જીએસટી લાવીને કેન્દ્ર સરકાર દાણચોરી કરનારા-ટેક્ષચોરતત્વો પર લગામ કસવાના દાવાઓ કરી રહી છે પરંતુ એકમાત્ર કચ્છમાથી પાછલા છ માસના સત્તાવાર રીતે સ્ટેટ જીએસટી (એસજીએસટી) એટલે કે જુના વેટની ચોરી કરવાની ફરીયાદોના આંક ચકાસાય તો વેટચોરતત્વોના કારસ્તાનો હજુય કેટલા ધમધમે છેનો દેખાય છે સિનારીયો     રાજયવ્યાપી ટીમોએ જે દરોડાઓ વેટ-એસજીએસટીને લઈનેપડાયા તેમાં મોટાભાગમાં કચ્છનીપેઢીઓ ચડી […]

Read More

પેટ્રોલિયમ પેદાશ હજુય જીએસટી હેઠળ ન લવાતા વિવિધ રાજયોમાં વેટ ફેરફારનો ગેરલાભ ઉઠાવી ગુજરાતમાંથી અન્ય રાજયોમાંથી લવાતા ડિઝલના કારસ્તાનો યથાવત : મુંબઈ વાયા રાજકોટથી રાપરના સેલારી સુધી પહોંચેલું ઓઈલ પ્રકરણ છે તાજો દાખલો : રાપર પોલીસે સેલારીમાં ગેરકાયદે ડિઝલ કેસમાં કરી દેખાડી ધાક બેસાડતી કામગીરી : પુરવઠા તંત્ર કેમ હજુય છે કોમામાં ? વિનાયક પેટ્રેલપમ્પમાં […]

Read More

૧.૦ર કરોડનું થયું ડીસ્ક્લોઝર   ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ તેમજ જોડિયા શહેર આદિપુરના ટ્યુશન સંચાલકો પર આઈટીએ સપાટો બોલાવી ૧.૦ર કરોડનું ડીસ્ક્લોઝર જાહેર કરાયું છે. જિલ્લા મથક ભુજમાં પણ કોચિંગ ક્લાસિસોના સંચાલકોમાં આ કાર્યવાહીના પગલે ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગતો મુજબ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ગાંધીધામના એક્સેલ એજ્યુકેશન, રિલાયેબલ એજ્યુવર્ડ, શીતલ એકેડેમી, […]

Read More

ભારતનગર તુલસી ટાવર પાસેથી પોલીસે બાતમી આધારે સાત પેટી શરાબ તથા કાર સહિત ર,૯૧ લાખનો મુદામાલ કર્યો જપ્ત : જથ્થો આપનારનું ખુલ્યું નામ   ગાંધીધામઃ શહેરના ભારતનગર વિસ્તારમાં તુલસી ટાવર્સ નજીક પોલીસે બાતમી આધારે કારમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સોને ૩૯,ર૦૦ ના શરાબ સહિત ર,૯૧,ર૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર […]

Read More

મેઘપર (કુંભારડી)માં રહેતા યુવકે ગોપાલ સ્ટેડીયમ પાછળ લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી : પોલીસે શરૂ કરી તપાસ     ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતા યુવાને આદિપુરના ગોપાલ સ્ટેડીયમ પાછળ લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાઈ જીન્દગીનો અંત આણી લીધો હતો. જયારે મુંદરા તાલુકાના કણજરા ગામે રહેતી યુવતી એસીડ પી જતા સારવાર મળે […]

Read More

રાપર : તાલુકાના ગૌરીપર ગામે નદી કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે છાપો મારી દસ બેરલ ભરેલ આથો પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેન્જ આઈ.જી. ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડ અને ભચાઉના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રાપરના ઈન્સ્પેકટર આર.એલ. રાઠોડ તથા સ્ટાફે પૂર્વ બાતમીના આધારે ગૌરીપર ગામની સીમમાં […]

Read More

ભાજપના બે સભ્યોએ રાજીનામા ધરી દેવાતા રાજકીય બેડામાં જામ્યો છે અટકળોનો દોર : એકાએક જ કેમ પડી ગયુ ભંગાણ? કોની કારી કામ કરી ગઈ ? કોંગ્રેસને માટે દેખાય છે તેટલો માર્ગ નથી સોસરોને મોકળો, તો વળી ફેર ચૂંટણી થાય તો આ બેઠક પર ભાજપને જીતવુ પણ પડી શકે છે લોઢાના ચણા ચાવવા જેવુ…!   બન્નેની […]

Read More

ગાંધીધામ : શહેરના ખોડિયારનગર ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંથી આરઆર સેલ એક શખ્સને ૩પ હજારના શરાબ સાથે પકડી પાડી ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરઆર સેલની ટીમે ખોડિયારનગર વિસ્તારમાં જાહેરમાં ઈંગ્લિશ દારૂનો વેપલો કરતા જુનેશ હુશેન પારાને ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૦૦ કિ.રૂા. ૩પ હજારનો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન સુત્રધાર […]

Read More

સદસ્યોના રાજીનામા આપવા કે પછી પેટાચૂંટણીમાં કાવાદાવાઓથી હાર ખમવાની આવતી નોબતથી નુકસાની તો વધુને વધુ પક્ષને જ ભોગવવી પડી રહી છે : આંતરીક હુંસાતુસી કે પછી રાજકીય જુથવાદની ખેંચતાણમાં ભલેને નેતાઓ-કાર્યકરો પોતોપોતના જોર એકબીજા પર સાબિત કરવામાં દેખાતા હોય સુરા પરંતુ પ્રતિષ્ઠા તો પક્ષની જ લજવાય છે..!     ગાંધીધામ તાલુકા પંચાયત બાદ હવે નખત્રાણા […]

Read More