નવી દિલ્હી : કેરળના જાણીતા મલયાલમ કવિને કથિતરૂપે ધમકી આપવાના મામલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના છ કાર્યકર્તાની ધરપકડ કરાઈ છે મુખ્યમંત્રી પિનારાયિ વિજયને ચેતવણી આપી છે કે આવી ઘટનાને બરદાસ્ત કરાશે નહીં, જાણવા મળતી વિગત મુજબ કવિએ કોચીમાં એક સાર્વજનિક ભૂખંડ પર ‘’જાતિગત દીવાલ ‘’ને લઈને હિન્દુત્વવાદી તાકાતોની કથિત આલોચના કરી હતી પોલીસે જણાવ્યું હતું […]

Read More

નવી દિલ્હી : વિશ્વ હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડીયાએ કાશ્મીરમાં હોસ્પિટલ પર થયેલ આતંકી હુમલાની નિંદા કરી આ મામલે ભાજપની ઝાટકણી કાઢીને સરકારને સલાહ આપતા કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરો. પાકિસ્તાનના પાંચ ટૂકડા કરવાનો સમય પાકી ગયો છે. વિશ્વ હિંદૂ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ કાશ્મીરમાં આતંકી હુમલાને નિંદનીય ગણાવ્યો હતો. […]

Read More

રિયાદ : વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાઉદી આરબની યાત્રાએ પહોંચ્યા છે ત્રણ દિવસની યાત્રા દરમિયાન તેણી સાઉદી અરબના જનાદ્રિયા મહોત્સવનું ઉદ્ધઘાટન કરશે આ યાત્રા દરમિયાન સુષ્મા સ્વરાજ સાઉદી નેતૃત્વથી મુલાકાત કરશે અને પરસ્પર હિતો માટે દ્વિપક્ષીય,ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરશે.

Read More

સીબીઆઈ કોર્ટના જજ લોયાના શંકાસ્પદ મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો રાષ્ટ્રપતિને પત્ર લખશે. વિપક્ષી પાર્ટીઓ જજ લોયાની મોતની નિષ્પક્ષ તપાસની માગ કરી છે. અને આ રજૂઆત સાથે તેઓ રાષ્ટ્રપતિને પત્ર લખશે. મહત્વનુ છે કે જજ લોયા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનવાણી કરતા હતા. તે દરમિયાન તેમનો મૃતદેહ જયપુરથી શંકાસ્પદ હાલતમાં […]

Read More

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રલાપસીનાં આંધણ મુકવા જેવા સમાચાર છે. નરેન્દ્ર મોદી સરકાર ૧થી૫ સુધીના મેટ્રીકસમાં આવતા નીચલા સ્તરના અધિકારીઓના પગાર ૭માં વેતન પંચની ભલામણોથી પણ વધુ વધારવા જઈ રહી છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને બેઝીક પેની ૨.૫૭ ફીટમેટ ફોર્મ્યુલા મુજબ બેઝીક પે મળે છે. પરંતુ સરકાર એથી પણ વધુ દરે પગાર વધારવા વિચાર […]

Read More

જયાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી જે તે વ્યકિત નિર્દોષ જ હોય છેઃ જેલમાં મોકલવાનો આદેશ સંભળાવતી વેળાએ કરુણા અને માનવીય અભિગમ દાખવવા જજોને તાકિદ   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન નહીં મળવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ લાંબા સમય સુધી જેલમાં રહેવું એ અપરાધીક ન્યાયશાસ્ત્ર કે સમાજ માટે સારું નથી. સુપ્રીમે […]

Read More

નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાની અટકળોને વિરામ આપવામાં આવતા બંનેના ભાવ ચાર વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. જો કે ચાર રાજયો દ્વારા વેટના દરોમાં ઘટાડાનું એલાન કરવામાં આવ્યુ છે પરંતુ તેનો ફાયદો સમગ્ર દેશમાં મળતો નથી. દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ અને ડિઝલ મુંબઇમાં […]

Read More

નવી દિલ્હીઃ દેશમાં ગત જુલાઈમાં અમલી બનાવાયેલા ફૂડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં નાના વેપારીઓને જે કમ્પોઝીટ સ્કીમનો લાભ અપાયો છે તેમાં મોટાપાયે કરચોરીનું માઘ્યમ બની ગયાનું બહાર આવતા જ સરકાર ચોંકી ઉઠી છે. જીએસટીમાં ભરાયેલા રીટર્નમાં પાંચ લાખ એકમોએ તેમનું વાર્ષિક ટર્નઓવર રૂા.૫ લાખની આસપાનું રહેશે તેવું દર્શાવતા સરકારે હવે આ પ્રકારે રીટર્ન ફાઈલ કરનાર […]

Read More

નવી દિલ્હીઃ કેપ્ટોકરન્સી તરીકે જાણીતા બીટકોઈનમાં ભારતમાં જંગી વ્યાપાર થતા હોવાના અહેવાલ બાદ સરકારે આ કરન્સીમાં જેઓએ રોકાણ કર્યુ છે અને નફો કમાયો છે તેવા ૧ લાખથી વધુ લોકોને આવકવેરા વિભાગે નોટીસ ફટકારી છે. સીબીડીટીના ચેરમેન શ્રી સુનિલ ચંદ્રાએ આ માહિતી આપતા જણાવ્યું કે જે લોકોએ આ ક્રેપ્ટો કરન્સીમાં રોકાણ કર્યુ છે અને તેની આવક […]

Read More