નવીદિલ્હી : કર્ણાટક ચૂંટણી બાદ ૧૬ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ છેલ્લા છ દિવસથી તેમાં આંશિકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલમાં પ્રતિ લીટર ૧૪ પૈસાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડિઝલની વધતી કિંમતો પર મચેલા હાહાકાર બાદ હવે લોકોને સામાન્ય રાહત મળી રહી છે. સાઉદી […]

Read More

નવી દિલ્હી : દેશભરમાં વિપક્ષી દળો મહાગઠબંધનના નેજા હેઠળ એકત્રીત થઈ રહ્યા છે ત્યારે બિહાર ભાજપના મોભી ગીરીરાજસિંહ દ્વારા તેઓને ઓસામાવાદી ગણાવ્યા હતા જેના પગલે હવે રાજકારણ ગરમાવવા પામી રહ્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

Read More

અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકા : યુવકના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ છવાયું   લખપત : તાલુકાના દોલતપર અને માતાનામઢ વચ્ચે પગે જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. દયાપરના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ માર્ગ […]

Read More

પાકિસ્તાને ફરી કર્યુ યુદ્ધવિરામ ભંગ : અખનુરમાં અંધાધુંધ ફાયરીંગમાં બે ભારતીય જવાન શહીદ : નાપાક મુલકના નિશાને નિર્દોષ ભારતીયો : સરહીદ ગામડાઓના નાગરીકોને સલામત સ્થળે ખસી જવા ભારતીય સૈન્યની સલાહ   આતંકી મસુદની ધમકી : અઝહરે ફરી ઓકયું ઝેર સિઝફાયર ઉલ્લંઘનથી જૈશ એ મોહમ્મદનો રસ્તો ખુલ્યો શ્રીનગર : પાકીસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી […]

Read More

ભોપાલ : મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની સામે ખેડુતો દ્વારા વિવિધ પડતર મામલે બાંયો ચડાવવામા આવી છે ત્યારે ખેડુત આંદોલનનો આજે અહી બીજો દીવસ છે. આજ રોજ અહી નવ જેટલા કેસો થવા પામી ગયા છે.

Read More

બંગ્લોર : નિપાહ વાયરસની દહેશત દેશભરમાં ફેલાઈ જવા પામી ગઈ છે ત્યારે આજ રોજ કોજિકોડમાં નિપાહનો ભય સામે આવવા પામ્યો છે. અહી આ વાયરસના ભય થકી શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

Read More

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસામાં છેલ્લા કેટલાક દિવસોમાં બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજ ૧૨ કલાક બંધનું એલાન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બંગાળની મમતા સરકારને નિષ્ફળ ગણાવી છે. મમતા સરકારે આ ઘટનાની તપાસ સીઆઇડીને સોંપી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કથિત રાજનીતિક હત્યાઓને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી […]

Read More

અમરાવતી : પોતાના રાજકીય હરીફોનો ઉપયોગ કરીને આંધ્રપ્રદેશને અસ્થિર કરવાનો ભાજપ પર આક્ષેપ કરતાં મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડૂએ શનિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ રાજ્ય સામે કાવતરું કરશે તો તેમને ભારે કિંમત ચુકવવી પડશે. તેમણે ચેતવણી આપી હતી કે ‘દરેક જગ્યાએ મોટા કાવતરાનો પ્રયાસ કરો છો. તમારા પ્રયોગો અન્ય […]

Read More

મુંબઈ : દેશભરમાં પાછલા કેટલાક સમયથી ઈંધણના ભાવને લઈને ભારે હોબાળો-દેકારો મચેલો છે ત્યારે ફરીથી આજ રોજ સરકાર દ્વારા ક્રુડ મશ્કરી જ કરવામા આવી હોય તેવી રીતે માત્ર નવ પૈસાનો પેટ્રોલમાં ઘટાડો કરવામા આવ્યો છે જયારે ડિજલના ભાવો યથાવત જ રહેવા પામી ગયા છે.

Read More
1 18 19 20 21 22 319