આલીશાન હોટેલમાં તગડા ચાર્જીસની વસુલાત કરીને ગરબે ઘુમાવતા ગાંધીધામના ‘ધંધાકીય નોરતાના આયોજકો” પાસે વસુલો જીએસટી કર! વહિવટી અધિકારીઓ કેમ નથી કરતા છાનબીન ?ઃ જિલ્લા કલકેટરે પણ ફરજીયાત આવા આયોજકો પાસેથી વસુલવો જોઈએ કર..!     કોમર્શિયલ ગરબા વાળાઓની કમાઈ લેવાની નીતિરીતિઓથી જ આજે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની બહેન-દીકરી કે લોકોને ગરબા ઘુમવા બની રહ્યા છે દુષ્કરરૂપ : […]

Read More

૧૦ લાખનું એક વોર્ડમાં કામ અપાય તો ચાર કાઉન્સીલર હોય તો કોને કેટલા આપવા..? ઠેકેદાર માટે પણ થઈ જાય છે આફત..? વધુમાં અન્ય બની બેઠેલા તોડપાણીયાઓની લાંચ-પ્રસાદીઓ તો લટકામાં જ હોય..! ભ્રષ્ટાચાર, કટકી-કમીશન, મારૂં અને મારાનું શું..ની જ નીતિરીતિઓથી સતત અને સદાય ચકચારી ગાંધીધામ નગરપાલિકામાં ફરી ભાગબટાઈને લઈને ખેંચતાણ : ગટરના ૪પ કરોડના કામો જીયુડીસીને […]

Read More

વેસ્ટ ગેટ પાસે બે ડ્રાયવરોને છરી બતાવી ૭પ૦૦ના મોબાઈલ લૂંટી ગયા હતા : આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા ૧ મોબાઈલ ઉપરાંત અન્ય સાત મોબાઈલ કરાયા કબજે       ગાંધીધામ : તાલુકાના કંડલામાં છરીની અણીએ મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી છૂટેલા ત્રણ પૈકી બે લૂંટારૂઓને પકડી પાડી પોલીસે આઠ મોબાઈલ કબજે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

મે માં ૧૦, ઓગષ્ટમાં ૧૩૯ કન્ટેઈનરોના દર્શાવાતા આંકડા સામે નવો ખુલાસો : કેરોસીન સ્મગલીંગ કરનારી કાર્ટલ(ટોળકી)એ ટુંકા સમયમાં ૩૬.રપ કરોડની કિંમતનો ૭૭૧પ.ર૮ મેટ્રીક ટન વ્હાઈટ કેરોસીનનો જથ્થો ૪૩૯ કન્ટેઈરો મારફતે જુદી જુદી જગ્યાઓએ ઠાલવી દીધો હોવાનો ચોંકાવનારો સંકેત કચ્છ-ગાંધીધામ-ગુજરાતના તો ત્રણ દાણચોર તત્વો ઝડપાયા પરંતુ દિલ્હી-પંજાબ-હરીયાણાના સ્મગલર્સ ઝડપાયેથી સમગ્ર કેરોસીન કાંડમાં થશે વધુ નવા કડકા-ભડાકા […]

Read More

એકાદ માસ પહેલા જુની મોટી ચીરઈમાંથી સ્થાનિક પોલીસે ર લાખનો શરાબ પકડી પાડયો હતો તે કેસમાં આગોતરા જામીન મેળવી મુકત થયા બાદ તરત જ જુની મોટી ચિરઈમાં શરાબનો જથ્થોઉતાર્યો અને આર.આર. સેલે ઝડપી પાડયો : આરોપીઓ નાસી છુટ્યા     ગાંધીધામ : ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરઈ ગામે આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે છાપો […]

Read More

ગાંધીધામ : જોગણીનાર ખાતેના મેળામાં વિખુટો પડી ગયેલ બાળકને પોલીસે તેના શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો હતો. મે. પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા તથા મે. પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડ તથા મે. ના. પો.અધિ. ડી.એસ. વાઘેલા-અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન અન્વયે ગુમ બાળકો શોધી કાઢવાની ડ્રાઈવ ચાલતી હોઈ તેમજ આવા કેસોમા ખુબ જ સંવેદનશીલતા દાખવી કામગીરી કરવાની સુચના […]

Read More

બાળકોના શ્રેષ્ઠ ભાવિ ઘડતરના સ્વપ્નો દેખાડતી આ શાળાના સંચાલકો દબાણ કરવામાં વ્યસ્ત   અદ્યતન અંગ્રેજી કોચિંગ આપવાની ડંફાસો ફેંકનારાઓના પેમ્પલેટોમાં હોય છે સ્પેલીંગ મીસ્ટેક : વાલીઓએ જાગૃત બનવાની જરૂરત   ગાંધીધામ : કચ્છનું ઔદ્યોગિક પાટનગર શિક્ષણ ક્ષેત્રનું પણ હબ બન્યું છે. ન માત્ર જિલ્લાની પરંતુ રાજ્યમાં પણ શ્રેષ્ઠ કહી શકાય તેવી શાળાઓ અહીં આવેલી હોઈ […]

Read More

એલસીબીએ ર૦૦૭માં સુખવિન્દરસિંઘ ઉર્ફે સુખીયા વિરૂદ્ધ તમંચા-કારતુસનો નોંધ્યો હતો ગુન્હો : મુળ પંજાબનો અને માંડવીમાં ડેરાતંબુ નાખીને બેઠેલા ‘સુખીયા’ પાસે વિદેશના પાસપોર્ટ, આલીશાન મોંઘીદાટ વૈભવી મોટરકાર આવ્યા કયાંથી? જમીન ધંધાર્થે સુખીયો કોની કોની સાથે કરતો હતો ડીલ? માંડવીમાં જ એટીએસ તપાસનું કેન્દ્ર રાખે તો આ કેસમાં મળે વધુ કેટલીક સફળતા   ગાંધીધામ : કચ્છથી કાશ્મીર […]

Read More

ભાજપના જ પૂર્વ ધારાસભ્ય- ચેરમેનની રાજરમત છતાં પૂર્વ ધારાયના એક જ ઉમેદવાર જીત્યા..જયારે માંડવી-મુંદરાના વર્તમાન ધારાસભ્યની નિર્દોષતાભરી સંનિષ્ઠતા સાથેની મહેનત થકી ત્રણ ઉમેદવારોનો થયો જવલંત વિજય : પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો ટેકો લીધો હોવા ઉપરાંત પણ ન આપી શકયા પોતાના વિશેષ વ્યકિતગત દમખમનો વર્તારો ગત વિધાનસભાનો પૂર્વ ધારાસભ્યે બદલો લીધો : માંડવી-મુંદરાના ધારાસભ્ય વાગડમાં સહકારી જગતમાં […]

Read More