મુંબઈ : એક વધુ ભીષણ ટ્રેન દુર્ઘટના થઈ છે. આ વખતે માત્ર ૧૦ દિવસમાં જ ત્રીજો ભયાનક રેલવે અકસ્માત સર્જાયો છે.મધ્ય રેલવે વિભાગ પર નાગપુર-મુંબઈ દુરોન્તો એકસપ્રેસ મુંબઈથી આશરે ૭૦ કિ.મી. દૂર આવેલા આસનગાંવ અને વાસિંદ સ્ટેશનો વચ્ચે આજે સવારે પાટા પરથી ઉથલી પડી છે. ટ્રેનના છ ડબ્બા અને એન્જિન પાટા પરથી ખડી પડ્‌યા છે.આ […]

Read More

નવી દિલ્હી ; ચર્ચિત ઈચ્છાધારી ભીમાનંદ મહારાજની પોલીસે ફરિ એક વખત ધરપકડ કરી છે. સેકસ રેકેટ ચલાવવા અને ફ્રોડ કરવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે જામીન પર બહાર આવી ગયો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ઈચ્છાધારી સંતના નામથી મશહૂર સ્વામી ભીમાનંદની ધરપકડ કરી તેને […]

Read More

નવી દિલ્હી : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ માટે મુશ્કેલી વધી રહી છે. તેમની સામે હત્યાના બે કેસોમાં સીબીઆઇ પોતાની અંતિમ દલીલો ૧૬મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરશે. આનો મતલબ એ છે કે બન્ને મામલામાં સીબીઆઇ અને રામ રહીમના વકીલો દ્વારા અંતિમ દલીલો રજૂ કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં જ ચુકાદો આવી શકે છે. […]

Read More

ચંડીગઢ : બે સાધ્વીઓ ઉપર બળાત્કારના મામલામાં ર૦ વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી તે પહેલા ડેરા સચ્ચા સોદાનો વડો રામ રહીમ રોતા-રોતા અદાલત પાસે રહેમની ભીખ માંગી હતી. જો કે તેના તર્ક-નાટકની સીબીઆઇની સ્પેશીયલ અદાલતના જ્જ જગદીપસિંહ ઉપર કોઇ અસર પડી ન હતી. ફેંસલો સંભળાવતા જ્જ જગદીપસિંહે અત્યંત આકરી ભાષામાં ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, […]

Read More

નવી દિલ્હી : સરકાર નાણાકીય વર્ષને બદલી જાન્યુઆરીથી ડિસેમ્બર કરે તેવી શકયતા નથી. જોકે, તે બજેટની તારીખને એકાદ પખવાડિયું વહેલું કરવા વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરકારે ૨૮ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની વર્ષોથી ચાલી આવતી બ્રિટિશ પરંપરા તોડી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.આપણે અત્યારે એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષને અનુસરીએ છીએ. આ […]

Read More

નવી દિલ્હી : ગુજરાતમાં વર્ષ ર૦૦રમાં ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોને પગલે એક અરજીની સુનાવણી બાદ દેશની સર્વાેચ્ચ અદાલત દ્વારા ગુજરાત સરકારને મોટી રાહત આપી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ર૦૦રના ગુજરાત તોફાનો બાદ રાજયમાં પ૦૦થી વધુ જેટલી ધાર્મીક જગ્યાઓને નુકસાન થવા અંગે તેના સમારકામ અને વળતર […]

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રહ્યા હાજર – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્યા શપથ નવી દિલ્હી :  સોમવાર જસ્ટીસ દિપક મિશ્રાએ ભારતના ૪૫માં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (cji) તરીકેના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમણે ગોપનીયતાના શપથ લીધા હતા. જસ્ટીસ દિપક મિશ્રા ૧૪ મહિના સુધી આ પદભાર સંભાળશે, કારણ […]

Read More

સીઆઇએ દ્વારા આધાર નંબરનો ઉપયોગ જાસૂસી માટે થતા હોવાના અહેવાલ હતા નવી દિલ્હી : વ્યક્તિની ઓળખ અને સંવેદનશીલ બાયોમેટ્રિક માહિતી ધરાવતા આધાર નંબરની માહિતી ચોક્કસ વિદેશી એજન્સીઓએ મેળવી લીધી હોવાના અહેવાલને યુનિક આઇડેન્ટિટી આૅથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રવિવારે નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે ગેરકાયદે આધાર નંબરની માહિતી ટ્રાન્સફર થતી તેમ જ જાહેર […]

Read More

નવી દિલ્હી : ૫ ઓગસ્ટ સુધી મળેલા ડેટા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં ૧ લાખ લોકોએ પહેલવહેલી વાર ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કર્યું છે. ઈનકમ ટેકસ અધિકારીઓના મતે નોટબંધી, ઓપરેશન કલીનન મની વગેરેને કારણે કરદાતાઓની સંખ્યા વધી છે. અધિકારીઓને આશા છે કે ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધીમાં આ સંખ્યામાં હજુ વધારો થશે.ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ ગુજરાતમાં […]

Read More