કાઠમંડુઃ નાણાં સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે રીઝર્વ બૅંક અને નેપાળ રાષ્ટ્ર બૅંક વચ્ચે નૉટબંધી વખતે ભારતની રદ કરાયેલ નૉટોનો જટિલ મુદ્દો ઉકેલવા માટે ચર્ચા ચાલી રહી છે. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેપાળની બૅંકોમાં અને નાગરિકો પાસે રહેલી રદ કરાયેલ ભારતીય નૉટ બદલી આપવા માટે કરેલી વિનંતીના […]

Read More

વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સાવધાન ! નવી દિલ્હીઃ પોતાના વૃદ્ધ માતા-પિતાને રેઢાં મૂકી દેતા અથવા તો એમને હેરાન કરતા સંતાનોને પાઠ ભણાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર છ મહિનાની કેદની જોગવાઇવાળો નવો સખત કાયદો ઘડી રહી છે. મેઇનટેનન્સ ઍન્ડ વેલફેર ઑફ પેરેન્ટ્‌સ ઍન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ, ૨૦૦૭માં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય ફેરફાર કરી રહી છે […]

Read More

નવી દિલ્હીઃ મંત્રાલયો દ્વારા સરકારી કર્મચારીઓની સર્વિસના સંદર્ભની અપીલના અર્થહીન અને ક્ષુલ્લક કેસો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવા ન જોઇએ, અને સરકારના નીતિ વિષયક નિર્ણયને સાંકળતા કેસમાં જ લીવ પિટિશન ફાઇલ કરવાની તાકીદ ઍટર્ની જનરલે એડિશનલ સોલિસિટર જનરલને કરી હતી. એજીએ એડિશનલ સોલિસિટર જનરલ સાથેની બેઠકમાં જ્ણાવ્યું હતું કે કાયદા મંત્રાલય દ્વારા જુદા જુદા મંત્રાલયને ટોચની […]

Read More

જયપુર : વડગામના દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજ રોજ રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા છે. અહીના સીકર ખાતે મેવાણી જાહેરસભા સંબોધે તે પહેલા જ તત્ર હરકતમા આવી જવા પામી ગયુ છે અને અહી તત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે.

Read More

સીમાપારથી આવતાં હથિયાર-ભંડોળ બંધ શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી બેન્કોમાં લૂંટ ચલાવી છે. આ સમયગાળામાં તેમણે રોકડ રકમની વૅન લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમ જ સાત સુરક્ષાકર્મીને મોતને ઘાટ ઊતાર્યા હતા પરંતુ તેમના હાથમાં પૈસા આવ્યા ન હતા. પરંતુ પોલીસવાળાના હથિયારો સિફતથી આંચકી જવામાં સફળ નીવડ્‌યા હતા. છેલ્લા થોડાક સમયમાં તેમણે કેટલાય […]

Read More

જળગાંવ-ધુળે માર્ગ પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચે જીવ ગુમાવ્યો મુંબઈઃ નાંદેડ જિલ્લાના લાતુર-મુખેડ માર્ગ પર ટેમ્પો સાથે ટ્રક ભટકાતાં ૧૦ જાનૈયાનાં મોત થયાં હતાં, જ્યારે ૩૨ જણ ઘવાયા હતા. બીજી તરફ જળગાંવ-ધુળે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યએ જીવ ગુમાવ્યો હતો. નાંદેડના જાંબ ગામમાં શનિવારે સવારે જાનૈયાઓને […]

Read More

હરિદ્વારઃ જો સુપ્રીમ કોર્ટ રામ મંદિર વિરુદ્ધ ચુકાદો આપશે તો હિંદુઓ રામ મંદિર બાંધવા માટે સંસદમાં ઠરાવ પસાર કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીને પોતાના સ્થાનિક સાંસદો પર દબાણ લાવવાની વાત વિશ્ર્‌વ હિંદુ પરિષદના નવા ચુંટાયેલા આંતરરાષ્ટ્રીય પ્રમુખ સદાશિવ કોકજેએ કહી હતી. સંસ્થાનું સુકાન સંભાળ્યા બાદ પહેલી વખત હરિદ્વાર આવેલા કોકજેએ જણાવ્યું હતું કે રામ મંદિર […]

Read More

નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બાદ ત્રીજી સૌથી મોટો તાકાત પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા અને તેમના પુત્ર એચ ડી કુમાર સ્વામીના નેતૃત્વવાળા જનતા દળ સેકુલર (જેડીએસ)ની છે. ૧૯૯૯માં સ્થાપના બાદ પાર્ટીને ન્યૂનતમ ૧૦ સીટોથી અધિકતમ ૫૯ સીટો મળી છે.જો જેડીએસ ૩૦થી વધુ સીટ મેળવી લે તો હાલના ચૂંટણી ધમાસાણમાં તેનું કિંગ મેકર […]

Read More

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી છે ત્યા દેશની સુરક્ષા અંગે કોંગ્રેસ લીડર અશોક માકને સવાલ ઉઠાવી સીસીટીવી કેમેરા દ્વારા ખુફીયા માહિતી લીક થઈ શકે છે. ચીનમાં આ અંગે કેજરીવાલ પાછા ચર્ચાસ્પદ બનેલ છે.

Read More