કાયદામાં ધરખમ સુધારા-વધારા કરવાના મુડમાં કેન્દ્ર સરકાર નવી દિલ્હી : વૃદ્ધા મા બાપની સેવાને સરકાર હવે કાયદેસર ફરજીયાત બનાવશે. તેનાથી કોઈ પણ બચી નહી શકે. આને લઈ સરકાર ટુંક સયમમાં એવા કાયદામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારીમાં છે જેમાં વૃદ્ધ મા બાબપને સંપૂર્ણ સરંક્ષણ આપવામા આવશે જે હેઠળ જો કોઈ પણ સંતાન તેમની સેવા ન કરે […]

Read More

નવી દિલ્હી : મુંબઈહુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત ઉદ દવાનો પ્રમુખ હાફીસ સઈદને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરીષદની પ્રતિબંધ તપાસ ટીમની પાકીસ્તાન મુલાકાત પહેલા જ તેને પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. આવામા તેણે લાહોરના ઉચ્ચ ન્યાયલયનો દરવાજો ખટખટાવ્યો છે. ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરતા હાફીઝે કહ્યુ છે કે સરકાર ભારત અને અમેરીકાના કહેવા પર […]

Read More

નવી દિલ્હી : પૂર્વ લિબીયાના બેંઘાજી શહેરમાં મંગળવારે ડબલ કાર બોમ્બ બ્લાસ્ટમાં ૩૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઘણા સુરક્ષાકર્મીઓ અને નાગરિકો ઘાયલ થયા છે. બે બ્લાસ્ટમાંથી એક બ્લાસ્ટ કેન્દ્રીય અલ સલ્મની જિલ્લામાં મસ્જીદ બહાર થયો છે.બ્લાસ્ટ બાદ સુરક્ષાકર્મી અને તબીબો ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા. પહેલા બ્લાસ્ટના ૧૦થી ૧૫ મિનિટ બાદ બીજો બ્લાસ્ટ થયો. […]

Read More

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં પાછલા લાંબા સમયથી તનાવપૂર્ણ માહોલ બનેલો છે ત્યારે આજ રોજ ફરીથી અહી સીઆરપીએફને એક એલઈડી બોમ્બ મળી આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અહી સીઆરપીએફને કાડીજલ ગામના રેલવે સટેશન પાસેથી એક પ્રેસર કુકરમાં મુકેલો બોમ્બ મળી આવ્યો છે અને તેને સુરક્ષાતંત્રો દ્વારા ડીફયુઝ કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. બોમ્બ […]

Read More

કેન્દ્ર સરકારની નકસલવાદ સામેની નીતી સફળ : હિંસાગ્રસ્ત જિલ્લાઓ ઘટી ગયા   નવી દિલ્હી : નકસલવાદ સામે નવી રણનીતી ઘણી પ્રભાવી સાબીત થાય છે. નકસલ હિંસાથી પ્રભાવિત જીલ્લાની સખ્યામાં ઘણો ઘટાડો થયો છે. ર૦૧પમાં જયા ૭પ જિલ્લા તેનાથી પ્રભાવિત હતા ત્યા હવે ઘણી સંખ્યા ઓછી થઈને પ૮ જ રહ ગઈ છે. માઓવાદી વિરોધી નવી રણનીતીમાં […]

Read More

નવીદિલ્હી : બે દિવસના દાવોસ પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચેલા પીએ મોદીએ દુનિયાભરના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકારણ કરવા આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ દાવોસમાં અલગ-અલગ દેશના નેતાઓ સાથે તબક્કાવાર મુલાકાત કરી. પીએમ મોદીએ દાવોસમાં સ્વાગત […]

Read More

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં નવેસરથી આજે હિમવર્ષા થઇ છે. જેથી ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. ઉચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે. મેદાની ભાગોમાં પણ હળવો વરસાદ થઇ રહ્યો છે. દેશના પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં […]

Read More

નવી દિલ્હી : કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા […]

Read More

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ઉપર મુંબઈમાં આયોજિત રેલીમાં જૂતુ ફેંકવામાં આવ્યું છે. જો કે જૂતુ ફેંકતા તેઓ બચી ગયા હતાં. પોલીસે સીસીટીવીના આધારે જૂતુ ફેંકનાર યુવકની ઓળખ કરી છે.પોલીસ અધિકારી વિરેન્દ્ર મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળવારે અસદુદ્દીન ઓવૈસી મુંબઈમાં એક જનસભામાં ત્રણ તલાક મુદે સંબોધન કરી રહ્યા હતા […]

Read More