નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલ અને શપથ ગ્રહણ સમારોહ થયો અને તેમાં જેડીયુ અને અન્નાડીએમકેને નહોતું મળ્યું સ્થાન, આ પછી અનેક ચર્ચાઓ જાગી છે.કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલથી જેડીયુ અને અન્નાડીએમકેએ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમની પાર્ટીમાંથી કોઈનો સમાવેશ થયો નહતો. પીએમ મોદી હજુ પણ એક વખત મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે […]

Read More

મુંબઈ : આજે પીઢ અભિનેતા ઋષિ કપુરનો જન્મ દિવસ છે. ઋષિ કપુર એવો અભિનેતા છે જે ફિલ્મો ઉપરાંત પોતાના વિવાદીત નિવેદનો અંગે પણ ભારે ચર્ચામાં છે. આજે પોતાનો ૬૫મો જન્મદિવસ ઉજવી રહેલા આ અભિનેતાએ  પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા ઋષિ કપુર અનસેન્સર્ડ’ આ વર્ષના જાન્યુઆરીમાં બહાર આવી હતી. જેમાં ઋષિ કપુરે અનેક ખુલાસાઓ કર્યા છે. જેમા […]

Read More

મુંબઇઃ આગામી વર્ષથી માત્ર ૧૨૦૦૦ રૂપિયામાં યુરોપની ટિકિટ મળી શકે છે. ભારતમાં હાલમાં સસ્તી સ્થાનિક ફ્લાઇટ ને લઇને માર્કેટમાં બુમ છે. જા કે એક વર્ષની અંદર જ આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઇટની ટિકિટ પણ સસ્તી કરવામાં આવી શકે છે. જેના ભાગરૂપે યુરોપની ટિકિટ ૧૨૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ બની શકે છે. યુરોપ, અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા […]

Read More

મુંબઈ : આજે શેરબજારમાં ભલે લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો હોય પરંતુ શરૂઆતી વેપારમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૭ પૈસા મજબૂત થઈને ૬૩. ૯૫ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો મજબૂત થવાનું કારણ નિકાસકારો તથા બેંકોએ ડોલરની કેરલી વેચવાલી છે. મુદ્ર કારોબારીઓએ જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ કરેલા હાઇડ્રોજન બોમ્બના પરિક્ષણ થી ફરીથી વધેલા ૭ -રાજકીય તણાવને કારણે અન્ય […]

Read More

નવી દિૃલ્હી : હોટલ અને રેસ્ટોરન્ટથી સર્વિસ ચાર્જ ખતમ કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ આદૃશ જારી કરી શકે છે. સર્વિસ ટેક્સ ખતમ કરવા સાથે સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહૃો છે. સર્વિસ ચાર્જને લઇને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યા પર ગ્રાહકોને પુછ્યા વગર સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવશે […]

Read More

નવીદિલ્હી : કર્ણાટક સરકાર રાજ્યમાં છોકરીઓ માટે સ્નાતક સુધી મફત શિક્ષણ પૂરૂ પાડવાની સુવિધા આપવાની યોજના કરી રહી છે. કર્ણાટક સરકાર છોકરીઓને માટે ધોરણ ૧થી સ્નાતક સુધીનાં શિક્ષણ સુધી આર્થિક સહાયતા પૂરી પાડશે.સરકારી તથા સરકારી સહાયતા મેળવનાર શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર છોકરીઓને આ સ્કીમનો લાભ મળશે. જો કે સાથે પ્રોફેશનલ કોર્સ કરાવનાર સંસ્થાઓમાં આ સ્કીમનો […]

Read More

સારૂ કામ કરનાર ચાર પ્રધાનોને પ્રમોશન : રાજ્યમાંથી બઢતી આપી અપાયું કેબીનેટમાં સ્થાન : યુપી, બિહારને અપાઈ મહત્વતા   બે મંત્રીઓ જે સાંસદ નથી નવી દિલ્હી : આજરોજ કેન્દ્રીય કેબીનેટમાં નવ મંત્રીઓને સ્થાન મળવા પામ્યું છે જેમાંથી બે નવા ચહેરા એવા છે કે, જેઓ સાંસદ સભ્ય પણ નથી .   કેરલને પ્રથમ વખત કેબીનેટમાં સ્થાન […]

Read More

નવી દિલ્હી : આજ રોજ મોદી સરકારમાં નવ પ્રધાનોને સ્થાન મળ્યું છે તેમાંથી ચાર પ્રધાનો પૂર્વ પ્રસાસનીક અધિકારી છે.જેમાં સત્યપાલસિંહ (પૂર્વ આઈપીએસ),હરદીપસિંહ (પૂર્વ આઈએફએફ), અલફોન્સ કન્નનથાનમ(પૂર્વ આઈએએસ), આર. કે. સિંહ નો સમાવેશ થાય છે.

Read More

નવી દિલ્હી : કેન્દ્રીય કેબીનેટમાં આજરોજ વધુ નવ ચહેરાઓને સ્થાન અપાયું છે તેમાં રાજ્યમંત્રી તરીકે ૧.શીવપ્રતાપ શુકલ(યુપી)૨.અશ્વીનકુમાર ચૌબે(બીહાર),૩. ડો.વીરેન્દ્રકુમાર (એમપી),૪.અનંતકુમાર હેગળે(કર્ણાટક)૫. આર.કે.સિંહ (બીહાર)૬. હરદીપસિંહ૭. ગજેન્દ્રસિંહ શેખાવત(રાજસ્થાન),૮ સત્યપાલસિંહ ૯. અલફોન્સ કન્નનથાનમ (કેરલ) નો સમાવેશ કરવામાં આવે છે.

Read More