૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ ૫ર સુપ્રીમ કોર્ટે હટાવ્યા પ્રતિબંધ   ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહી ઈન્સાનિયત ફાઉન્ડેશનને ખૂબ મોટી રાહત આપી છે. આ સંગઠન હવે પાકિસ્તાનમાં સામાજીક અને ચેરિટીનું કામ કરી શકશે. સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં […]

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોલાવી તત્કાળ બેઠક   નવી દીલ્હી : દેશભરમાં મોંઘવારીએ માજા મુકી દીધી છે. રૂપીયો ડોલરના પ્રમાણમાં સતત ગગડતો જઈ રહ્યો છે ત્યારે બીજીતરફ પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાનને સ્પર્શી રહ્યા હોવાની સ્થિતી સામે આવી રહી છે. પ્રજા ત્રાહીમામ છે અને વિપક્ષ પણ આ મામલે એકબંધ બની જવા પામી ગઈ છે. ત્યારે […]

Read More

નવી દિલ્હીઃ દેશના ૯૦૦૦ કરોડ લઇને ફરાર થઈ ગયેલા વિજય માલ્યાના એક નિવેદનથી ભારતનું રાજકારણ ખળભળી ગયું છે. બુધવારે લંડનમાં વિજય માલ્યાએ દાવો કર્યો કે ભારત છોડતા પહેલા તે નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યો હતો. આ નિવેદન પછી વિપક્ષ અરૂણ જેટલીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે […]

Read More

નવી દિલ્હી : દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણી પર સૌની નજર મંડાયેલી છે. ચૂંટણી પંચ દ્વારા આ પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણી અંગેની મોટાભાગની તૈયાર પુર્ણ કરાઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં ચુંટણી પંચ દ્વારા આ રાજ્યોની ચૂંટણી માટે સત્તાવાર કાર્યક્રમ જાહેર થશે. જોકે, ચૂંટણી પંચના સૂત્રો દ્વારા […]

Read More

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના કપિલ સિબ્બલ, પી.ચિદમ્બરમ, સલમાન ખુરશીદ, મનીષ તીવારી, અભિષેક મનુ સિંધવી વગેરે વ્યવસાયે વકીલ છે અને એમની ગણના દેશના ટોપ વકીલોમાં થાય છે. કોંગ્રેસ પાર્ટી રફાલ ડીલમાં કથિત કૌભાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર અને બિઝનેસમેન અનિલ અંબાણીને સીધી ટાર્ગેટ કરી રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટી સાવધાની રાખીને આગળ વધી […]

Read More

નવીદિલ્હી : રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બૂથને પક્ષ તેમજ સરકારનો કિલો બતાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથ કાર્યકર્તાઓ સાથે નમો એપ દ્વારા સીધો સંવાદ કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં ગાઝિયાબાદ, અરૂણાચલ પ્રદેશ, નવાદા, હજારીબાગ, જયપુર દેહાતના બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર […]

Read More

આઈએસઆઈના નિશાને પુંછ સહિતના સેકટર : ૩૪થી વસ્તુ લોન્ચીંગ પેડ પીઓકેમાં ખડકયા : ગુપ્તચરતંત્રોના એલર્ટ બાદ ભારતીય સૈના પણ બની વધુ સજજ   શ્રીનગર : કાશ્મીરમાં આતંકવાદીઓ વધુ ધુસપેઠ કરવાની તૈયારી કરી ચૂકયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાશ્મીરમાં ર૦૦થી વધુ આતંકવાદીઓ ધુસપેઠ કરવાની ફિરાકમાં રહેલા […]

Read More

રાહુલ ગાંધી-પુનીયાજીએ પત્રકાર પરિષદ યોજી લગાવ્યા આરોપ   નવી દીલ્હી : વિજય માલ્યાને લઈ અને આજ રોજ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ કહ્ય કે,સેંટ્રલ હોલમાં માલ્યા-જેટલી વચ્ચે મુલાકાત થવા પામી હોવાનુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પુનીયાએ આજ રોજ પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો છે. અરૂણ જેટલી નાણામંત્રી છે તે કરોડોના કૌભાંડના […]

Read More

સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી રાહુલ પર કર્યા પ્રહાર   નવી દિલ્હી : વિજયમાલ્યા દ્વારા કેન્દ્રના નાણામંત્રીન મળવા બાબતે કરેલા ઘટસ્ફોટ બાદ હવે રાહુલ ગાંધીએ એકતરફ નાણામંત્રીનું રાજીનામાની માંગ કરી દીધી છે તો બીજીતરફ ભાજપ દવારા પણ રાહુલ ગાંધી પર વળતા પ્રહારો કરવામા આવ્યા છે. સંબિત પાત્રાએ આજ રોજ પત્રકાર પરિષદ અને રાહુલ ગાંધી પર […]

Read More
1 5 6 7 8 9 417