દુશ્મન સરહદમાં ઘૂસીને લક્ષ્ય ભેદવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ હવે સુખોઇ ફાઇટર જેટથી થશેઅવાજની ગતિ કરતાં અંદાજે ત્રણ ગણા એટલે કે ૨.૮ માકની ગતિથી હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું આ સપ્તાહે પહેલી વખત સુખોઇ-૩૦ એમકેઆઇ ફાઇટર જેટથી પરીક્ષણ થશે.દુશ્મનની સરહદમાં ઘૂસીને લક્ષ્ય ભેદવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ હવે સુખોઇ ફાઇટર જેટથી કરાશે.ફાઇટર જેટથી હુમલો કરવામાં […]

Read More

મુંબઈ : ૨૦૨૮ સુધીમાં ભારત ઝડપી વિકાસ દરના રથ પર સવાર થઈને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમેરિકન ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન ભારત પોતાની વિકાસ ગતિથી જાપાનને પાછળ છોડી દુનિયામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લેશે. ભારત અત્યારે બ્રાઝિલ અને રશિયાને પાછળ છોડી બ્રિક દેશોમાં ચીન બાદ બીજી સૌથી મોટી […]

Read More

નવી દિલ્હી : OBC એકતા મંચ અને ઠાકોર સેનાના આગેવાન તથા તાજેતરમાં કોંગ્રેસમાં પ્રવેશ કરનાર અલ્પેશ ઠાકોરે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસેથી ટિકિટ માગી છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, જો અલ્પેશને આ બેઠક પરથી ટિકિટ મળશે તો તેનું મૂળ ગામ હોવાથી અને ઠાકોરોના મત તો મળશે જ  પરંતુ સાથોસાથ પાટીદારોના […]

Read More

નવી દિલ્હી : તાજેતર સીબીઆઈ પૂછપરછ અને તપાસ આગળ વધવાની સાથે એ વાત સામે આવી રહી છે કે પ્રદ્યુમન અને આરોપી વિદ્યાર્થી એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને આરોપી વિદ્યાર્થી તેને ફોસલાવીને વોશરૂમ લઇ ગયો હતો, જ્યાં તેને મોતને ઘાટ ઉતારી દીધો.પ્રદ્યુમન અને આરોપી વિદ્યાર્થી બંને પિયાનો ક્લાસ કરતાં હતા. પ્રદ્યુમનના પરિવારે પણ કહ્યું હતું […]

Read More

નવીદિલ્હી : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને સતત ચર્ચા અને કામ ગીરી કરી રહી છે. ટોપ ટેક્સ સ્બેમાં રહેલી ૧૭૭ જેટલી વસ્તુઓને હવે સસ્તી કરી દેવામાં આવી છે. ટોપ ટેક્સ સ્લેબને ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે.જીએસટી કાઉન્સિલની બેઠક થશે ત્યારે ટોપ બ્રેકેટમાં રહેલી ૫૦ બાકીની […]

Read More

નવી દિલ્હી : ફિલિપિન્સની રાજધાની મનિલામાં સોમવારે ASEANનું ઇનોગરેશન થયું. જેમાં નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક સાઉથ-ઇસ્ટ એશિયન દેશોના પ્રેસિડન્ટ્‌સ સામેલ થયા. ત્યારબાદ મોદીએ મનિલાની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ  IRRIની મુલાકાત લીધી, અને ખાસ વાત એ છે કે મોદીએ અહીં ખેતી કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ પોતાના નામ પર બનેલી શ્રી નરેન્દ્ર મોદી […]

Read More

પટના : બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર દ્વારા આજ રોજ ગુજરાત ચૂંટણી બાબતે નિવેદન આપી અને કહ્યુ છે કે, દેશના વડાપ્રધાન જે પ્રાંતમાં આવે છે ત્યા ભાજપની હાર થઈ જ ન શકે.

Read More

નવી દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વેષ્ણવદેવી મંદીર ટ્રસ્ટને આદેશ આપ્યો છે અને કહ્યુ છે કે એક દીવસમાં પ૦ હજારથી વધુને દર્શન ન કરાવવામા આવે.

Read More

મુંબઇ : શેરબજારમાં આજે સવારે મંદી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઘટીને ૩૩૨૩૦ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૨૮૩ની નીચી સપાટી પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં નજીવા ફેરફારની સ્થિતી રહી હતી. શેરબજારમાં આઠ પરિબળોની અસર સીધી રીતે જાવા મળી શકે છે.ત્રિમાસિક ગાળાના આગામી બેચના […]

Read More