કોમર્સ ફેકલ્ટીના પરિણામોની આરપારમાં ડોકીયું : પ૦ ટકાથી પણ ઓછા પરિણામો પછવાડેનું કારણ શું? કેમ નથી કરતું કોઈ કયારે આ માટે મહામંથન? કચ્છને સ્વતંત્ર યુનિ. મળ્યા બાદ ઉત્તરોત્તર પરિણામોનો નીચે સરકી રહ્યો છે ગ્રાફ : કોમર્સ ફેકલ્ટીના ડીન શું કરી રહ્યા છે? કોલેજોના કેમ નથી લઈ શકતા પુછાણા?   કચ્છ યુનિ. કોલેજોને પુછે આ સણસણતા […]

Read More

ગાંધીધામમાં ડીપીટી સાથેના વિવાદો દુર કરવાનો એકમાત્ર છે ઉપાય ગાંધીધામઃ કંડલા કોમ્પલેક્ષમાં ગાંધીધામ ટાઉનશીપની ૭૦૦૦ એકર જમીન ઉપર કંડલા પોર્ટનું આધીપત્ય છે જે કાયદેસર રીતે ગુજરાત સરકારની માલીકીનીજ જમીન છે. પરંતુ ગુજરાત સરકારની નિષ્ક્રિયતાને લઈને કંડલા પોર્ટ તેના ઉપર ગેરકાયદેસર કબજો જમાવી બેઠું છે અને હજારો પરિવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભારત આઝાદ થયા પછી […]

Read More

• ટીમ દીનેશભાઈનું કાર્ય સારૂ છે, ચૂંટણી ન યોજાય અને બિનહરીફ વરણીઓ થાય તે ચેમ્બર અને સંકુલના હિતમાં છે : નવનીતભાઈ ગજજર( કંડલા ટીમ્બર એસોસીએશન,પ્રમુખ) • જનાઆક્રોશ રેલીમાં જોડાયા હતા પરંતુ ચેમ્બરની ચૂંટણી અલગ મુદો છે, વિશેષ ટીપ્પણીનો અર્થ આ તબક્કે નથીઃ કુમાર રામચંદાણી(કંડલા ટેન્કર ઓનર્સ એસોસીએશન) • ચેમ્બરની વર્તમાન ટીમનું કાર્ય સારૂ છે, પરંતુ […]

Read More

ઉન્નાવ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ […]

Read More

દર્દીઓને ઘેટા-બકરા સમજીને, સુવિધાઓના અભાવ વચ્ચે ૩પ દર્દીઓની સાગમટે સારવાર કરવાની ક્ષમતા-સ્ટાફ ન હોવા છતાં એડમીટ કરી લેનારા ગાંધીધામના ખાનગી ડોકટરની સામે થતા અનેકવિધ અંગુલીનિર્દેશ ન ખુદ સારવાર કરી શકયા કે ન અન્ય હોસ્પિટલમાં રીફર કર્યા? તબીબ કેમ માનવતા ભુલ્યા? : ગાંધીધામના ખાનગી તબીબે પોલીસને કેમ રાખી દીધી અંધારામાં? દાઝેલાઓ આજે પણ દર્દથી કણસી રહ્યા […]

Read More

ગાંધીધામ : આદિપુર શહેરના મદનસિંહ સર્કલ પાસે રાત્રીના ૧ઃ૧પ વાગ્યે નશાની અસર તળે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે નંબર વગરનું રોયલ એન્ફીલ બુલેટ ચલાવતા સંજય સુનિલ ઠક્કર (ઉ.વ.ર૯ રહે. સી.ડી.એક્સ.એ. ર૮પ)ને હેડ કોન્સ. મયુરગીરી ગોસ્વામીએ ઝડપી પાડ્યો હતો. ૧ લાખનું બુલેટ કબ્જે કરી નસાની અસર તળે વાહન ચલાવવા બદલ ગુન્હો નોંધી ધરપકડ કરી […]

Read More

ગાંધીધામ : તાલુકાના અંતરજાળ ગામે પોલીસે છાપો મારી એક શખ્સને ૭ બોટલ બિદેશી શરાબ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના પોણા બાર વાગ્યે અંતરજાળ ગામે સ્મશાન સામે બાવળની ઝાડીઓમાં અંગ્રેજી શરાબનું વેચાણ કરતા વિજયસિંહ રામુભા વાઘેલા (ઉ.વ. ર૯, રહે. રાજનગર અંતરજાળ તા. ગાંધીધામ)ને એ.એસ.આઈ. નરેન્દ્રગીરી ગોસ્વામીએ છાપો મારી સાત બોટલ શરાબ કિ.રૂા. […]

Read More

આર એન્ડ બી વિભાગ પૂર્વ કચ્છ-અંજારે ગાંધીધામ નગરપાલિકાને કાર્ય કરવાની સાથે પ્રોજેકટની કરી સોંપણી તો નગરપાલિકાએ સક્ષમ એન્જીનીયર અને યોગ્ય સ્ટાફ ન હોવાનું કારણ આગળ ધરીને પુનઃ ફાઈલ આર એન્ડ બીને હવાલે કરી હોવાની ચકચાર   નગરપાલિકા-આર એન્ડ બી વચ્ચેના ખો-ખોમાં પ્રજાજનોનો નીકળતો ખો કરોડોની આવેલી ગ્રાન્ટ પણ લાંબા સમયથી પડતર અવસ્થામાં : ટ્રાફિકની શીરદર્દ […]

Read More

અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી મારક હથિયારો સાથે આવી ગયા આમને સામને : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત   ગાંધીધામ : તાલુકાના ખારીરોહર ગામે બે પરિવારો વચ્ચે મામલો વિચક્યો હતો. પ્રાણઘાતક હથિયારો વડે માર મરાતા બંન્ને પક્ષે બે વ્યક્તિઓ ઘવાયા હતા. પોલીસે સામ સામે રાયોટીંગ સહિતની વિવિધ કલમો તળે ફોજદારી નોંધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More
1 2 3 117