નવી દિલ્હી : બેંગલુરુમાં કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ભાજપ સમર્થક નિખિલ દધીચના વિવાદિત ટ્‌વીટ પર થયેલા હોબાળા પર ભાજપે હવે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, વડાપ્રધાન મોદી માત્ર દધીચ જ નહિ, પણ લૂંટના મામલામાં આરોપી રાહુલ ગાંધીને પણ ફોલો કરે છે અને અરવિંદ કેજરીવાલને પણ ફોલો કરે છે, જે સતત તેમના વિશે અભદ્ર […]

Read More

બેંગ્લોર : વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ આ મુદ્દા પર સતત રાજનીતિ થઈ રહી છે. હવે ભાજપના ધારાસભ્યએ આ મામલે નિવેદન આપ્યું છે, કર્ણાટકના ભાજપના નેતા અને પૂર્વમંત્રી જીવરાજે કહ્યું કે, જો ગૌરી લંકેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોના મોતના જશ્ન વિશે ના લખતી તો આજે તે જીવતી હોત.ભાજપ કાર્યકર્તાએ એક બેઠકને સંબોધન કરતા કહ્યું […]

Read More

નવી દિલ્હી : સંસદસભ્ય કે ધારાસભ્ય બન્યા બાદ નેતાઓની સંપત્તિમાં થઇ રહેલા બેહિસાબ વધારા પર સુપ્રિમ કોર્ટે લાલઆંખ કરી છે. ધારાસભ્ય કે સાંસદ બન્યા બાદ જે નેતાઓની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે  વૃધ્ધિ થઇ છે એ અંગે સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપતા આ બાબત પર  વિસ્તૃત રિપોર્ટ રજુ કરવા કહ્યુ છે. […]

Read More

મુંબઈની વિશેષ ટાડા કોર્ટનો ચુકાદો જાહેર અન્ડરવર્લ્ડ ડોન અબુસાલેમને આજીવનકેદ, હથિયાર સપ્લાયર કરીમુલ્લાહ ખાનને ઉમેરકેદ સાથે બે લાખના દંડની સજા ફટકારાઈ   પ્રર્ત્યાપણ  સંધિનો સલેમને ફાયદો : ફાસીમાંથી મળી રાહત મુંબઈ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં અન્ડરવલ્ડ ડોન અબુ સાલેમ સહીત પાંચ દોષીતોને સજા ફરમાવવાનો ફેસલાનો દિવસ હતો. આજે વિશેષ ટાડા કોર્ટ દ્વારા સજાના આદેશો […]

Read More

લખનૌ : ઉત્તર પ્રદેશમાં ટ્રેન અકસ્માત અટકવાનું નામ જ નથી લેતો. રેલ્વે મંત્રી બદલાયા છતાં અકસ્માતોની પરંપરા ચાલુ જ છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આજે સવારે વધુ એક રેલ્વે અકસ્માત થયો હતો. શકિતપુંજ એકસપ્રેસના ૭ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા છે. ટ્રેન હાવડાથી  જબલપુર જઇ રહી હતી. આ ઘટના ઓબરા પોલીસ સ્ટેશન હેઠળના ફફરાકુંડ વિસ્તારમાં બનવા […]

Read More

નવી દિલ્હી :  ભારતીય વાયુ સેનાએ રશિયન ટેકનોલોજીથી બનેલી જી-૪૦૦ ડિફેન્સ સીસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. હવે જલદી જ આ સિસ્ટમ રશિયા પાસેથી ભારતને મળશે. આ સિસ્ટમ ભારતની સૈન્ય તાકાત માટે ‘ગેમ ચેન્જર’સાબિત થશે. જી-૪૦૦ ડિફેન્સ સિસ્ટમથી ફાઈટર એરક્રાફટ, સર્વિલાન્સ એરક્રાફટ, ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનને ૪૦૦ મીટરની રેન્જમાં દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં જ તોડી પાડવામાં સક્ષમ છે.આપને […]

Read More

નવી દિલ્હી : પાકિસ્તાને ભલે બ્રિક્સ ઘોષણાપત્ર ફગાવતા કહી દીધુ કે તે આતંકી સંગઠનો માટે સેફ હેવન નથી પરંતુ હવે તેમના જ વિદેશ મંત્રી તેમની પોલ ખોલી રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે કહ્યું કે જો લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર લગામ કસવામાં નહીં આવે તો દેશ […]

Read More

નવી દિલ્હી : નવી નિમણૂક પામેલા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આજે રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. તે દેશના પ્રથમ મહિલા છે જેઓ પૂર્ણ સમય માટે મહિલા રક્ષા મંત્રી બન્યા છે. જોકે તેના પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દેશના સંરક્ષણ મંત્રી રહી ચૂક્ય આછે. પરંતુ તેમણે રક્ષામંત્રી તરીકે પધારાનો કાર્યભાર પોતાની પાસે રાખ્યો હતો. સીતારમણ સવારે […]

Read More

નવી દિલ્હી : શ્રીલંકા વિરુદ્ઘ બુધવારે રમાયેલી એકમાત્ર T-૨૦ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. બેટિંગ દરમિયાન ૭મો રન લેતાની સાથે જ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ૧૫૦૦૦ રન પૂરા કરી લીધા છે, આ કરનાર તે ભારતનો ૭મો અને દુનિયાનો ૩૩મો ક્રિકેટર બની ચૂક્યો છે. ખાસ વાત એ છે કે, […]

Read More