સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી રાહુલ પર કર્યા પ્રહાર   નવી દિલ્હી : વિજયમાલ્યા દ્વારા કેન્દ્રના નાણામંત્રીન મળવા બાબતે કરેલા ઘટસ્ફોટ બાદ હવે રાહુલ ગાંધીએ એકતરફ નાણામંત્રીનું રાજીનામાની માંગ કરી દીધી છે તો બીજીતરફ ભાજપ દવારા પણ રાહુલ ગાંધી પર વળતા પ્રહારો કરવામા આવ્યા છે. સંબિત પાત્રાએ આજ રોજ પત્રકાર પરિષદ અને રાહુલ ગાંધી પર […]

Read More

નવીદિહી : રાફેલ ડીલને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ વર્ષના અંત સુધીમાં પાઈલટ્‌સના એક ગ્રુપને રાફેલ વિમાનની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવાની તૈયારી કરી રહી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ સપ્ટેમ્બરથી અભૂતપૂર્વ ક્ષમતાવાળા આ વિમાનોની આપૂર્તિ શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે ભારત સરકારે વર્ષ ૨૦૧૬માં ૩૬ ફાઈટર જેટ […]

Read More

બેજિંગઃ ચીનના હુનાનમાં હેંગડોન્ગ કાઉન્ટીમાં એક વ્યક્તિએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘૂસાડી દીધી હતી. તેના કારણે ૯ લોકોના મોત થયા છે અને અંદાજે ૫૦ જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હાલ આ ઘટનાને આતંકી ઘટના સાથે જોડવામાં આવી નથી.બેજિંગ યૂથ ડેલીના જણાવ્યા પ્રમાણે […]

Read More

સરકારે જે હેતુથી તળાવો ઉંડા કર્યા હતા તે હેતુપાણી વગર પાર પડયો નથી પરંતુ આ તળાવો બુટલેગરોને ચોક્કસ ફાયદો કરાવી રહ્યા છે   સુરેન્દ્રનગરઃ ખૂબ સારા હેતુ માટે સરકારે રાજ્યમાં ઠેરઠેર તળાવો ઉંડા કરવાની યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત ગામડે ગામડે તળાવોમાંથી માટી કાઢીને તેને ઉંડા કરવામાં આવ્યા હતા. જોકે, સરકારની આયોજનાનો ‘લાભ’ બુટલેગરો […]

Read More

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. એનકાઉન્ટરને જોતા અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સેનાને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે ત્યારબાદ સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ સેના પર ગોળીઓ ચલાવી, ત્યારબાદ સેના અને આતંકવાદીઓ […]

Read More

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે પરંતુ તેમનું વર્તન અલગ જ હોય છે. આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ૬ ઓગસ્ટ, […]

Read More

હૈદરાબાદઃ કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પાર્ટીના નેતાઓએ સોમવારે કરેલી એક બેઠક પછી રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી હતી. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પ્રમુખ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ થોડા દિવસ પહેલાં વિધાનસભા ભંગ કરી દીધી હતી. એવું માનવામાં […]

Read More

જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણી પર રાજકીય વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ ૩૫એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે. સમાચાર મુજબ આ ચૂંટણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી શકે છે. આજે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ […]

Read More

નવી દિલ્હીઃ પીએમ મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બને તેવી શક્યતા છે. મોદી પહેલા ઓગસ્ટ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે હવે ઓક્ટોબર મહનામાં ફરી ગુજરાતના મહેમાન બને તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.કહેવાય છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની જાણીતી દૂધ બ્રાન્ડ અમુલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન છે. આ પ્રસંગે પીએમ મોદી હાજર […]

Read More
1 4 5 6 7 8 416