પૂણે : કેટલાક માઓવાદી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું કરી રહ્યા હતા અને તેમણે દેશ સામે યુદ્ધ છેડવા માટે શસ્ત્રો અને દારૂગોળા મેળવવાની યોજના કરી હતી તેવો દાવો પૂણે પોલીસે અલગાર પરિષદ કેસમાં ગુરુવારે ફાઇલ કરેલી તેની ચાર્જશીટમાં કર્યો છે. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આ માઓવાદીઓ દલિતોને એકત્ર કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ […]

Read More

અંબિકાપુર : સત્તાના સેમિફાઈનલ સમાન જંગ એવા છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ જવા પામી ગયુ છે ત્યારે આજ રોજ દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, છત્તીશગઢમાં પ્રથમ તબક્કામાં જે ૭૦ ટકાનું ઐતીહાસીક મતદાન થવા પામી ગયુ છે તે જ અહી વિકાસની તરફેણ બતાવે છે. રમણસિંહ સરકાર દ્વારા કરવામા આવેલા વિકાસના […]

Read More

નવી દિલ્હી : ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે એક સમિતિનું ગઠન કર્યું, જે ગિલગિત-બાલ્ટિસ્તાન (પીઓકે)ની કાનૂની વ્યવસ્થાની સમીક્ષા કરશે.બીજા શબ્દોમાં કહીએ તો આ સમિતિ આ વાત અંગેનો રિપોર્ટ બનાવશે કે ગિલગિત-બાલ્ટિસ્તાનને કેવી રીતે આંતરરાજ્ય તરીકે પાકિસ્તાનમાં સામેલ કરાઇ.ઉલ્લેખનીય છે […]

Read More

જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બીજા લિસ્ટમાં ૩૧ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે ૧૫ ધારાસભ્યો અને ૩ મંત્રીઓની ટિકિટ કાપીને નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીએ જે ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપી છે તેમાં પોતાના નિવેદનોને લઈ વિવાદોમાં રહેનારા જ્ઞાનદેવ આહુજા સહિત ધનસિંહ રાવત અને રાજકુમાર રિણવા સહિત અન્ય લોકો […]

Read More

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં અનેક મોટાપાયે કર પ્રસ્તાવોની જાહેરાત થઈ શકે છે. આ પ્રસ્તાવ અગાઉ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટોની સરખામણીમાં અનેક ગણા વધારે હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા અનેક પ્રસ્તાવો અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ થઈ ચૂકી છે અને નાણામંત્રી અરૂણ જેટલી પોતાના વચગાળાના બજેટના ભાષણમાં […]

Read More

ચેન્નાઈ : બંગાળની ખાડી પર ગાઝા તોફાન ચેન્નાઈથી લગભગ ૪૭૦ કિલોમીટર દુર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ગુરુવારે કુડ્ડુલૂર તથા પમ્બાન વચ્ચે દસ્તક દઈ શકે છે. જેના કારણે તામિલનાડુમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. આ જોખમને જોતા ભારતીય નેવી બુધવારથી એલર્ટ મોડ પર છે. અધિકારીઓએ આ જાણકારી આપી. નેવીના અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી નેવી […]

Read More

નવીદિલ્હી :ર્ ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને આર્મીએ મળીને બે અલગ અલગ ઓપરેશનને ભારત પાકિસ્તાન સીમા પર મોટુ ઓપરેશન પાર પાડ્‌યું હતું. જેમાં મોટા પ્રમાણમાં હથિયાર, દારૂગોળો અને નશાની એક મોટી ખેપ જપ્ત કરી છે. ડીઆરઆઇને માહિતી મળી કે પાકિસ્તાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારની ખેપ ભારત પહોચવાની છે, ડીઆરઆઇનાં અધિકારીઓ અનુસાર તેમની ટીમ ૧૫ […]

Read More

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાયરીલ રામાપોસા આવતા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બનેલા સાયરીલ રામાપોસાએ ભારતે આપેલુ નિમંત્રણ સ્વીકાર્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારનો અસ્વીકાર કર્યા બાદ ભારતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યુ હતુ જેનો તેમણે સ્વીકાર કર્યો છે. તેઓ ૨૬મી […]

Read More

નવી દિલ્હી : મ્યાંનમારમાં બળવાખોરોના કેમ્પોનો સફાયો કરવા માટે ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી હોવાના હેવાલ મળી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાંનમાર આર્મીએ એનએસસીએન (કે)ની સામે ઓપરેશન હાથ ધરવાની તૈયારી કરી છે. બળવાખોર સંગઠનના બળવાખોરો મ્યાંનમારના કોનયાંક પ્રદેશમાં બેઝ બનાવી ચુક્યા છે અને જોરદાર રીતે સક્રિય થયેલા છે. […]

Read More
1 3 4 5 6 7 423