રાપર ધારાસભ્ય દ્વારા યોજાયું નૂતનવર્ષ સ્નેહમિલન : ખુબજ મોટી સંખ્યામાં આગેવાનો – કાર્યકરોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓની કરી આપ-લે : નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીનું કરાયું ભવ્ય સન્માન રાપર : ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરાયેલ વિકાસ યાત્રા વર્તમાને પણ વણથંભી આગળ ધપી રહી છે. રાજ્યની […]

Read More

કચ્છની ગાંધીધામ (એસસી) વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીના ઓછા વિકલ્પ વિકાસકાર્યોના વાવાઝોડાથી રમેશભાઈ મહેશ્વરીના(૧૦૮)ની લોકપ્રીયતા છે અકબંધ ભાજપમાં આ બેઠક પર રીપીટ થીયરીના ઉજળા સંકેતો : રમેશભાના જ કાર્યકાળમાં નગરપાલીકામાં આવી અભુતપૂર્વ બેઠકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીધામ કાર્યક્રમની ભવ્ય સફળતા, ગુજરાત ગૌવરયાત્રાનું ગુજરાત ભરની મોખરામાં રહેવા પૈકીની એક યાત્રાનું જાજરમાન આયોજન, નિર્વીવાદીત છબી, […]

Read More

બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી પ૦ હજાર બળજબરીથી કઢાવ્યા બાદ વધુ બે લાખની કરી હતી માંગણી ગાંધીધામ : રાપર તાલુકાના ખાંડેક ગામે રહેતા આધેડ વયના ખેડૂતને બળાત્કારના કેસમાં ફસાવી ધમકી આપી પ૦ હજાર પડાવી લઈ વધુ બે લાખની માંગણી કરી મરવા માટે મજબુર કરતા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કિસ્સામાં મહિલા સહિત પાંચ શખ્સો સામે […]

Read More

જનવિકલ્પ મોરચાની રચના બાદ પ્રથમ વખત જ કચ્છ પધારેલા શંકરસિહ વાઘેલાને સામખીયાળીમાં વિવિધ આગેવાનો-સમર્થકો દ્વારા અપાયો ઉમળકાભેર આવકાર : ગાંધી સાત્વીક જૈન ભોજનાલયમાં બાપુએ લીધું બપોરનું ભોજન   ગાંધીધામ : ગુજરાતના દિગ્ગજ નેતા અને રાજયની વિધાનસભાના વિપક્ષી નેતા પદ રહીને કોંગ્રેસને બાય બાય કહી અને રાજયમાં ગુજરાત જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસીંહ વાઘેલા ગત રોજ […]

Read More

ભુજ : પશ્ચિમ રેલવે દ્વારા ૧પ ઓકટોબરથી પ્રભાવિત થનાર આગામી સમય સારણીમાં ૩ ટ્રેનોની ગતિ વધારાઇ છે. ૧પ ઓકટોબરથી પ્રભાવિત થનાર આગામી સમયસારણીમાં પશ્ચિમ રેલવેમાં ૩ જોડી રેલવેના સ્ટેટસ તથા ટ્રેન નંબર સુપરફાસ્ટના સ્વરૂપમાં બદલવામાં આવશે. ટ્રેનોમાં પુન નિર્ધારીત નંબરો તથા તેના પ્રભાવમાં આવનારી તારીખ નીચે પ્રમાણે છે. કચ્છની ટ્રેનોની વાત કરીએ તો ટ્રેન સંખ્યા […]

Read More

ગાંધીધામઃ કંડલાપોર્ટ કર્મચારી સંઘ ઈન્ટુકનું એક પ્રતિનિધીમંડળ યુનિયનના પ્રમુખ મોહનભાઈ આસવાણીની આગેવાની હેઠળ જયારે ઈન્ટુકપોર્ટ ફેડરેશનના ૯માં રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા ગયેલ ત્યારે પોંડીચેરી રાજયના ગવર્નર કિરણ બેદીની શુભેચ્છા મુલાકાત તા.૩૦-૦૮-૧૭ના રોજ લીધેલ.મોહનભાઈ આસવાણીએ જણાવેલ કે કચ્છમાંથી ૮ પુરુષો અને ૬મહિલાઓના ગ્રુપને પોંડીચેરી ખાતે આવકારતા ગર્વનરે તેમની સાથે લગભગ ૧પ-ર૦ મીનીટ સુધી હર્ષોલ્લાસ સાથે વાતચીત […]

Read More

આદિપુર રહેતા મિત્રે ગાંધીધામથી બાઈકને ચોરી વેચવા માટે આપેલાની પકડાયેલ આરોપીની કબૂલાત : આરોપીનો કબજા મેળવવા ગાંધીધામ પોલીસ શાપર-વેરાવળ જવા રવાના ગાંધીધામ : રાજકોટ રૂરલ જિલ્લાના શાપર – વેરાવળ પોલીસે એક શખ્સને પકડી પાડી ગાંધીધામની બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાપર – વેરાવળ પોલીસે સુઝુકી એક્સેસ મોટર સાઈકલને વેચવા માટે નીકળેલા […]

Read More

ગાંધીધામઃ તા.૦પ-૦૯-૧૭ના કચ્છ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સ્વાઈનફલુને અટકાવવા અને તેની સામે જાગૃતિ તથા લોકોમાં સ્વાઈનફલુનો ડર દુર કરવા જીલ્લાના વિવિધ સમાજના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા મીટીંગમાં કચ્છ જીલ્લા મુસ્લીમ સમાજ વતી હાજી જુમા રાયમા, સૌયદ મોઈન બાવા, સૈયદ જલાલશા, અલીઅસગર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. મુસ્લીમ સમાજવતી સૈયદ મોઈન બાવા અને […]

Read More

ગાંધીધામ : તાલુકાના આદિપુરમાં મદનસિંહ સર્કલ પાસે છકડો સાઈડમાં રાખવા મુદ્દે પિતા-પુત્ર ઉપર પાઈપથી હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મદનસિંહ સર્કલ પાસે છકડો રીક્ષા વચ્ચોવચ રાખતા શખ્સને કહેતા વાલીબેનના દિયર તથા સસરાએ છકડાને બાજુમાં રાખવાનું કહેતા ઉશ્કેરાઈ શખ્સોએ બન્ને પિતા-પુત્ર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી અસ્થીભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. અસ્થીભંગ સહિતની ઈજાઓ […]

Read More
1 115 116 117