ચેન્નાઈઃ ચક્રવાતી વાવાઝોડૂ ગાજા ગુરુવારે મોડી રાતે તમિલનાડીના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ તટને અથડાયું છે. હવામાન વિભાગે મોડી રાતે ૩.૧૫ વાગે બુલેટિન જાહેર કરીને ગાજાના કારણે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થતો હોવાની માહિતી આપી છે. ૧૨૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. રેસ્ક્યુ ટીમે ૭૬ હજાર લોકોનું ૩૦૦૦ રાહત શિબિરોમાં સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમંત્રી […]

Read More

કોચ્ચિઃ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ત્રીજી વખત ખુલી રહેલા સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની વાત સાથે તૃપ્તિ દેસાઈ અને તેની ૬ સહયોગીઓને કોચ્ચિ એરપોર્ટમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. પોલીસ તેમને અહીંથી બહાર નથી નીકળવા દેતી. કેરળ સરકાર કોર્ટના નિર્ણય સાથે સહમતી બનાવનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વિપક્ષી રાજી નથી. કેરળ પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાને […]

Read More

મુંબઈઃ રાજ્યમાં મરાઠા આરક્ષણનો મુદ્દો માત્ર એક સમુદાય પૂરતો ન રહેતા રાજકીય મુદ્દો પણ બની ગયો છે. મરાઠા સમાજનું રાજકીય દૃષ્ટિએ ખૂબ જ વર્ચસ્વ હોવા છતાં ઘણાં લાંબા સમયથી તેમને માત્ર આરક્ષણનું ગાજર જ બતાવવામાં આવતું હતું. ફડણવીસ બિન-મરાઠા મુખ્ય પ્રધાન હોવા છતાં આરક્ષણ આપશે ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ શ્રેય લેવાની એકેય તક છોડશે નહીં. […]

Read More

કોર્ટે કહ્યું, લગ્ન અને જ્ઞાતિના પ્રમાણપત્ર બાદ પણ લાભ ન મળી શકે નવી દિલ્હી : સુપ્રીમકોર્ટે ગઈકાલે આપેલા એક મહત્વના નીર્ણયમાં કહ્યું કે કોઈને બીજા રાજયમાં અનામતનો લાભ આપી શકાય નહીં.ભલે પછી તે તેના લગ્ન તે રાજયમાં જ કેમ થયા ના હોય.વ્યક્તિનો જે રાજયમાં જન્મ થયો છે, ફક્ત તે જ અનામત નો દાવો કરી શકે. […]

Read More

નાગપુર : નાગપુરની એક દાલતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને નોટિસ મોકલાવી છે. આરોપ છે કે પોલીસની પરવાનગીની શરતોનો ભંગ કરતા સંઘના કાર્યક્રમમાં લાઠીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અકિલા અત્રે એ નોંધનીય છે કે, આ વર્ષે જુનમાં સંઘના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉપસ્થિત હતાં. ભાગવતે નાગપુરની ડિસ્ટ્રીકટ […]

Read More

નવી દિલ્હી :ચૂંટણીની પ્રક્રિયામાં રાજકીય પક્ષોને ‘સખણા’ રહેવાનો પાઠ શીખડાવતા ચૂંટણી પંચ (ઇસી)ની કામગીરીમાં જ અનેક છીંડા મળી આવ્યાં છે. દેશમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તેની જવાબદારી ધરાવતું ચૂંટણી પંચ ખુદ જ અનેક મોરચે નાગરિકોની પ્રાઇવેસીના સિદ્ધાંતોને ધોળીને પી ગઇ હોવાનું આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું છે. ચૂંટણી પંચે અનેક આરટીઆઇના જવાબમાં ૬૦૦ પાનાંના દસ્તાવેજો સુપરત […]

Read More

પૂણે : કેટલાક માઓવાદી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું કરી રહ્યા હતા અને તેમણે દેશ સામે યુદ્ધ છેડવા માટે શસ્ત્રો અને દારૂગોળા મેળવવાની યોજના કરી હતી તેવો દાવો પૂણે પોલીસે અલગાર પરિષદ કેસમાં ગુરુવારે ફાઇલ કરેલી તેની ચાર્જશીટમાં કર્યો છે. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આ માઓવાદીઓ દલિતોને એકત્ર કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ […]

Read More

અંબિકાપુર : સત્તાના સેમિફાઈનલ સમાન જંગ એવા છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ જવા પામી ગયુ છે ત્યારે આજ રોજ દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, છત્તીશગઢમાં પ્રથમ તબક્કામાં જે ૭૦ ટકાનું ઐતીહાસીક મતદાન થવા પામી ગયુ છે તે જ અહી વિકાસની તરફેણ બતાવે છે. રમણસિંહ સરકાર દ્વારા કરવામા આવેલા વિકાસના […]

Read More

નવી દિલ્હી : ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે એક સમિતિનું ગઠન કર્યું, જે ગિલગિત-બાલ્ટિસ્તાન (પીઓકે)ની કાનૂની વ્યવસ્થાની સમીક્ષા કરશે.બીજા શબ્દોમાં કહીએ તો આ સમિતિ આ વાત અંગેનો રિપોર્ટ બનાવશે કે ગિલગિત-બાલ્ટિસ્તાનને કેવી રીતે આંતરરાજ્ય તરીકે પાકિસ્તાનમાં સામેલ કરાઇ.ઉલ્લેખનીય છે […]

Read More
1 3 4 5 6 7 471