નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં તેની સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે. જો કે આ મુશ્કેલી આવનાર દિવસોમાં ઘટવાના બદલે વધી શકે છે. આનુ કારણ એ છે કે ક્રુડ ઓઇલની કિંમત આગામી વર્ષે ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બેંક ઓફ અમેરિકા કોર્પોરેશન ના કહેવા મુજબ વેનેઝુએલા અને ઇરાનમાં સપ્લાઇમાં […]

Read More

મોદીએ પશુપતિનાથ મંદિરે શીશ ઝુકાવ્યુંઃ મંદિર પરિસરમાં રખાયો ચુસ્ત બંદોબસ્તઃ જનકપુરની મુલાકાતે જનારા પ્રથમ પીએમ બન્યા મોદી   ભારતીય વડાપ્રધાન મોદીનું દબદબાભેર ૫રંપરાગત સ્વાગતઃ નેપાળમાં એક દિવસ રજાની જાહેરાત : જાનકીનાથ મંદિર, સરકારી ઈમારતો,નેપાળવાસીઓના ઘર કેસરી રંગે રંગાયા   અયોધ્યા-જનકપુર વચ્ચે બસ સેવાને મોદીએ આપી લીલીઝંડી : કેટલીક યોજનાઓની આધારશીલા મુકશે : બન્ને દેશો વચ્ચે […]

Read More

શ્રીનગર : કાશ્મીર સરહદે ભારતની સામે સતત જંગે ચડેલા પાડોશી મુલક યુદ્ધવિરામ ભંગ કરી રહ્યા હોય તેવો તાલ સામે આવી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વીગતો અનુસાર પાકીસ્તાન તરફથી કાશ્મીરમાં આજ રોજ ફરીથી ફાયરીગની ઘટના બનવા પામી છે. જેમાં એકનું મોત થવા પામી ગયુ છે. સેનાએ પણ વળતો પ્રહાર કર્યો છે.

Read More

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસમાં હવે ભાજપના એમએલએ સેંગરની મુશ્કેલીઓ વધવાની સંભાવનાઓ સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણવા મળતી વધુ વગતો અનુસાર ઉન્નાવમાં થયેલા ગેંગરેપ કેસમાં હવે ભાજપના ધારાસભ્યની સંડોવણી સીઆઈડી દ્વારા નીશ્ચીત કરી દેવામા આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા કહેવાયુ છે કે, કુલદીપસીંગ સેગરની આ કેસમાં સામેલગીરી […]

Read More

ભાજપ કોંગ્રેસ પરસ્પર ઉછાળે છે ભરપુર કાદવ : બન્ને પક્ષો પાસે છે યેદિયુરપ્પાઓ અને લાલુઓની ફોજ નવી દિલ્હી : આગામી લોકસભાની ચુંટણીના સેમીફાઈનલ જંગ તરીકે જેને જોવામા આવી રહી છે તેવી કર્ણાટકની ચૂંટણીના પ્રચાર પડધમ ઠપ્પ થવા પામી ગયા છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ અહી અન્ય સાથી પક્ષોના ટેકે બૈશાખી પર ચૂંટણીઓ […]

Read More

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના એકમે મેના મધ્યમાં શરૂ થતાં રમજાનથી લઇને ઑગસ્ટમાં અમરનાથયાત્રા પૂરી થાય ત્યાં સુધી ત્રાસવાદીઓ સામે એકપક્ષી શસ્ત્રવિરામ કરવાની મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્‌તીની માગણીને ગુરુવારે નકારી હતી. દરમિયાન, કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે હું આ મુદ્દે મહેબૂબાની સાથે મંત્રણા કરીશ. નેશનલ કૉન્ફરન્સના કાર્યવાહક પ્રમુખ ઓમર અબદુલ્લાએ […]

Read More

શાતિપૂર્ણ મતદાનન ખાતરી કરવા માટે સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા : ૫૬ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવાયા : ચૂંટણી પંચની નજર બેંગલોર : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પણ તમામ પગલા લેવામાં આવ્યા છે. કર્ણાટકમાં તમામ ઉમેદવારોના […]

Read More

નવી દીલ્હી : ન્યાયાધીશનના પ્રમોશનને લઈ અને કેન્દ્ર સરકાર તથા ન્યાયાધીશ લોબી આમને સામને હોય તેવી રીતે સતત અહેવાલો સામ આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ ઉત્તરાખંડના ન્યાયાધશીને સુપ્રીમકોર્ટના જજનું પ્રમોશન મુદે ચાલી રહેલા ગજગ્રાહ બાબતે આજ રોજ હવે કોલેજીમની મહત્વપૂર્ણ બેઠક મળવા પામેતેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે.

Read More

મથુરાઃ હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશમાં આંધી અને તોફાનની જે આગાહી કરીને ચેતવણી આપી હતી તેની શરૂઆત થઈ ગઈ છે. મથુરામાં આંધી અને તોફાન ફૂંકાવવાનું શરૂ થઈ ગયું છે તેની તીવ્રતા ૧૬૭.૦૨ છે. સત્તાવાળાઓએ આગ્રાથી ઈટાવા સુધીનાં તમામ ગામ અને શહેરને એલર્ટ રહેવા સૂચના જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ સાથે જોડાયેલા તમામ વિસ્તારો સહિત […]

Read More
1 52 53 54 55 56 292