નવી દિલ્હીઃ ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય વચ્ચે બધુ ઠીકઠાક નથી ચાલતુ તેવુ બહાર આવ્યુ છે. આ સંજોગોમાં ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપ કઇ રીતે વિજય પ્રાપ્ત કરશે એ બાબતને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે. પ્રદેશ ભાજપ બંને વચ્ચેના ઠંડા યુઘ્ધથી હેરાન પરેશાન છે. ગઇકાલે યુપી સરકાર તરફથી યુપી દિવસ મનાવવામાં આવતો હતો […]

Read More

મુંબઈઃ મીડિયાને સમાજના સૌથી મજબૂત ‘વૉચડોગ’ ગણાવતા મુંબઈ હાઇ કોર્ટે બુધવારે બહુ ચર્ચિત સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણીના રિર્પોટિંગથી પત્રકારોને દૂર રાખતા નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો. સીબીઆઇ કોર્ટે પત્રકારો પર મૂકેલા આ પ્રતિબંધ દ્વારા પોતાની સત્તાથી ઉપરનો આદેશ આપ્યો છે.

Read More

નવી દિલ્હીઃ નાણા મંત્રાલય આવકવેરા મુક્તિમર્યાદા વધારી કરદાતાઓને રાહત આપવા વિચારી રહ્યું છે. હાલમાં રૂા.બે લાખની આવક પર કોઈ ટેકસ લાગતો નથી. એ વધારી રૂા.૨.૫ લાખ કરવા વિચાર થઈ રહ્યો છે. પરંતુ, વધારાની કપાત સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં કરદાતાએ કરેલા રોકાણ પર જ મળશે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં રોકાણ બોન્ડ અથવા ઈકિવટી સાથે જોડાયેલી બચત યોજના (ઈએસએસએલ)માં થઈ […]

Read More

નવી દિલ્હીઃ આપણે બધા જાણીએ છીએ કે દુનિયાના ધનાઢ્ય અને માલેતુજાર લોકો સામાન્યતઃ પોતાની કાર જાતે ડ્રાઈવ કરતા નથી. દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં જેમનો સમાવેશ થાય છે એવા બ્રુનેઈના સુલતાન હસનલ બેલ્કિયાહ આ બાબતમાં ટ્રેન્ડ સેટર છે.આજે ઈન્ડો આશિયાન સમિટ અને ભારતના પ્રજાસતાક દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા બ્રુનેઈના સુલતાનનું પ્લેન જ્યારે લેન્ડ […]

Read More

નવી દિલ્હીઃદેશના હીરા અને ઝવેરાતની નિકાસ વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બરમાં પૂરા થયેલા નવ મહિનામાં ૪.૬૫ ટકા ઘટી હતી. તેનું કારણ અમેરિકા સહિતનાં અગ્રણી બજારોમાં માંગમાં આવેલી નરમાઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્‌પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના આંકડા મુજબ ગયા વર્ષે ૨૬.૧ અબજ ડોલરની નિકાસ થઈ હતી. દેશની કુલ નિકાસમાં શ્રમપ્રધાન ક્ષેત્રોનો ફાળો ૧૪ ટકા હતો. […]

Read More

નવી દિલ્હી : પદ્માવત વિવાદ મામલે કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં ચાર રાજ્યો વિરુદ્ધ આદેશની અવગણના મામલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે. સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર સામે કોર્ટના અનાદરનો કેસ કરવામાં આવ્યો છે.

Read More

નવી દિલ્હી : વિવાદ વચ્ચે ઘેરાયેલી ફિલ્મ પદ્માવત ચૂસ્ત સુરક્ષા વચ્ચે રિલીઝ થઈ છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે ફિલ્મ પદ્માવત મામલે નિવેદન આપ્યું છે. વીકે સિંહે જણાવ્યુ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવી અયોગ્ય છે. જે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે તેમની સાથે બેઠક કરીને વિરોધને સમાપ્ત કરી શકાય.. મહત્વનું છે કે […]

Read More

નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની ૨૦ બૅન્કને રૂપિયા ૮૮,૧૩૯ કરોડ આપવાની બુધવારે જાહેરાત કરી હતી. જોકે સરકાર માર્ચ, ૨૦૧૮ સુધીમાં બૅન્કો રિ-કૅપ યોજના હેઠળ રૂ. એક લાખ કરોડનું ભંડોળ પૂરું પાડશે. આ ઉપરાંત સરકારે ગુરુવારે બૅન્કોમાં સુધારા માટેનાં પગલાંની પણ જાહેરાત કરી હતી. આઇડીબીઆઇને સૌથી વધુ રકમ (રૂપિયા ૧૦,૬૧૦ કરોડ) મળશે. કેન્દ્રના […]

Read More

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીર સરહદે ગત કેટલાક દિવસોથી પાકીસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લઘન કરવામા આવી રહ્યુ છે. જાન્યુઆરીમાં પાકીસ્તાને ૧૩૪થી વધુ વખત યુદ્ધવિરામનો ભગ કર્યો છે. નોધનીય છે કે, પાકીસ્તાને ર૯૧૭માં કુલ્લ ૮૬૦ વખત જયારે ર૦૧પમાં ૩૮૭ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

Read More