લખનૌ : ઉનાવના સાંસદ સાક્ષી મહારાજે સાંસદ અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો હિન્દુસ્તાનનું નમક ખાય છે પરંતુ ગીત પાકિસ્તાનનું ગાય છે. આ આસ્તાનનો સાપ છે અને આવા લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે અને સેંકડો મુસ્લિમો ગણાવી શકીએ છીએ કે જેમનું દેશ સન્માન કરે છે. તેમણે ઓવૈસીને પ્રશ્ન પણ કર્યો હતો કે બાબર કોણ હતો? કનિદૈ લાકિઅ સંબંધી, […]

Read More

બેંગલૂરુઃ કેન્દ્રના રસાયણ અને ખાતર વિભાગના પ્રધાન અનંતકુમારે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર દેશભરમાં આગામી બે મહિનામાં સૂચિત હૅલ્થકેર પ્લાનના અમલ માટે નવી ફાર્મા પૉલિસી જાહેર કરશે. તેમણે જણાવ્યું હતું કે અમે હાલમાં આ સૂચિત નીતિ માટે વિવિધ પાસાંની ચર્ચા કરી રહ્યા છીએ અને આગામી બે મહિનામાં તેને અંતિમ સ્વરૂપ અપાશે. અનંતકુમારે જણાવ્યું હતું કે […]

Read More

નવી દિલ્હી : ચીન અને રૂસની વધતી તાકાતથી અમેરિકાની ચિંતામાં વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ વિશ્વમાં અમેરિકના વર્ચસ્વ પર ખતરો પેદા થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ ચીન અને રૂસની વધતી તાકાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પશ્વિમી તાકાતને રણનીતિમાં ફાયદો મળતો હતો. તેના પર હવે ભરોસો કરી શકાય […]

Read More

કાઠમંડુઃ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દઉબાએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધી રાજીનામાના કારણોની માહિતી નથી મળી. દેઉબાએ ગયા વર્ષે જૂનમાં જ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. હવે તેમના રાજીનામા બાદ કે પી ઓલી ત્યાંના વડાપ્રધાન બનશે. નેપાળના દિગ્ગજ નેતા શેર બહાદુર દેઉબાએ જૂનમાં ચોથીવાર નેપાળના વડાપ્રધાન બન્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં પુષ્પ […]

Read More

નવી દિલ્હી : ઈન્ડિયન મુજાહિદીનના આંતકવાદી આરિઝ ખાનની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે. આરિઝ ખાન બાટલા હાઉસ એન્કાઈન્ટર બાદ ફરાર હતો.બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પાંચમાંથી બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતાં. જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

Read More

રાજયસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ બનશે પરંતુ બહુમતીથી દુરઃ સચિન અને રેખાની ટર્મ પણ પુરી થાય છેઃ યુપીથી ભાજપને ફાયદોઃ સપા અને કોંગ્રેસને નુકસાનઃ બિહારમાં થશે ધમાસાણઃ ગૃહમાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે   નવી દિલ્હી : એપ્રિલમાં રાજયસભાનું ચિત્ર બદલાઇ જશે. લગભગ ચોથાભાગના જુના ચહેરાઓ ગૃહમાં રીટાયર થઇ જશે અને તેની જગ્યાએ નવા ચહેરાઓ […]

Read More

નવી દિલ્હીઃ ઈરાનના પ્રેસિડન્ટ હસન રુહાની ગુરુવારે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નનરેન્દ્ર મોદી ૨૦૧૬માં ઈરાન ગયા હતા. રુહાનીની આ મુલાકાત બંને દેશો માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. ઈરાનને વિકાસ માટે ભારત સરકાર અને અહીંની કંપનીઓની મદદની જરૂર છે. જ્યારે ભારત તેમની વેસ્ટ એશિયા પોલિસી અંતર્ગત તેમને મિત્ર બનાવવા માગે છે. ચાબહાર […]

Read More

લખનઉ : અયોધ્યામાં રામ મંદિર વિવાદ મામલે મધ્યસ્થા કરનાર મૌલાના નદવી પર શ્રી શ્રી રવિશંકર મહારાજના નજીકના સાથી ગણતા અમરનાથ મિશ્રાએ મોટો આરોપ લગાવ્યો છે. અમરનાથ મિશ્રાના જણાવ્યા પ્રમાણે નદવી મસ્જિદ પર દાવો છોડવા માટે પાંચ હજાર કરોડની ડીલ કરવા ઈચ્છતા હતાં. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે નદવી અને સુન્ની બોર્ડના અધ્યક્ષ શ્રી શ્રી રવિશંકર […]

Read More

પટના : બિહારના આરામાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે. આ બોમ્બ બ્લાસ્ટમાં આતંકવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનામાં એક આતંકવાદી ઘાયલ થયો છે. તો ચાર આતંકવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આરાની હરખેંન કુમાર ધર્મશાળા પાસે બોમ્બ વિસ્ફોટ થયો. બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટની મોટી ઘટનાને […]

Read More