મહારાષ્ટ્ર : પુણે નજીકની આજ રોજ એક એસટી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થવા પામી છે જેમાં આઠ જીંદગીઓ ભુંજાઈ જવા પામી ગઈ છે. પુણે-ત્રય્બેકેશ્વર બસનો અકસ્માત થવાપામ્યો છે. પુણેના જુન્નર પાસે આ ઘટના ઘટવા પામી છે. રાત્રે દોઢ વાગ્યે સર્જાયેલી કરૂણાંતીકાથી આઠના મોત થયા છે અને આઠને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી છે.

Read More

  નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે પાછલા ત્રણ માસથી જે મુદે તનાવપૂર્ણ સ્થતી સર્જાયેલી હતી તેવા ડોકલામ મામલે જ રાહતરૂપ નિર્ણય અને ખુબ મોટો સંયુકત નિર્ણય લેવામા અવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે સત્તાવાર રીતે જાહેર કરવામ આવી છે. અહી ભારત અને ચીન પાછલા લાંબા સમયથી સંપર્કમાં છે. આ […]

Read More

  ર૦૧૯માં લોકસભા-વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની પીએમની ભલામણ ર૦ર૪ સુધી નીતી આયોગે તરફેણ સાથે પાછી ઠેલી નવી દિલ્હી : નીતિ આયોગે વર્ષ ૨૦૨૪થી રાષ્ટ્રહિતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે બે તબક્કામાં ચૂંટણી યોજવાની તરફેણ કરી છે.દેશમાં તમામ ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર અને એક સાથે થવી જોઇએ. આનાથી ચૂંટણી પ્રચારના કારણે શાસનમાં ઓછામાં ઓછી દરમિયાનગીરી થશે.નીતિ […]

Read More

નવી દિલ્હી : નાણાંમંત્રાલયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રૂ.૨૦૦ ની ચલણી નોટ જારી કરવાની મંજૂરી બુધવારે આપી હતી. મંજૂરી અંગેના સમાચાર ગુરુવારે પ્રસિદ્ઘ થવા ઉપરાંત સોશિયલ મીડિયામાં રૂ.૨૦૦ની ચલણી નોટ્‌સનું શુક્રવારથી વિતરણ શરૂ થવાનો મેસેજ વાઇરલ થયો હતો. જેના પગલે ગુરુવારે  રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગ્રાહકોએ સતત  પૂછપરછ કરતાં બેંક સ્ટાફની હાલત કફોડી થઇ હતી.કેન્દ્રના નાણાં મંત્રાલયે […]

Read More

નવી દિલ્હી : ત્રણ તલાક વિરૂધ્ધ જંગ લડનાર ઇશરત જહાંએ વિચાર્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ તેની મુશ્કેલીઓ હટી જશે પરંતુ તે નહોતી જાણતી કે આ ઐતિહાસિક ફેંસલા બાદ તેનો સામાજીક બહિષ્કાર થશે. ઇશરત જહાંની એક જંગ સમાપ્ત થતા જ હવે પોતાના જ લોકો સાથે બીજો જંગ શરૂ થઇ ગયો છે. સામાજીક ન્યાય માટે […]

Read More

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. અમિત શાહ પ્રથમ વખત રાજ્યસભાના સાસંદ બન્યા છે. સભાપતિ વેંકૈયા નાયડૂ અમિત શાહ અને  સ્મૃતિ ઈરાનીને શપથ લેવડાવ્યા. સ્મૃતિ ઈરાનીએ સંસ્કૃતમાં સપથ લીધા છે. જો કે શાહ અને હાલમાં જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની સીટ પરથી ચૂંટાયા […]

Read More

નવી દિલ્હી : આવતી લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવા માટે ભાજપ અમિત શાહે પોતાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૨૫ સપ્ટેમ્બરે પાટનગર દિલ્હીમાં બોલાવી છે. આ બેઠકને મિશન ૨૦૧૯ અને રાજ્યોમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે મહત્વનું મનાઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા ચુંટણી માટે પક્ષ અત્યારથી પોતાની દિશા દેશની સામે રાખશે એ જ કારણ […]

Read More

નવી દિલ્હી : ગુજરાતની ચૂંટણીને લઈને બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ કમર કસી લીધી છે. બંને પોર્ટીઓ તરફથી ગુરૂવારે આ સંબંધમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. બીજેપીએ નાણીમંત્રી અરુણ જેટલીને રાજયના ચૂંટણી પ્રભારી જાહેર કર્યા છે. જયારે કોંગ્રેસે ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં પી.એમ નરેન્દ્ર મોદી વિરૂધ્ધ વડોદરાની સીટ  પરથી ચૂંટણી લડનારા દિગ્ગજ નેતા મધૂસૂદન મિસ્ત્રીને ચૂંટણી […]

Read More

નવી દિલ્હી : દેશના નવનિયુકીત મહામહીમ રામનાથ કોવીંદ આગામી દીવસોમાં ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. તા.૩જી સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાત પધારશે. આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જન્મદીનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતી હાજરી આપનાર છે. ઉલ્લેખની છે કે , રાષ્ટ્રપતી બન્યા બાદ કોવીંદ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે.

Read More