નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રને લઈ અને રાજકારણ તેજ બનેલ છે ત્યારે હવે ભાજપ દ્વારા શિયાળુ સત્રનો સમયકાળ નિશ્ચીત કરી લેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સંસદનું આગામી શિયાળુ સત્ર ૧પમી ડીસે..થી પાંચ જાન્યુઆરી સુધી ચાલશે તેમ નિર્ધારીત કરવામ આવ્યુ છે.

Read More

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ છે કે, ચેકબુકની સુવિધા રદ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ એક મહત્વની બેકીંગ પ્રક્રીયા છે. થોડા દીવસોથી ઘણા એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ડીજીટલવ્યહવારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર નકજીના ભવિષ્યમાં ચેક બુકની સુવીધા રદ કરી શકે છે. નાણામંતરાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમા આ અહેવાલોને ફગાવી દેવામા આવ્યા […]

Read More

નવી દિલ્હી : પટના જંકશનથી ગોવાના મડગાંવ સ્ટેશન જતી વાસ્કો ડી ગામા- પટના એકસપ્રેસના ૧૩ ડબ્બા ખડી પડ્‌યા હતા. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં માણકપુર રેલવે સ્ટેશન પાસે સવારે ૪.૧૮ વાગે ઘટેલી આ દુર્ઘટનામાં ૨ યાત્રીઓના મૃત્યુ થઈ ગયા હતા જયારે ૮દ્મક વધુ ઘાયલ થયા હતા. ઉત્ત્‌।ર પ્રદેશના એડીજી (લો એન્ડ ઓર્ડર)ના જણાવ્યા મુજબ રેલવેના પાટામાં તિરાડને […]

Read More

નવી દિલ્હી : પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોને હાર્દિકની સુરક્ષાને લઈને ઈનપુટ મળ્યા હતા. તે પછી હાર્દિકની સુરક્ષા વધારી દેવાઈ છે. આ નિર્ણય બાદ હાર્દિકની સુરક્ષામાં સીઆઈએસએફના ૧૧ જવાનોને તૈનાત કરાયા છે.આ પહેલા હાર્દિક પટેલે સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. હાર્દિક પટેલનું કહેવું હતું […]

Read More

નવી દિલ્હી : સરકાર  પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો આપવા અંગેનું બિલ સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ફરી રજૂ કરશે તેમ ટોચના સરકારી અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. આ બિલ પસાર થશે તો ઓબીસીના અધિકાર અને હિતનું રક્ષણ કરવા માટે આ પંચને બંધારણીય સત્તા મળી જશે. અધિકારીએ કહ્યું હતું કે સરકાર અન્ય  પછાત […]

Read More

નવી દિલ્હી : ફિલ્મ પદ્માવતી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ફિલ્મમેકરે વિવાદિત નિવેદન આપ્યું છે. મુંબઈના એક ફિલ્મમેકરે ટ્‌વીટ કર્યું છે કે જે કોઈ વ્યકિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જૂતું કે ચપ્પલ ફેંકશે તેને તે એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ ફિલ્મમેકરનું નામ રામ સુબ્રહ્મણ્યમ છે. આ શખ્યનો દાવો છે કે તે ઘણા આંદોલનો […]

Read More

સાયબર સ્પેશના વૈશ્વીક સંમેલનમાં ભારતીય વડાપ્રધાનનો ઉદગાર : ભારતીય આઈટી વિશેષજ્ઞો નવી દીલ્હી : આજ રોજ નવી દિલ્હી ખાતે સાયબર સ્પેશ વૈશ્વીક સંમેલનના કાર્યક્રમનું આયોજન થવા પામ્યુ છે જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યુ છે કે, વિકસીત દેશો સાથે ભારતની પ્રતિસ્પર્ધા હવે થઈ રહી છે. ભારતના આઈટી વિશેષજ્ઞોનીપ્રતિષ્ઠા વિશ્વભરમાં વધી જવા પામી છે. […]

Read More

નવી દિલ્હી : ગુડ્‌ઝ એન્ડ સર્વિસીઝ ટેકસનો અમલ શરૂ થઈ ગયા બાદ મોદી સરકારે હવે ટેકસ મામલે વધુ એક મહત્ત્વના સુધારાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સરકારે નવા ડાયરેકટ ટેકસ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી નાખી છે. નવો કાયદો વર્તમાન ઈન્કમ ટેકસ કાયદાનું સ્થાન લેશે. જાણકારોના જણાવ્યા અનુસાર ડીટીસીથી […]

Read More

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઇ હંમેશને માટે સામાન્ય જનતાને મનમાં તો એવો જ ખ્યાલ રહેતો હોય છે કે કયારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ સસ્તા થશે. પરંતુ પેટ્રોલનાં ભાવ સસ્તા થવાંને બદલે તેનો ભાવ સાતમા આસમાને જોવાં મળી રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં સતત વધારો થતો જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા પેટ્રોલની કિંમતમાં પણ વધારો […]

Read More