નવી દિલ્હી : વર્ષોના ઇંતેજાર પછી દેશની આર્મીને પોતાના એડ્‌વાન્સ્ડ મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ (એમઆરએસએએમ) સિસ્ટમ ૨૦૨૦ સુધીમાં મળી જશે. એ પછી હવામાં ૭૦ કિલોમીટર સુધીના બેલેસ્ટિક મિસાઇલ, ફાઇટર જેટ અને હુમલો કરનારાં હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવાં સરળ થઈ શકશે.આ સિસ્ટમને ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (આઇએઆઇ) મળીને ડેવલપ કરશે. […]

Read More

નવી દિલ્હી : આવતા મહિને ગુજરાત આવશે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. ત્રણેય મહાનુભાવોના કાર્યક્રમોને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે તે પછી કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ આવશે અને સપ્ટેમ્બરના મધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સીન્જો એડે ત્રણ દિવસ ગુજરાતની […]

Read More

નવી દિલ્હી : ગુજરાતમાં તાજેતરમાં જ રાજયસભાની યોજાયેલીચૂંટણીમાં નાટકીય રીતે વિજયી થયેલા કોંગ્રેસના અહેમદ પટલે આજ રોજ રાજયસભાના સાંસદ તરીકેના વીધીવત શપથ લીધા છે. તેઓને વિવિધ કોંગી દિગ્ગજ નેતાઆ દ્વારા શુભકામના પાઠવવામા આવી રહી છે.

Read More

  નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે પાછલા ત્રણ માસથી જે મુદે તનાવપૂર્ણ સ્થતી સર્જાયેલી હતી તેવા ડોકલામ મામલે જ રાહતરૂપ નિર્ણય અને ખુબ મોટો સંયુકત નિર્ણય લેવામા અવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે સત્તાવાર રીતે જાહેર કરવામ આવી છે. અહી ભારત અને ચીન પાછલા લાંબા સમયથી સંપર્કમાં છે. આ […]

Read More

  ર૦૧૯માં લોકસભા-વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની પીએમની ભલામણ ર૦ર૪ સુધી નીતી આયોગે તરફેણ સાથે પાછી ઠેલી નવી દિલ્હી : નીતિ આયોગે વર્ષ ૨૦૨૪થી રાષ્ટ્રહિતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે બે તબક્કામાં ચૂંટણી યોજવાની તરફેણ કરી છે.દેશમાં તમામ ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર અને એક સાથે થવી જોઇએ. આનાથી ચૂંટણી પ્રચારના કારણે શાસનમાં ઓછામાં ઓછી દરમિયાનગીરી થશે.નીતિ […]

Read More

નવી દિલ્હી : નાણાંમંત્રાલયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રૂ.૨૦૦ ની ચલણી નોટ જારી કરવાની મંજૂરી બુધવારે આપી હતી. મંજૂરી અંગેના સમાચાર ગુરુવારે પ્રસિદ્ઘ થવા ઉપરાંત સોશિયલ મીડિયામાં રૂ.૨૦૦ની ચલણી નોટ્‌સનું શુક્રવારથી વિતરણ શરૂ થવાનો મેસેજ વાઇરલ થયો હતો. જેના પગલે ગુરુવારે  રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગ્રાહકોએ સતત  પૂછપરછ કરતાં બેંક સ્ટાફની હાલત કફોડી થઇ હતી.કેન્દ્રના નાણાં મંત્રાલયે […]

Read More

નવી દિલ્હી : ત્રણ તલાક વિરૂધ્ધ જંગ લડનાર ઇશરત જહાંએ વિચાર્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ તેની મુશ્કેલીઓ હટી જશે પરંતુ તે નહોતી જાણતી કે આ ઐતિહાસિક ફેંસલા બાદ તેનો સામાજીક બહિષ્કાર થશે. ઇશરત જહાંની એક જંગ સમાપ્ત થતા જ હવે પોતાના જ લોકો સાથે બીજો જંગ શરૂ થઇ ગયો છે. સામાજીક ન્યાય માટે […]

Read More

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. અમિત શાહ પ્રથમ વખત રાજ્યસભાના સાસંદ બન્યા છે. સભાપતિ વેંકૈયા નાયડૂ અમિત શાહ અને  સ્મૃતિ ઈરાનીને શપથ લેવડાવ્યા. સ્મૃતિ ઈરાનીએ સંસ્કૃતમાં સપથ લીધા છે. જો કે શાહ અને હાલમાં જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની સીટ પરથી ચૂંટાયા […]

Read More

નવી દિલ્હી : આવતી લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવા માટે ભાજપ અમિત શાહે પોતાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૨૫ સપ્ટેમ્બરે પાટનગર દિલ્હીમાં બોલાવી છે. આ બેઠકને મિશન ૨૦૧૯ અને રાજ્યોમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે મહત્વનું મનાઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા ચુંટણી માટે પક્ષ અત્યારથી પોતાની દિશા દેશની સામે રાખશે એ જ કારણ […]

Read More