નવી દિલ્હી : પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને રાષ્ટ્રીય બચતપત્ર (એનએસસી) અને સુકન્યા સમૃધ્ધિ જેવી સ્કીમ પર વ્યાજદરોમાં ઘટાડો થઇ શકે છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી પ્રારંભ થતા ત્રિમાસિક ગાળા માટે નાની બચતની યોજનાઓ પરના વ્યાજદરોમાં વધુ ઘટાડો કરી શકે છે. સરકારી બોન્ડ પર યીલ્ડ (વળતર) અત્યારે ૬.૬ ટકાની નજીક છે. બેંક પણ એફડી અને સેવીંગ […]

Read More

નવી દિલ્હી : વિશ્વના સૌથી વધુ ખુંખાર ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લાસવેગાસ જેવા હુમલા ભારતમાં કરવા ધમકી આપી છે. મળતા અહેવાલો મુજબ મલયાલમ ભાષામાં ૧૦ મીનીટની ઓડીયો કલીપ જારી કરવામાં આવી છે જેમાં ભારતના તહેવારો જેમ કે કુંભમેળા અને થ્રીસુરપુરામ દરમિયાન લાસવેગાસ જેવા હુમલા કરવાનું જણાવવામાં આવ્યુ છે. આ ઓડીયોમાં એક  પુરૃષનો અવાજ છે અને […]

Read More

નવી દિલ્હી ઃ જયારે તમે એલપીજીનું કનેકશન લો છો ત્યારે તમારો વીમો થઇ જાય છે. પરંતુ જાગરૂકતાના અભાવે આપણને આ બાબતની જાણકારી હોતી નથી. આ વીમાની રકમ દસ લાખથી પચાસ લાખ સુધીની હોય શકે છે. મોટાભાગે ગ્રાહકોને એ વાતની જાણકારી હોતી નથી કે રસોઇ ગેસનું કનેકશન લીધાં પછી તરત જ તેમનો વીમો થઇ જાય છે. […]

Read More

કઈ વસ્તુઓ પર લાગશે ૧ર ટકા? • કન્ડેન્સડ મીલ્ક, રીફાઈનરી સુગર, પાસ્તા, કરી પેસ્ટ, ડાયાબીટીક ફુડ, મેડીકલ ઓકિસીજન, હેન્ડ બેગ્સ, હેટસ, ચશ્માની ફ્રેમ, વાંસ-નેતરનું ફર્નિચર સહિતના પર ૧ર ટકા રહેશે આ વસ્તુઓ આજથી થશે સસ્તી •ટુથપેસ્ટ, હેરસેમ્પ,ુ સેવીંગક્રીમ, રેઝર, આફટર સેવ, સ્ટવ, કુકર, કટલેરી મેટ્રેસ, સ્ટોરેજ વોટર હીટર, બેટરી, ગોગલ્લસ, ફર્નિચર,ઈલેકટ્રીક ફીટીંગ, ચોકલેટ, કોફી, ડેન્ટલ […]

Read More

નવી દિલ્હી : હાઇવેલ્યુ નોટની નોટબંધી થયા બાદ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ ૨૦૦૦ અને ૫૦૦ની નકલી નોટો ભારતમાં ઘુસાડવાનુ શરૃ કર્યુ છેઃ સરહદ પાર તેણે નકલી નોટો બનાવવાની ફેકટરીઓ શરૃ કરી દીધી છેઃ પ૦૦ અને ર૦૦૦ની અસલ જેવી નકલી નોટો તેણે બનાવી હોવાનુ કહેવાય છેઃ આવુ કરીને તે ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માંગે છે […]

Read More

નવી દિલ્હી : ભારતની કુલ ઘરેલુ સંપત્તિ ૫ ટ્રિલિયન અમેરિકન ડોલર (૩,૨૬, ૯૮૭ અબજ રૂપિયા) થઈ ચૂકી છે અને દેશમાં અત્યારે ૨.૪૫ લાખ લોકો  કરોડપતિ છે. તાજેતરના એક  રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ૨૦૨૨ સુધી દેશમાં અતિ ધનવાન લોકોની સંખ્યા ૩.૭૨ લાખ થવાની શકયતા છે, જયારે કુલ ધરેલૂ સંપત્તિ ૭.૫ ટકા પ્રતિવર્ષના દરે વધી […]

Read More

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મામલે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે ત્યારે આવતીકાલે શ્રી શ્રી રવિશંકર અયોધ્યા પહોચી રહ્યા છે. તેઓ આવતીકાલે કેટલાક નેતાઓ અને સંગઠનો સાથે બેઠક કરી રહ્યા છે. ઉપરાંત યુપીના સીએમ યોગી આદીત્યનાથની પણ મુલાકાત કરનાર છે.

Read More

રોહતકઃ બળાત્કારના આરોપ હેઠળ રોહતકની જેલમાં ૨૦ વર્ષની કેદની સજા કાપી રહેલા ડેટા સચ્ચા સૌદાના ગુરમીત રામરહીમને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળતી હોવાનો આક્ષેપ એ જેલમાંથી જામીન પર છૂટેલા એક કેદીએ કર્યો છે. જોકે હરિયાણાના પ્રધાને આ આક્ષેપને નકારી કાઢ્યા છે.જામીન પર બહાર આવેલા કેદી રાહુલ જૈને ગઇ કાલે જણાવ્યું હતું કે ‘રામરહીમને કારણે જેલના અન્ય […]

Read More

મુંબઈ : એનડીએમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬પથી ૭૦ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે શિવસેનાએ ગુજરાત માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરતા તેમાં કચ્છી અગ્રણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્વવ ઠાકરેના આદેશ અનુસાર સંસદ સભ્ય અનિલ દેસાઈએ શિવસેનાની ગુજરાત ચૂંટણી સમિતિ જાહેર કરી હતી. આ સમિતિમાં કચ્છી […]

Read More