૧૭પ૬.૦પ મેટ્રીક ટન લિગ્નાઈટ ખનિજ ચોરી જતા અજાણ્યા શખ્સો સામે ખનિજ વિભાગે આપી લેખિત ફરિયાદ લખપત : તાલુકાના અકરી ગામે જી.એમ.ડી.સી. ખાણ નજીક આવેલી સરકારી પડતર જમીનમાંથી રર,૩૦,૦૩૭ ની કિંમતની લિગ્નાઈટ ખનિજ ચોરીના ચકભારીભર્યા પ્રકરણમાં અંતે અજાણ્યા શખ્સો સામે ફોજદારી નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ખાણ ખનિજ વિભાગ ભુજની કલેકટર કચેરીના જીતેન્દ્રભાઈ રામજીભાઈ પટેલની […]

Read More

સૈયદના વ્હોરા સમાજના પ૩મા ધર્મગુરૂએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને જન્મ દિવસની પાઠવી શુભકામના   ઈંદોરમાં વ્હોરા સમાજના કાર્યક્રમમાં સૈફિનગર મસ્જિદમાં દેશના વડાપ્રધાને કર્યું સંબોધન : અશરા મુબારકમાં સામેલ થયા ૫ીએમ : દાઉદી વ્હોરા સમાજ પાસેથી અન્યો પ્રેરણા લે : શિવરાજસિંહ ચૌહાણ(સીએમ-મધ્યપ્રદેશ) : વતનને વફાદાર રહેજો : દાઉદી વ્હોરા ધર્મગુરૂ   મસ્જિદમાં મોદીએ કરેલી મન કી વાતના મુખ્ય […]

Read More

નવીદિહી : ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી બહાર નીકળતા જ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. ચંદ્રશેખરને મોડી રાતે છોડવામાં આવ્યો. ચંદ્રેશેખરે જેલની બહાર હાજર સમર્થકોની સાથે કૂચ કરી અને તેમને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યાં. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતિકૃતિ દેખાડતા કહ્યું કે હજુ તો લડાઈ શરૂ થઈ […]

Read More

નવીદિહી : ભારતમાં ભાગડુ જાહેર થયેલો દારુનો બિઝનેસમેન વિજય માલ્યા બાદ હવે બીજો એક ભાગેડુ લલિત મોદીએ નાણામંત્રી અરુણ જેટલીને પર નિશાન સાધ્યું છે. લલિત મોદીએ ટ્‌વીટ કરીને માલ્યાના દાવાઓને સાચા ગણાવ્યા છે. મોદીએ જેટલીની સરખામણી સાપ સાથે કરતાં કહ્યું કે, અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે લલિત મોદીએ વિજય માલ્યાની જેટલી સાથેની કથિત મુલાકાત […]

Read More

નવી દિલ્હી : ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે સરકાર હવે નિકાસ પોલિસીમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આના માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. હકીકતમાં સરકાર વર્તમાન પરિસ્થિતીનો લાભ લેવા માટેની તૈયારીમાં છે. ટ્રેડ વોરની વચ્ચે સરકાર નિકાસને વધારી દેવા માટે યોગ્ય તકની રાહ જોઇ રહી છે. આના માટે […]

Read More

વસુન્ધરા રાજેને ખેડૂત નારાજગીનો સામનો કરવો પડ્યો   જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા જાળવી રાખવાના ઇરાદા સાથે હાલમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે ગૌરવ યાત્રા યોજી રહ્યા છે. તેમની ગૌરવ યાત્રાના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે કોટા વિસ્તારથી તેમની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો શરૂ થયો હતો. શરૂઆતમાં જ રાજેને ખેડુત સમુદાયની નારાજગીનો […]

Read More

નવી દિલ્હીઃ ભાગેડુ લિકર વેપારી વિજય માલ્યાના દેશ છોડવા વિશે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા એક મોટી ભૂલ હતી. ત્યારે નોટિસમાં માલ્યાની અટકાયતના બદલામાં ચેતવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેથી માલ્યા દેશ છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. લુકઆઉટ નોટિસમાં ફેરફાર કરવાનું કારણ એ […]

Read More

કિશ્તવારઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવારના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કિશ્તવારના ડીસી અંગ્રેજ સિંહ રાણાએ પણ આ ઘટનાનો ખુલાસો […]

Read More

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મોદી સરકાર ચિંતિત છે પરંતુ ઉતાવળમાં કોઈ પગલાં લેવાના મૂડમાં નથી. સૂત્રો મુજબ નરેન્દ્ર મોદી શનિવારે આર્થિક પરિષદની મીટિંગમાં આ મુદ્દે પ્રતિભાવો લઈ શકે છે. મળેલી જાણકારી અનુસાર, ચિંતા છતાં પીએમ મોદી કોઈ મોટું પગલું નહીં ભરે. આગળ જે પણ નિર્ણય લેવાશે તે અધિકારીઓ દ્વારા ઘણા સરવાળા-બાદબાકી કર્યા પછી […]

Read More