કચ્છના કાંઠાળ પટ્ટાથી ઘુસાડાયેલા ૩૦૦ કરોડના ડ્રગ્સના પ્રકરણમાં ગુજરાત આતંકવાદ વિરોધીદસ્તાને વધુ એક સફળતા : વધુ કેટલાક ગંભીર ખુલાસાઓ થવાની વકી : ટ્રાન્સપોર્ટેશન રૂટ તથા તેમાં સંકળાયેલાઓના નામો બહાર લાવવા હિતાવહ   માંડવીના રફીક અને જામસલાયાના શખ્સની ધરપકડ બાદ ઉંઝાથી કાશ્મીર સુધી ડ્રગ્સનો જથ્થો લઈ જનાર સકંજામાં : ૩ વખત ગુજરાતથી કાશ્મીર સુધી જથ્થો લઈ […]

Read More

અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી ઉજવણી : ગુજરાત રાજયના મંત્રી વાસણભાઈ આહીરે કર્યું ઉદ્‌બોધન   સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈ અને અંજારમાં કચ્છમંત્રી વાસણભાઈએ ફેરવ્યો સાવરણો : સફાઈને સ્વભાવ બનાવવા સૌને કરી હાકલ : સુધરાઈ પ્રમુખ રાજેશભાઈ પલણ સહિતનાઓ જોડાયા   ગાંધીધામ : સમગ્ર વિશ્વમં ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જનાર દિર્ધદ્રષ્ટ, […]

Read More

તોલમાપ વિભાગ-ભુજ તપાસ કરે તો થાય ખુલાસા   ગાંધીધમા : અંજાર મધ્યે જથ્થાબંધ શામમાર્કેટ છુટક વિક્રેતાઓ દ્વારા વજનકાટા તથા વજનીયામાં ફેરફાર કરવામા આવેલ છે જેમાં તેની પાસે પુરા માપના વજનીયા નથી અને વજનકાંટામાં ગરબડ રહેલ છે. આ શાકમાર્કેટ જથ્થાબંધ બજારમાં મોટા પ્રમાણમાં નાગરીકોને ઓછા વજનમાં શાક આપવામાંઆવતા હોવાની ચર્ચા થા છે. તોલમાપ કચેરી ભુજ જો […]

Read More

આદિપુર : અંજાર તાલુકાના વીરા ગામ નજીક હર સિદ્ધિ માતાના દર્શનાર્થે રિક્ષામાં જઈ રહેલા યાત્રીઓ અકસ્માતે રિક્ષા છકડો પલટી જતાં દસ યાત્રીઓને નાની- મોટી ઈજાઓ થવા પામી હતી. આદિપુર પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે વીરા ગામ નજીક હર સિદ્ધિ માતાજી મંદિર નજીક ગોલાઈ પર અકસ્માતે રિક્ષો છકડા નં. જી.જે. ૧ર એ.વાય. ૧૭૦૩ વાળો […]

Read More

રાજ્યમંત્રી વાસણભાઈ આહિર રહ્યા વિશેષ ઉપસ્થિત   ગાંધીધામ : રણછોડ સર્વ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આયોજીત સતત રપમાં વર્ષે ઉજવાતા રજત જયંતિ સાર્વજનિક ગણેશ જન્મ મહોત્સવના પ્રારંભે ગણેશની વિશાળ મુર્તિની શોભાયાત્રા અજેપાળદાદાના મંદિરેથી વાજેત-ગાજતે બેન્ડબાજા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ગણપતિ બાપા મોર્યાના જયઘોષ સાથે ગાયત્રી ચાર રસ્તા, ગજાનન ગ્રાઉન્ડ મધ્યે મહોત્સવના આચાર્ય હાર્દિકભાઈ રાવલના […]

Read More

નાણા ભરવા આવનારને ભોળવી-નાણા ભરી દેવાનુ કહી અને કાગળની રદ્દીઓ પકડાવી હજારો રૂપીયા ઉઠાવી જવાનો વધુ એક કીસ્સો આવ્યો સપાટી પર   પરપ્રાંતિય યુવાન સાથે યુનિયન બેંક બહારના ભાગે ગઠીયો છેતરી ગયો : યુપી નાણા મોકલવા આવેલ અશિક્ષિત યુવાનને બે ચીટ્ટરતત્વોએ ભોળવી-બે લાખની લાલચ આપી, કાગળના ટુકડા થમાવી તેની પાસે રહેલા ૩પ હજાર રૂપીયા સેરવી […]

Read More

ડીએનએ ટેસ્ટ આધારે મૃતકની થઈ ઓળખ : લૂંટના ઈરાદે ચાર શખ્સોએ બનાવને આપ્યો હતો અંજામ : વોંધ પાસેની ચામુંડા હોટલ નજીક ટ્રેઈલર કન્ટેનરના ચાલકને ગળે ટુંપો દઈ મૃતદેહને એક્સિડેન્ટમાં ખપાવવા ચીરઈ પાસે ફેંકી દીધો હતો અને ટ્રેઈલરને વરસાણા પાસે રેઢું મુકી ભાગી છુટયા હતા : એક શખ્સને પકડી પાડી એલસીબીએ કર્યો પર્દાફાશ ગાંધીધામ : પૂર્વ […]

Read More

પત્નિ તથા બાળકોને માવતરે મોકલી યુવાને ભરી લીધું આત્મઘાતી પગલું : પતિ – પત્નિ વચ્ચે ખટરાગ થતો હોવાના કારણે યુવાને જીવ ગુમાવ્યાનું પોલીસ તપાસમાં આવ્યું સપાટી પર   ગાંધીધામ : શહેરના ખેડોઈ કેમ્પ ઝુપડા જગજીવન નગરમાં રહેતા યુવકે જાતેથી વીજળીના કરંટ આપી મોતને વ્હાલું કરી લેતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. […]

Read More

ધ્વજવંદન માટે બંધાયેલા ઓટલો પણ તોડ્યો : સરપંચે પોલીસ મથકે કરી ફરિયાદ   ભચાઉ : તાલુકાના જુના કટારિયા ગ્રામ પંચાયત દ્વારા ચાલી રહેલા અવિરત વિકાસ કાર્યો કેટલાક તત્ત્વોની આંખમાં ખુચી રહ્યા હોઈ સરપંચને બદનામ કરવાના સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતમાંથી માર્બલ ચોરી કરવાની સાથે ઓટલો પણ તોડી પડતાં પોલીસ ફરિયાદ કરાઈ છે. સરપંચ […]

Read More
1 15 16 17 18 19 117