મુંબઈ :ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સહયોગી રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન અપાતા કહ્યું હતું કે ભારતને એક એવા નેતાની જરૃર છે જે કાશ્મીર મૂળ જેવા મોટી સમસ્યાનું સમાધાન કરી શકે અને ભવિષ્યમાં તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા ઇચ્છશે પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદો ગણાવતા કુલકર્ણીએ કહ્યું […]

Read More

શ્રીનગર : ભારત અને પાકીસ્તાન વચ્ચે કાશ્મીર પર આતંરરાષ્ટ્રીય સીમા પર સતત તનાવપૂર્ણ સ્થિતી સર્જાયેલી છે. પાકીસ્તાન તરફથી અહી સીઝફાયર ભંગ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન જ આજ રોજ ફરીથી એલઓસી પર પાકીસ્તાન તરફથી સતત ફાયરીંગ કરવામાં આવ્યુ છે. પુંછ વિસ્તારમાં અંધાધુંધ ગોળીબાર કરાયો છે. બીજીતરફ ભારતીય સૈન્ય દ્વારા પણ જવાબમાં કડક કાર્યવાહી કરવામા આવી છે.

Read More

મુંબઈ : આજ રોજ ઈન્ડીગો એકલાઈન્સથી જયપુરથી મુંબઈ આવી રહેલી ફલાઈટમાં બોમ્બ મુકયો હોવાની અફવાથી પ્રસાસનમાં દોડધામ મચી જવા પામી ગઈ છે. આજ રોજ ઈન્ડીગોના કોલ સેન્ટરમાં એક નનામો ફોન આવ્યો હતો અને તે ફોનથી જણાવાયુ હતુ કે ફલાઈટમાં બોમ્બ મુકાયો છે. જેના પગલે બોમ્બ સ્કવોર્ડ સહિતનાઓ દ્વારા અહી છાનબીન હાથ ધરવામા આવી હતી અને […]

Read More

નાગપુર : કોંગ્રેસના ટોંચના નેતા એવા દિગ્ગવિજયસિહ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, અત્યાર સુધી જેટલા પણ હિંદુ આતંકવાદીઓ ઝડપાયા છે તે મોટાભાગના આરએસએસના કાર્યકર્તાઓ છે. ત્યારે બીજીતરફ આ બાબતે આરએસએસ દ્વારા સ્પષ્ટતા કરી અને ઉશ્કેરાટ ફેલાવવા દિગ્ગવિજયસિહ દ્વારા આવુ નિવેદન અપાયુ હોવાનું કહી અને આ બફાટને વખોડયું છે

Read More

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયાની સાથે જો વાતચીત નિષ્ફળ રહેશે તો સાઉથ કોરિયાની સાથે યુદ્ધાભ્યાસ-મિલિટ્રી ડ્રિલ તરતજ શરૂ કરી શકીએ છીએ. જોકે, તેમને કહ્યું કે મને આશા છે કે એવું કંઇ જ નહીં થાય. રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયાની સાથે સૈન્યા અભ્યાસ રોકવાના નિર્ણયને ટ્રમ્પે આમ કહીને બચાવ કર્યો છે. તેમને […]

Read More

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સંબંધો વધુ એક દોકલામ મુદ્દા જેવી તણાવભરી પરિસ્થિતિ સહન કરી શકે એમ નથી, એવું ભારતમાંના ચીનના રાજદૂતે અહીં સોમવારે જણાવ્યું હતું. સરહદનો મુદ્દો ખાસ પ્રતિનિધિઓની બેઠક દ્વારા બંને પક્ષને મંજૂર હોય એવા ઉકેલ સાથે શોધી કાઢવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂકયો હતો. અહીં યોજાયેલા એક સમારોહમાં ચીનના રાજદૂતે એમ પણ […]

Read More

દિલ્હી : આપણા દેશમાં સરકારી વેબસાઇટ્‌સ અપડેટ ન હોવી એ ખુબ જ સામાન્ય બાબત છે. અનેક વેળા કોઇ મંત્રાલયની વેબસાઇટ લાંબા સમય સુધી અપડેટ થતી નથી. જોકે કોઇ પ્રધાનનું નામ વેબસાઇટ પર ખોટું જતું હોય એવું બનતુ નથી. અને વળી આ ક્ષતિ પર વેબસાઇટ અપડેટ કરનાર વિભાગની જ નજર ન પડે એ તો શકય જ […]

Read More

શ્રીનગર : બહુ થયુ સીઝફાયર હવે આતંકીઓના ફરીથી બુરેદીન આવવાના શરૂ થવા પામી ગયા છે. રમજાનના પવિત્ર મહિનામાં બંધ રખાયેલ ફાયરીંગ અને આપરેશન ગત રોજથી ફરી શરૂ કરી દેવામા આવ્યુ છે અને ગત રોજ બે તથા આજ રોજ ફરીથી બાંદીપુરામાં વધુ બે આતંકીઓને ભારતીય સેનાએ ઠાર મારી દીધા છે. સેના દ્વારા સર્ચ આપેરશન પણ શરૂ […]

Read More

નવીદિલ્હી : દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધરણા બાબતે અલગ અલગ અભિપ્રાય હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલા બાંગ્લા ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. તૃણમુલ કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અહેમદ પટેલની મુલાકાત […]

Read More