વૃંદાવન :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક મથુરાના વૃંદાવનમાં આજથી શરૂ થઇ છે જે ત્રણ દિવસ ચાલશે. જેમાં ભાજપના અનેક મોટાગજાના નેતાઓ હાજર રહેશે. આ બેઠકનો હેતુ સંઘ સાથે જોડાયેલા સંગઠનો અને સરકારો વચ્ચે સારૂ તાલમેલ ગોઠવવા અંગેનો છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત ઉપરાંત ભાજપના અધ્યક્ષ શાહ પણ ભાગ લેશે આ ઉપરાંત યુપીના […]

Read More

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રિય કેબિનેટમાં ધરખમ ફેરફાર કરવા માટેનો નિર્ણય કરી ચુક્યા છે અને રવિવારના દિવસે મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. મોદી કેબિનેટમાં ફેરફાર કરવામાં આવે તે પહેલા પાંચ પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે. નિતિન ગડકરીને રેલવે ખાતુ મળી શકે છે. જ્યારે સુરેશ પ્રબુને પર્યાવરણ ખાતુ આપવામાં આવી શકે છે. […]

Read More

નવી દિલ્હી :  ઓઇલ કંપનીઓએ ગ્રાહકોને આજે મોટો ઝાટકો આપ્યો છે. ૧૪.ર કિલોગ્રામના રાંધણગેસના બાટલાના ભાવમાં ૭૩ રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં ૧૧૩.પ૦ રૂ.નો વધારો જાહેર કરવામાં આવ્યો છે આનો આજથી અમલ શરૂ થઇ ગયો છે. આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે પ૬૦ને બદલે હવે ૬૩૩ રૂ. ચુકવવા પડશે. […]

Read More

અદાણી-સાબ સિંગલ એન્જિન જેટ યુદ્ધ વિમાનોનું ઉત્પાદન કરશે નવી દિલ્હી : સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફ્‌ટ્‌સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરશે. આ ભાગીદારીની મદદથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત સ્થાનિક ધોરણે સિંગલ એન્જિન જેટના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં […]

Read More

મુંબઈઃ ગત વર્ષની ૮ નવેમ્બરે ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલી રૂા.૫૦૦ અને ૧૦૦૦ની લગભગ તમામ નોટ રિઝર્વ બેંકમાં પાછી ફરે તેવી શકયતા છે. ૩૦ ઓગષ્ટે જારી રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ રદ કરાયેલી નોટો સ્વરૂપે માત્ર રૂા.૧૬૦૦૦ કરોડ પાછા આવ્યા નથી,પરંતુ એ આંકડામાં ભૂતાન-નેપાળમાં સકર્યુલેટ અને સ્વીકાર કરાતા ભારતીય ચલણનો તેમજ જિલ્લા સરકારી બેંકો તથા પોસ્ટ ઓફીસમાં જમા કરાવાયેલી […]

Read More

નવી દિલ્હીઃ ૧ કરોડથી વધુના મૂલ્ય ધરાવતી ૧૪૦૦૦ મિલકતના આર્થિક વ્યવહારો પર ઇન્કમટેકસ વિભાગની બાજ નજર છે ! જી હા, ૧૪૦૦૦ એવો પ્રોપર્ટી ધારકો છે. જેમણે ૧ કરોડથી વધુની કિંમતની સ્થાવર મિલકતની લે-વેંચ કરી છે. તેમણે આઇ.ટી. રીટર્નમાં આ વ્યવહાર બતાવ્યા છે કે છુપાવ્યા છે અગર તેને લગતો વેરો ભર્યો છે કે નહીં તેની ચકાસણી […]

Read More

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તમામ રેલ્વે અને રોડ ટ્રાન્સપોર્ટ બસ સહિતની સેવાઓ ઉપરાંત સરકારી વિભાગો, એજન્સીઓ માટે ડિજિટલ પેમેન્ટ ફરજીયાત કરવા વિચારી રહી છે એમ સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત  સરકારી એજન્સીઓના ઓનલાઇન પેમેન્ટ ગેટવેઝ તરીકે ભીમ અને ભારત કયુ આર કોડ જેવા સરકારી પેમેન્ટ મોડ જ અપનાવવાની યોજના છે. કેશને બદલે ડિજિટલ […]

Read More

નવીદિલ્હી : સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેકસીઝે કહ્યું છે કે આવકવેરા રિટર્ન નહીં ભરનારાની ૧ કરોડની કિંમતથી વધુ મૂલ્યની સંપત્તિ માલ-મિલ્કત તપાસના દયારામ છે વિભાગે કહ્યું કે નોટબંધી દરમિયાન ૯,૭૨ લાખ લોકો દ્વારા ૧૩,૩૩ લાખ બેન્ક ખાતાઓમાં જમા કરાવાયેલ ૨,૮૯ લાખ કરોડની રકમોની પણ તપાસ થઇ રહી છે.

Read More

નવી દિલ્હી : ચોમાસાના પ્રારંભે જ તોફાની આગમન  પછી મેઘરાજા બીજી ધડાકાબંધ ઈનિંગ રમી રહ્યા છે. હાલ મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત પર કેન્દ્રીત વાદળોએ વરસી વરસીને જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. દેશભરમાં ભારે વરસાદના કારણે આસામ અને બિહાર સહિત છ રાજ્યો તો પૂરનો સામનો કરી જ રહ્યા છે. પરંતુ સરકારે ચેતવણી આપી છે કે […]

Read More