નવી દિલ્હી : ત્રણ તલાક વિરૂધ્ધ જંગ લડનાર ઇશરત જહાંએ વિચાર્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ તેની મુશ્કેલીઓ હટી જશે પરંતુ તે નહોતી જાણતી કે આ ઐતિહાસિક ફેંસલા બાદ તેનો સામાજીક બહિષ્કાર થશે. ઇશરત જહાંની એક જંગ સમાપ્ત થતા જ હવે પોતાના જ લોકો સાથે બીજો જંગ શરૂ થઇ ગયો છે. સામાજીક ન્યાય માટે […]

Read More

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. અમિત શાહ પ્રથમ વખત રાજ્યસભાના સાસંદ બન્યા છે. સભાપતિ વેંકૈયા નાયડૂ અમિત શાહ અને  સ્મૃતિ ઈરાનીને શપથ લેવડાવ્યા. સ્મૃતિ ઈરાનીએ સંસ્કૃતમાં સપથ લીધા છે. જો કે શાહ અને હાલમાં જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની સીટ પરથી ચૂંટાયા […]

Read More

નવી દિલ્હી : આવતી લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવા માટે ભાજપ અમિત શાહે પોતાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૨૫ સપ્ટેમ્બરે પાટનગર દિલ્હીમાં બોલાવી છે. આ બેઠકને મિશન ૨૦૧૯ અને રાજ્યોમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે મહત્વનું મનાઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા ચુંટણી માટે પક્ષ અત્યારથી પોતાની દિશા દેશની સામે રાખશે એ જ કારણ […]

Read More

નવી દિલ્હી : ગુજરાતની ચૂંટણીને લઈને બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ કમર કસી લીધી છે. બંને પોર્ટીઓ તરફથી ગુરૂવારે આ સંબંધમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. બીજેપીએ નાણીમંત્રી અરુણ જેટલીને રાજયના ચૂંટણી પ્રભારી જાહેર કર્યા છે. જયારે કોંગ્રેસે ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં પી.એમ નરેન્દ્ર મોદી વિરૂધ્ધ વડોદરાની સીટ  પરથી ચૂંટણી લડનારા દિગ્ગજ નેતા મધૂસૂદન મિસ્ત્રીને ચૂંટણી […]

Read More

નવી દિલ્હી : દેશના નવનિયુકીત મહામહીમ રામનાથ કોવીંદ આગામી દીવસોમાં ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. તા.૩જી સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાત પધારશે. આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જન્મદીનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતી હાજરી આપનાર છે. ઉલ્લેખની છે કે , રાષ્ટ્રપતી બન્યા બાદ કોવીંદ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે.

Read More

નવી દિલ્હી : ભારત દ્વારા લડાખમાં પાંગોગ લેક નજીક સડક નિર્માણનો નીર્ણય કરવામાઆવ્યો છે. તો તેને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે. ભારતના આ નીર્ણય પર ચીને કહ્યુ છે કે, સડક નિર્માણને મંજુરી આપીને ભારતે પોતાના ગાલ પર જ થપ્પડ મારી છે. ચીને ફરીથી ભારત અને ચીન વચ્ચે ડોકલામ મામલે પારસ્પરીક સબંધોમા આવેલી ખટાશ વચ્ચે […]

Read More

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક કીલ્લો હેરોઈન સાથે એક વ્યકિત ઝપી પાડયો છે. પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પુંછના મંધાર વિસ્તારની છે જયાર એક કીલે હેરોનઈ સાથે એકને ઝડપી પાડવામાપોલીસને સફળતા મળી છે. જમ્મુ કાશ્મીર પોલીસ આ વીશે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

કેથલ આશ્રમ પાસે બાબા સમર્થકોનો હોબાળો અમૃતસર : બાબાનું શુ થશે એ મામલે આજ રોજ ચુકાદો આવાવનો છે ત્યારે હરીયાણા-પંચકુલામાં હાઈવોલ્ટેજ ડ્રામાની સ્થતી બનેલી છે અને બાબા સવારે ર૦ગાડીઓના કાફલા સાથે કોર્ટમાં જવા પહોંચ્યા છે ત્યારે કેથલ આશ્રમ પાસે તેમના કાફલાને અટકાવાયો છે. અહી તેમના સમર્થકોને હાઈવે પરથી હટાવવામ આવતા પોલીસ અને તેઓની વચ્ચે હોબાળો […]

Read More

નવી દિલ્હી : તાજેતરમાં થયેલી અનેક ટ્રેન દુર્ઘટનાઓ પછી રેલવેએ મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રેલવે સુરક્ષા તંત્ર અને ગ્રાઉન્ડ  પેટ્રોલિંગ ડિવિઝનને મજબૂત કરવા માટે આગામી અમુક વર્ષોમાં ૨ લાખ એમ્પ્લોઈઝની ભરતી કરશે.

Read More