નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી નજીક આવાતા રામ મંદિરનો મુદો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભાજપના પૂર્વ સાંસદ અને રામ જન્મ ભૂમિ ન્યાસના કાર્યકારી અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીએ નિવેદન આપ્યું છે. રામ વિલાસ વેંદાતીએ જણાવ્યું કે, ૨૦૧૯ની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાનું છે.ભાજપે રામ મંદિરના નિર્મણનો સંકલ્પ લીધો […]

Read More

નવી દિલ્હીઃ ઈસરો રવિવારે રાત્રે ૧૦ વાગ્યે બે વિદેશી ઉપગ્રહ લૉન્ચ કરશે. ઈસરોનું આ મિશન પૂર્ણ રીતે કોમર્શિયલ છે. આ બંને ઉપગ્રહ બ્રિટનના છે. બંને ઉપગ્રહનો વજન ૮૮૯ કિલોગ્રામ છે. પીએસએલવી-સી૪૨ બે બ્રિટિશ પૃથ્વી અવલોકન ઉપગ્રહ નોવા એસએઆર અને એસ૧-૪ને ઉડાણ ભરશે અને એમને કક્ષામાં સ્થાપિત કરશે. બંનેને ૫૮૩ કિમી સૂર્ય સમકાલિન કક્ષામાં લૉન્ચ કરવામાં […]

Read More

નવી દિલ્હીઃ છેલ્લા સાત મહિનાથી સ્વાદુપિંડની તકલીફથી પિડાતા ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર ઉપચાર માટે ત્રણ વખત અમેરિકા જઇ આવ્યા છે. ૬ સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી પરત ફર્યા બાદ તેઓ હજી સુધી મુખ્ય પ્રધાન કાર્યાલયમાં બેઠા નથી. હજી સુધી તેઓ એવી સ્થિતિમાં નથી કે રાજ્યનો કાર્યભાર સંભાળી શકે. બુધવાર ૧૨ સપ્ટેમ્બરના રોજ તેમને ગોવાની એક હૉસ્પિટલમાં […]

Read More

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ચાર ચરણમાં થનારી આ ચૂંટણીની મતગણના ૨૦ ઑક્ટોબરના રોજ થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર શલીન કાબરાએ જણાવ્યું હતું કે ૮, ૧૦, ૧૩ અને ૧૬ ઑક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. બધા ચરણોનું મતદાન પૂર્ણ થઇ ગયા બાદ ૨૦ ઑક્ટોબરે મતગણના કરવામાં આવશે. વોટિંગ સવારના ૭ […]

Read More

સ્વચ્છતાને અમલમાં મુકવી જરૂરી : પીએમનવી દિલ્હી : આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દેશના વિવિધ ક્ષેત્રના લોકોની સાથે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં મુખ્યત્વે તેઓએ કહ્યુ હતુ કે,• સ્વચ્છતા જ સેવાને બનાવીએ અભિયાન • સ્વચ્છતાનું જીવન સુધારણા માટે મોટુ યોગદાન • ૧પમીથી બે ઓકટો. સુધી ચાલશે અભિયાન • સ્વચ્છતાને અમલમાં મુકવી જરસરી • ૪ વર્ષમાં […]

Read More

નવી દિહી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પોતાના કાર્યક્રમ ‘ભવિષ્ય કા ભારત’ માં ભાગ લેવા માટે રાજકીય દળો, સામાજિક સંગઠનો, મીડિયા સાથે જોડાયેલા લોકો, ધાર્મિક સંગઠનો અને અન્ય દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રણ કરી રહ્યું છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અખિલેશ યાદવ, માયાવતી અને મમતા બેનર્જીને પણ આમંત્રિત કર્યા છે. જો કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ […]

Read More

જમ્મુ અને કાશ્મીરના કુલગામના કાઝીગુંડમાં આજે સવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. વહેલી સવારથી થઈ રહેલી આ અથડામણ માં ૪ આતંકીઓનો ખાતમો કરી દેવાયો છે. જ્યારે એક આતંકવાદી સાથે હજુ અથડામણ ચાલુ છે. કહેવાય છે કે શુક્રવાર મોડી રાતે સેના ને કાઝીગુંડના એક ઘરમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ […]

Read More

મોદી સાથે બેઠક બાદ જેટલીની સ્પષ્ટતા   નવીદિલ્હી : પેટ્રોલ-ડિઝલની કિંમતો મુદ્દે ઘેરાયેલી સરકાર અને ડોલર સામે નબળો પડી રહેલા રૂપિયા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર અને નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત નાણા મંત્રાયલ અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રિઝર્વ […]

Read More

નવીદિલ્હી : યુએનની માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતે ચીન અને પાકિસ્તાન બંનેને આડે હાથ લીધુ હતુ. પરિષદની ૩૯મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ચીન બંને સામે કડક વલણ અપનાવ્યુ હતુ. ભારતે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસી સામે ફરી એક વાર સ્પષ્ટ વિરોધ વ્યકત કર્યો હતો.આ સાથે સિંધ પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા બનાવાઇ રહેલા ડેમ સામે પણ […]

Read More