નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના ટિ્‌વટર એકાઉન્ટના ફોલોઅર્સને લઇને એક આશ્ચર્યજનક માહિતી સામે આવી છે. ટિ્‌વટર ઓડિટ રિપોર્ટમાં મોદીના ૪૫ ટકા ફોલોઅર્સને નકલી જણાવાયા છે. જયારે તેના ૫૫ ટકા ફોલોઅર્સને અસલી જણાવવામાં આવ્યા છે. ટિ્‌વટર ઓડિટ રિપોર્ટ અનુસાર પીએમના ૧,૮૨,૯૫,૧૮૫ ફોલોઅર્સ અસલી છે. જયારે ૧,૪૪,૯૧,૮૮૪ ફોલોઅર્સ નકલી છે.ભાજપના નેતાઓના નકલી ટિ્‌વટર ફોલોઅર્સની વાત કરવામાં આવે […]

Read More

મુંબઇ : મુંબઈ હાઈકોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદને કેસની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેમની એક જાહેરાતને અટકાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યૂનિલીવરની ફરિયાદ પ્રમાણે  પતંજલિની જાહેરાતમાં HUL સાબુ દર્શાવવામાં આવ્યા છે. ૧૮મી સપ્ટેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી કરવામાં આવશે.આ બાબતે HULના પ્રવકતાએ જણાવ્યું કે, બોમ્બે હાઈ કોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદની […]

Read More

મુંબઇ : અપેક્ષા મુજબ સપ્ટેમ્બર મહિનો વેપારીઓ પર ભારે  પડી રહ્યો છે. એક તરફ દિવાળીની તૈયારી અને બીજી તરફ જીએસટીના આઠ રિટર્ન ભરવાનો બોજો. એક રિટર્ન ભરવામાં ૧૫ વિગતોની માંગવામાં આવી રહી છે. વેટ બાર એસો.ના સૂત્રો જણાવે છે કે હજી સુધી માંડ ૫ ટકા રિટર્ન ફાઇલ થયા છે. જૂનની ક્રેડિટ માટેનું રિટર્ન પણ ૩૦ […]

Read More

પટના : લાલુપ્રસાદ યાદવની પુત્રી મીસાભારતી અને તેમના પતીની મુશ્કેલીમાં વધારો થવા પામી રહ્યો છે. આવકથી વધુ સંપત્તીના કેસમાં તેઓની સામે તપાસ કરી રહેલી એજન્સી ઈડીએ તેમના ફાર્મહાઉસ સલ કર્યા છે.

Read More

લખનૌ : ઉત્તરપ્રદેશને આજ રોજ યોગી સરકાર દ્વારા વધુ એક સુવિધા ભેટ આપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તથા સીએમ યોગીએ આજ રોજ મેટ્રોસેવાનો આરંભ કરાવ્યો છે.

Read More

શ્રીનગર : સોમવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના શાંગર્ગંડ વિસ્તારમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થઇ ગયું છે.સોમવારે સવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના શાંગર્ગંડ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લેવાયા હતા અને બન્નેને ઠાર મારવામા આવ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારનો ઘેરો ઘાલ્યો છે અને શોધ કામગીરી યથાવત રાખી છે. આતંકવાદીઓની હાજરી અંગે […]

Read More

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોત બાદ હવે ફરુખાબાદની હોસ્પિટલમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ફરુખાબાદ સ્થિત ડો.રામમનોહર લોહિયા રાજકીય સયુક્ત ચિકિત્સાલયમાં ૪૯ બાળકોના મોત થઈ ચૂક્યા છે. તપાસ  રિપોર્ટમાં આ બાળકોના મોતના કારણ ઓક્સિજન કે દવાઓનો અભાવ તથા ઈલાજમાં બેદરકારી દર્શાવવામાં આવ્યાં છે.ફરુખાબાદના એસપી […]

Read More

અમદાવાદ : મહેન્દ્રસિંહ ધોનીએ હવે વધુ એક રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચાહલની બોલિંગમાં ધોનીએ ધનંજયાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે જ ધોનીએ વન-ડે ક્રિકેટમાં ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કર્યા છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ધોની ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરનારો સૌપ્રથમ વિકેટકપર બની ગયો છે. સૌપ્રથમ ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરવાનો […]

Read More

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલ અને શપથ ગ્રહણ સમારોહ થયો અને તેમાં જેડીયુ અને અન્નાડીએમકેને નહોતું મળ્યું સ્થાન, આ પછી અનેક ચર્ચાઓ જાગી છે.કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલથી જેડીયુ અને અન્નાડીએમકેએ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમની પાર્ટીમાંથી કોઈનો સમાવેશ થયો નહતો. પીએમ મોદી હજુ પણ એક વખત મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે […]

Read More