ગાંધીધામ : આંતરીક જુથવાદનો પ્રશ્ન મહત્વકાંક્ષી એવા ભાજપને માટે શિરદર્દસમાન જ રહ્ય છે. રાજયભરમાં જયારે ઠેર ઠેર જુથવાદની વાત ચાલી રહી છે ત્યારે ગાંધીધામમાં પણ જા ભાજપ દ્વારા જુથવાદના બદલે યોગ્ય સંકલન અને પરસ્પર માન-સન્માન જાળવીને ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા હોત તો કદાચ આ બેઠક પર ઐતિહાસીક અને સૌથી વધારે એવી પ૦ હજારની લીડ ભાજપની […]

Read More

ગાંધીધામ ઃ રાજકારણને તો વિના કારણે વગડતું ગાંડપણ જ કહેવાય છે. રાજકારણમાં કોઈ કયારે કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા તે વાત જેટલી સાચી છે તેટલી જ રાજકીય ક્ષેત્રમાં મહત્વકાંક્ષાઓ પણ અંતિમ ઘડી સુધી પણ છુટતી જ નથી હોતી એ પણ એટલી જ સાચી છે. હાલમાં જયારે ગુજરાતભરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથીમોટી […]

Read More

નવી દિલ્હી: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અતિમહત્વના ગણી શકાય તેવા ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે, પણ તેની સાથે અનેક વર્તમાન નેતાઓ અને નવા યુવા ચહેરાઓનું ભાવિ ૧૪ ડિસેમ્બરે ઈવીએમમાં કેદ થશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૬૬.૭૫ ટકા જેટલું ઓછુ મતદાન થયું છે., હવે પછીના બીજા તબક્કામાં મતદાન વધુ […]

Read More

ગુજરાત બાર કાઉન્સીલના નિર્દેશ અનુસાર આગામી રરમીએ યોજાશે ચૂંટણી : અનુભવી ધારાશાસ્ત્રી સામે યુવાન પેનલ મેદાને આવવાની સેવાતી સંભાવના : કાલે સાંજ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે   ગાંધીધામ : અંજાર બાર એસો.ની આગામી રરમીએ ચૂંટણી યોજાવવા પામી રહી છે અને તેનો આંતરીક ધમધમાટ તેજ બની જવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. […]

Read More

રાજકીય વિશ્લેષકોનો ચાંકાવનારો મત   ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ પ્રબુદ્ધવર્ગમાં જામેલી વાત-વિગતનું તારણ : ચૂંટણીમાં કદાચ છએ છ બેઠક પર ભાજપનું કમળ ખીલે તો પણ ૪ બેઠકો પર તો કોંગ્રેસના જ મુળભુત વિજયવાવટા લહેરાશે   કચ્છની છ પૈકીની ચાર બેઠકો પર તો કોગ્રેસીઓ જ છે આમને-સામને ઃ એટલે જીતશે તો અહી કોંગ્રેસી જ ઃ ભલેને […]

Read More

આતંરરાજય નામચીન બુટલેઘર હોય, અગાઉ ફાયરીંગ જેવા કેસોમાં ચકચારી રહ્યો હોય તથા પોલીસ પર હુમલા પણ કરી ચુકયો હોય તેવાની દારૂના કેસામાં સિલસિલાવાર સંડોણવી ખુલે છતા પણ કડકાઈપૂર્વકની કાર્યવાહીના અભાવે તો આવા શખ્સો માથુ નથી ઉચકતા ને..?   ચૂંટણી આંચારસંહીતા વચ્ચે પણ લાખોના શરાબની અંજાર સુધી કેમ થઈ જાય છે રેલમછેલ ઃ વિદેશી બનાવટનો દારૂ […]

Read More

૬,૮૧,પ૯૯ મહિલા મતદારો પૈકી માત્ર ૪,ર૪,૮૭૭ મતદારોએ કર્યું મતદાન ઃ અધધ ર,પ૬,૭રર મહિલાઓ ન પહોંચી મતદાન મથકોએ ઃ મહિલા મતદારોની નિરસતા કે પછી રાજકીય પક્ષોના મૃગજળ સમાન વાયદાઓ જવાબદાર ભુજ ઃ ચૂંટણીને લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં જ કચ્છમાં સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં માત્ર ૬૩.૯પ ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં સૌથી […]

Read More

એક શખ્સની મંજૂરી મળેથી કરાવાશે નારકો ટેસ્ટ ઃ યુવતી સહિત ત્રણેયનો અભિપ્રાય આવ્યો નીલ ઃ પી.આઈ. રાઠોડ રાપર ઃ તાલુકાના નિલપર ગામે રહેતા યુવાનને ગામની જ છોકરી સાથે પ્રેમ સબંધ હોઈ તેની દાઝ રાખી યુવકની હત્યા કરાતા મૃતકના પરિવારજનોએ યુવતીના પરિવારજનોએ હત્યા કરી હોવાની ફોજદારી નોંધાવી હતી. ઘુટાતા રહસ્યનો ભેદ ઉકેલવા માટે પોલીસે યુવતી સહિત […]

Read More

આવતીકાલથી બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ : કાલે સાંજે સમુહૂર્તા તેમજ રાત્રે અશોક સચદે ગ્રુપના સથવારે સંગીત – દાંડિયારાસનો ભવ્ય કાર્યક્રમ : ૧.રપ કરોડના ખર્ચે આયોજન થશે સંપન્ન   ભુજ ઃ અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ આયોજિત બે દિવસીય સમૂહલગ્ન મહોત્સવ “જશોદા પરિણય વાટિકા” શર્મા રિસોર્ટ ગાંધીધામ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવશે. આ સમૂહલગ્નમાં તા.૧૩ના સાંજે સમુહૂર્તા […]

Read More
1 2 3 299