ગાંધીધામ : શહેરના પએસએલ કાર્ગો ઝુપડા આંબેડકરનગરમા રહેતી મહીલાઓને નજીવી બાબતે તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કરતા બે શખ્સો સામે ગુન્હો નોધાયો હતો. પ્રાપ્ત વિગો મુજબ તમજ પિન્ટુ વિજય ગુપ્તા ઉ.વ.૧૮ રહે. પીએસએલ કાર્ગો ઝુપડા ગાધીધામની ફરીયદાને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓના ઘર સામે દીપક છોટેલાલ પાસવાન ભતો હોઈ તેમજ ઘર પાસે ઉભવાની ના પાડતા દીપક […]

Read More

ભચાઉ : તાલુકાના આધોઈ ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવતીને ધોકા વડે માર માર્યો હતો. પ્રાપ્તવિગતો મુજબ તેમજ દેવિકાબેન ગણેશભાઈ વાઘેલા (ઉ.વ. ૧૮) (રહે જૂનાવાસ, આધોઈ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, છેલ્લા બે દિવસથી અનિલ રૂડા વાઘેલા તેણીના ઘર પાસે ગાળો બોલતો હોઈ તેણીના મોટા ભાઈ તેને ગાળો બોલવાની ના પાડતા […]

Read More

ગાંધીધામઃ ક્રીપ્ટોકરન્સી-બ્રીટકોઈલનના ગેરકાયદેસર ધંધાના દેશવ્યાપી અણસાર બાદ ગુજરાતમાં પણ તેનો મોટા પ્રમાણમાં ચલણ હોવાની બાતમી બાદ થયેલી તપાસમાં અહીના એક બીલ્ડર શૈલેષ ભટ્ટને સીઆઈડી દ્વારા ઉઠાવી લેવામા આવ્યા હતા અને સુરતના આ બીલ્ડર દ્વારા જે ખુલાસાઓ કરવામા આવ્યા છે તે પણ વધારે ચોકાવનારા જ રહ્યા છે. જે અનુસાર બીટકોઈનમાં ભાજપના નલીન કોટડીયા તથા એક એસપી […]

Read More

ગાંધીધામ :અંજારમાં મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. ત્યારે અંજાર પોલીસે બેટરી ચોરી કરતી ગેંગના ૩ સભ્યોને ઝડપી પડ્‌યા છે. આ આરોપીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાંથી મોબાઈલના ટાવરોમાંથી બેટરીઓની ચોરી કરતા હતા, ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અંજાર પોલીસ મથકે મોબાઈલ ટાવરની બેટરી લૂંટી લેવાના અને ચોરી કરી જવાના બે અલગ અલગ બનાવો […]

Read More

ગાંધીધામ : શહેરમાં આવેલ રેલવે સ્ટેશને પીડબલ્યુઆઈ ઓફિસમાં રેલવેના અધિકારી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ લખનલાલ દેવીપ્રસાદ અહિરવાલ (ઉ.વ.પ૧) (રહે. રેલવે કોલોની, મકાન નં.૧૩૪/બી, ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓ ગાંધીધામ રેલવે સ્ટેશને પીડબલ્યુઆઈ કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. રેલવેના કામનું કોન્ટ્રાક્ટ […]

Read More

ભ્રષ્ટાચાર સબબની કાર્યવાહી અંતિમ તબક્કા સુધી થવી જોઈએ, પરંતુ વહીવટી અધિકારી પ્રેત્યે રાજકીય રાગદ્રેષથી કાર્યવાહી થાય તો કહેવાય ધૃણાસ્પદ : પ્રબુદ્ધવર્ગની ટકોર એકપછી એક જમીનકેસ, લાંચ કેસ, આવકથી વધુ સંપત્તી કેસ, જેલમાં મોબાઈલ મળી આવવાના કેસો સહિતની કડક કાર્યવાહી કર્યા બાદ પ્રદીપ શર્માને પુત્રના લગ્નમાં હાજર રહેવા પણ છુટકારો ન આપવા સહીતની રાગદ્રેષયુકત કાર્યવાહીથી સરકાર […]

Read More

  પૂર્વ બાતમી આધારે ભુજ આર.આર. સેલની ટીમે વારાહી પાસે નાકાબંધી કરી શરાબનો જથ્થો ભરેલ આખે આખા ટ્રેઈલરને ઝડપી લીધું : ૧૧૯૬ પેટી શરાબ સહિત ૭ર,પ૪,૮૦૦ના મુદ્દામાલ સાથે ચાલકને ધરબોચી લઈ વારાહી પોલીસના હવાલે કર્યો : અડધા કરોડનો શરાબ પકડાઈ જતા બુટલેગરોમાં હડકંપ ે સરહદી જિલ્લામાં દારૂ મોકલનાર ફેકટરીઓની તપાસ કયારે? કચ્છમાં ઘૂસાડાતો ૧.૬૫ કરોડનો […]

Read More

વી.રૂ.સરકારની અગમચેતીભરી કામગીરી અભિનંદનને પાત્ર ૩૦૦૦ ટીડીએસના ખારાશવાળા ટપ્પર ડેમમાં પીવાના પાણીનો વ્યાપક જથ્થો ઠલવાયો : ગુજરાત સરકાર દ્વારા નર્મદાનીરથી ટપ્પરને ભરીને કટોકટીના સમયે રચનાત્મક ઉપયોગ કરવાની દીશામાં હાથ ધરાયેલું આયોજન સફળતા ભણી પ્રતિદીન ૩૦ એમસીએફટી નર્મદાજળ ઠલવાઈ રહ્યુ છે ટપ્પર ડેમમાં : ૧પથી ૧૬ દીવસનું છે આયોજન : આગામી પહેલીસએ સંભવત નર્મદાજળ ટપ્પરમાં ઠાલવાનુ […]

Read More

નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય : છાપેલા કાટલાઓને કરાઈ શકે છે સાઈડલાઈન : વાગડના વેચાઉ માલ જેવાઓની રાજકીય કારકીર્દી-ભાજપ સાથેના ધંધાકીય હિતો જાળવનારાઓ માટે માઠા ખબર શું કચ્છમાં પણ જિલ્લા સંગઠનમાં થશે મોટા ફેરફાર કે પછી આગે સે ચલી આ રહીહે નો જ આચરાશે તાલ? : જિલ્લામાં પંજામાં જોમ-જુસ્સો પુરવો હોય તો નવા-યુવા-પારદર્શક, ધંધાકીય હિતોને કોરાણે […]

Read More