માતાનામઢ : આધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના આગમનનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. આગામી તારીખ ૨૦મીના રોજ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ઘટસ્થાપન થશે. રાત્રિના સાડા આઠ કલાકે ઘટસ્થાપન થયા બાદ તારીખ ૨૧થી નવરાત્રિનો પ્રારંભ થશે. તો તારીખ ૨૭ સપ્ટેમ્બના રાત્રે આઠ વાગ્યે હવનનો પ્રારંભ થશે. આસો સુદ સાતમના મોડી રાત્રે નાળિયેર હોમાશે. જ્યારે આઠમના કચ્છના […]

Read More

ર૦મીએ સાંજે  ઘટસ્થાપન : ર૧મીથી નવલા નોરતાનો પ્રારંભ ભુજ : ભુજ આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરાશે. ર૦/૯ બુધવારે સાંજે પઃ૩૦ કલાકે ઘટસ્થાપન કરાશે. ર૧/૯થી નવરાત્રીનો પ્રારંભ થશે. રપ/૯ પાંચમના ચામર પુજા ટીલામેડી પ્રાગમહેલ પેલેસ સવારે ૯ કલાકે તેમજ ચામરયાત્રા સવારે ૯ઃ૩૦ કલાકે પ્રાગમહેલ પેલેસથી માતાનામઢ જવા પ્રસ્થાન કરશે. તેરા ઠાકોર મયુરધ્વજસિંહ આર. […]

Read More

ભુજ : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી દેશદેવી મા આશાપુરાના દર્શન કરવા માતનામઢ જવા સાયકલ વીરોનો પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી શ્રી આશાપુરા મિત્ર મંડળ હિન્દમાતા (દાદર)થી દર વર્ષે સાયકલવીરો માતાનામઢે આવે છે. આ વર્ષે ૧૧૧ જેટલા સાયકલવીરો તા.૧૦મી સપ્ટેમ્બરે માતાનમઢ માટે […]

Read More

ભુજ : મંગળવારે અનંતચૌદશ નિમિત્તે શ્રીજીને ભાવભીની વિદાય સાથે જ શ્રાદ્ઘપક્ષની શરૂઆત થશે.  પિતૃતર્પણ, પિંડદાન, શ્રાદ્ઘને લઇને ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવતો શ્રાદ્ઘપક્ષ તા. ૬ને બુધવારથી ૨૦ મીને બુધવાર સુધી રહેશે. જોકે, તેમાં ચાલુ વર્ષે ક્ષયતિથિને કારણે પિતૃતર્પણ માટે ૧૫ દિવસના જ શ્રાદ્ઘ રહેશે. પાંચમની તિથિના ક્ષયને કારણે શ્રાદ્ઘમાં એક દિવસ ઘટી ગયો છે. ૧૯મીએ સર્વપિતૃ […]

Read More