મુંબઇ : માયાવીનગરી મુંબઇમાં ગઇરાત્રીએ મેઘરાજાએ વિરામ લેતા આજે સવારથી શહેરનું જનજીવન પુનઃ ધબકતુ થયુ છે. જો કે ખતરાના વાદળો હટયા નથી. શહેર માટે હજુ ર૪ કલાક ભારે છે. રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેન સેવા પુનઃ શરૂ થતા લોકોને રાહત  પહોંચી છે. જો કે હજુ વરસાદની આગાહી હોઇ આજે પણ […]

Read More

નવી દિલ્હી : પાકિસ્તાનનું કહેવું છે કે સિંધુ જળ સમજૂતીમાં સંશોધન કરવાના કોઈપણ એકતરફી કોશિશને તે સ્વીકારશે નહીં. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યુ છે કે,  પાકિસ્તાન સિંધુ જળ કરારમાં પોતાને ભાગે આવેલી જવાબદારીનું નિર્વહન કરી રહ્યું છે. હાલની  પાકિસ્તાની સરકારમાં વિદેશ પ્રધાન ખ્વાજા આસિફ  પુરોગામી નવાઝ શરીફની સરકારમાં જળ અને ઊર્જા પ્રધાન પણ હતા. સિંધુ જળ […]

Read More

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય મુસ્લિમ મંચના યુપી-ઉત્તરાખંડ એકમના પ્રમુખ રાજા રઈસ ખાને બકરીઈદ પર પશુઓની કુરબાની નહીં કરવાની અપીલ કરી છે. મુસ્લિમ મંચના યુપી-ઉત્તરાખંડ પ્રદેશ સંયોજક રાજા રઈસ ખાને અપીલ કરી છે કે, ”મુસ્લિમો બકરીઈદ પર બેજુબાન પશુઓની કતલ કરે નહીં અને કેક કાપીને સાંકેતિક રીતે બકરીઈદની ઉજવણી કરે.”રાજા રઈસ […]

Read More

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી બીઆરડી મેડીકલ કોલેજ હોસ્પિટલમાં બાળકોના મોતનો સીલસીલો ચાલુ છે અહી બાળરોગ વિભાગમાં છેલ્લા ૭ર કલાકમાં ૬૧ બાળકોએ દમ તોડતા ખળભળાટ મચી ગયો છે. આમાંથી ૪ર બાળકોના મોત તો છેલ્લા ૪૮ કલાકમાં થયા છે.હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ર૭, ર૮ અને ર૯ના રોજ હોસ્પિટલમાં ૬૧ જેટલા બાળકોના મોત થયા છે. જેમાં […]

Read More

નવી દિલ્હી : સંસદીય સમિતિએ નોટબંધી પર રિઝર્વ બેંકના રિપોર્ટના મુસદ્દાને નવેસરથી તૈયાર કરવા ઉપર ભાર મુકયો છે. સભ્યોનું કહેવુ છે કે રિઝર્વ બેંકે અનેક મહત્વની માહિતીઓ આપી નથી. સાથોસાથ એમ પણ કહ્યુ છે કે બંધ કરવામાં આવેલ પ૦૦ અને ૧૦૦૦ની નોટ કેટલી હતી ? તેની કોઇ માહિતી રિપોર્ટમાં નથી. આ રિપોર્ટને સ્વીકાર કરવાનું ટાળી […]

Read More

નવી દિલ્હી :  દિલ્હીના પૂર્વ મૂખ્યમંત્રી શીલા દીક્ષિતે બવાના (દિલ્હી) ની પેટા ચુંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય મામલે કહ્યું કે ચુંટણી મતની ટકાવારી માટે નહિ પરંતુ જીતવા લડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અયજ માકને ચૂંટણી પરિણામો અબ્દ ટ્‌વીટ કર્યું હતું કે આ બેઠક પર કોંગ્રેસની માટે ટકાવારી ૭.૮ ટકાથી વધીને રપ ટકા […]

Read More

નવી દિલ્હી : રામ રહીમે અદાલતમાં હાજર થતા પહેલા જ એક ખોફનાક ષડયંત્ર રચ્યુ હતુ. તેણે સજા સંભળાવ્યા બાદ પોતાના સિકયુરીટી કમાન્ડોની મદદથી ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે ત્યાં મોજુદ હજારો સમર્થકોની ભીડનો ફાયદો ઉઠાવી ગાયબ થવાની યોજના બનાવી હતી. આ ષડયંત્રને કારણે જ પંચકુલા અને સિરસામાં ૩૮ લોકોના મોત થયા હતા. રામ રહીમ સંપુર્ણ […]

Read More

ચંડીગઢ : બળાત્કારના આરોપમાં દોષિત ઠેરવવામાં આવેલા ગુરમીત રામ રહીમની ગુફા અંગે તો  પહેલેથી જ દ્યણા ખુલાસા થઈ ચૂકયા છે. પરંતુ હવે વધુ એક ચોંકાનારો ખુલાસો સામે આવ્યો છે કે, રામ રહીમ દરરોજ એક નવી છોકરી સાથે રંગરેલિયા મનાવતો હતો. તેની સેવા માટે ગુફામાં ૨૦૯ સાધ્વીઓ હાજર રહેતી હતી, જેમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ પણ શામેલ હતી. […]

Read More

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ શહેરના સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવની સરકારમાં પરિવાર કલ્યાણ પ્રધાન રહી ચુકેલા રવિદાસ મેહરોત્રાની કારમાંથી ૫૦ લાખ રૂપિયાની જૂની નોટો ઝડપાઈ છે. મેહરોત્રાની ગાડીમાં સવાર ત્રણ લોકો આ નાણાંને ગેરકાયદેસર રીતે બદલવાના ઈરાદો કોઈક ઠેકાણે લઈ જઈ રહ્યા હતા. પરંતુ પોલીસે ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી કરીને મેહરોત્રાની કારની […]

Read More
1 59 60 61 62 63 68