોસાયટીઓના ખડકલાઓ કેમ કોઈને નથી દેખાતા? વિમાનીમથકની […]

Read More
1 30 31 32 33 34 38