નવી દિૃલ્હી : હોટલ અને રેસ્ટોરન્ટથી સર્વિસ ચાર્જ ખતમ કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ આદૃશ જારી કરી શકે છે. સર્વિસ ટેક્સ ખતમ કરવા સાથે સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહૃો છે. સર્વિસ ચાર્જને લઇને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યા પર ગ્રાહકોને પુછ્યા વગર સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવશે […]

Read More

નવીદિલ્હી : કર્ણાટક સરકાર રાજ્યમાં છોકરીઓ માટે સ્નાતક સુધી મફત શિક્ષણ પૂરૂ પાડવાની સુવિધા આપવાની યોજના કરી રહી છે. કર્ણાટક સરકાર છોકરીઓને માટે ધોરણ ૧થી સ્નાતક સુધીનાં શિક્ષણ સુધી આર્થિક સહાયતા પૂરી પાડશે.સરકારી તથા સરકારી સહાયતા મેળવનાર શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર છોકરીઓને આ સ્કીમનો લાભ મળશે. જો કે સાથે પ્રોફેશનલ કોર્સ કરાવનાર સંસ્થાઓમાં આ સ્કીમનો […]

Read More

સારૂ કામ કરનાર ચાર પ્રધાનોને પ્રમોશન : રાજ્યમાંથી બઢતી આપી અપાયું કેબીનેટમાં સ્થાન : યુપી, બિહારને અપાઈ મહત્વતા   બે મંત્રીઓ જે સાંસદ નથી નવી દિલ્હી : આજરોજ કેન્દ્રીય કેબીનેટમાં નવ મંત્રીઓને સ્થાન મળવા પામ્યું છે જેમાંથી બે નવા ચહેરા એવા છે કે, જેઓ સાંસદ સભ્ય પણ નથી .   કેરલને પ્રથમ વખત કેબીનેટમાં સ્થાન […]

Read More

નવી દિલ્હી : આજ રોજ મોદી સરકારમાં નવ પ્રધાનોને સ્થાન મળ્યું છે તેમાંથી ચાર પ્રધાનો પૂર્વ પ્રસાસનીક અધિકારી છે.જેમાં સત્યપાલસિંહ (પૂર્વ આઈપીએસ),હરદીપસિંહ (પૂર્વ આઈએફએફ), અલફોન્સ કન્નનથાનમ(પૂર્વ આઈએએસ), આર. કે. સિંહ નો સમાવેશ થાય છે.

Read More

નવી દિલ્હી : કેન્દ્રીય કેબીનેટમાં આજરોજ વધુ નવ ચહેરાઓને સ્થાન અપાયું છે તેમાં રાજ્યમંત્રી તરીકે ૧.શીવપ્રતાપ શુકલ(યુપી)૨.અશ્વીનકુમાર ચૌબે(બીહાર),૩. ડો.વીરેન્દ્રકુમાર (એમપી),૪.અનંતકુમાર હેગળે(કર્ણાટક)૫. આર.કે.સિંહ (બીહાર)૬. હરદીપસિંહ૭. ગજેન્દ્રસિંહ શેખાવત(રાજસ્થાન),૮ સત્યપાલસિંહ ૯. અલફોન્સ કન્નનથાનમ (કેરલ) નો સમાવેશ કરવામાં આવે છે.

Read More

નવી દિલ્હી : ટીમ નરેન્દ્ર મોદીમાં આજ રોજ નવ ચહેરાઓનો સમાવેશ થવા પામ્યો છે. ઉપરાંત સારું કામ કરનાર ચાર પ્રધાનોને સીરપાવ પણ અપાયો છે જેમાં ૧. ધર્મેન્દ્ર પ્રધાન(બીહાર), ૨. પીયુષ ગોયલ(મહારાષ્ટ્ર), ૩. મુખ્તાર અબાસ નકવી(ઝારખંડ), ૪. નીર્મલા સીતારામ નો સમાવેશ થયો છે.

Read More

નવી દિલ્હી ઃ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થવા જઈ રહેલ મધ્ય પ્રદેશના ટીકમગઢના બીજેપી સાંસદ ડો. વીરેન્દ્ર કુમાર ખટીક એક સમયે પિતા સાથે સાઈકલના પંક્ચરનું કામ કરતાં હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ આજે પણ બજાજના જુના લીલા રંગના સ્કૂટર પર પોતાના શહેરોની ગલીઓમાં ફરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દલિત સમુદાયથી આવનાર ૬૩ વર્ષના વીરેન્દ્ર કુમાર […]

Read More

નવી દિલ્હીઃ નવા નવ ચહેરાને મોદીની ટીમમાં જગ્યા આપવામા આવશે જેમાં ઉત્તરપ્રદેશના શિપપ્રતાપ શુક્લા, સત્યાપાલ સિંહ, બિહારના આર કે સિંહ, અશ્વિની કુમાર ચૌબે, કર્નાટકના અનંત કુમાર હેગડે, રાજસ્થાનના ગજેન્દ્ર સિંહ શેખાવત, કેરલના અલકોંસ કનનથામન, મધ્યપ્રદેશના વીરેન્દ્ર કુમાર અને પંજાબના ર્પૂ આઈએફએસ અધિકારી હરદીપસિંહ પુરીનો સમાવેશ થાય છે. શિવપ્રતાપ શુકલા- ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાના સાંસદ […]

Read More

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમના પ્રધાનમંડળમાં ફેરફારો કરીને વિસ્તરણ પણ કર્યું છજેમાં કુલ ૧૩ પ્રધાનોએ શપથ લીધા હતજે પૈકી ૯ નવા તથા ૪ વર્તમાન રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે નવા ૯ પ્રધાનોએ તથા ચાર વર્તમાન પ્રધાનોએ કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા છે.ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી ભાજપના કોઈ નેતાને મોદી પ્રધાનમંડળમાં સ્થાન અપાયું નથી.મોદીના નિર્ણયથી […]

Read More