આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ થઇ ગયુ છે નાગપુરઃ ભારતે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને ૨૩૯ રનથી પરાજય આપ્યો હતો. આ પહેલા શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં ૨૦૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૬૧૦ રન બનાવી પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. જેને કારણે ૪૦૫ રનની લીડ મળી હતી. જો કે શ્રીલંકાની […]

Read More

નરેન્દ્ર મોદીએ ૩૮મી વાર મન કી બાતમાં ત્રાસવાદને દુનીયાભરને માટે ગણાવ્યો પડકારરૂપ મોદીએ ઈદની પાઠવી શુભકામના, બંધારણ દીવસ, બાબાસાહેબ, છત્રપત્રી શીવાજી, શૌચાલય અભિયાન, સકારાત્મક દ્રષ્ટીકોણ, ભારતીય જવાનોને સલામ, મુંબઈ હુમલા સહિતની ઘટનાઓને કરી યાદ   પ૦હજાર બુથ પર ધારાસભ્ય-મંત્રીઓએ સાંભળી મન કી બાત અમદાવાદઃ અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આજે ૩૮મી વાર મન કી બાત કાર્યક્રમના […]

Read More

નવી દિલ્હી : ભારતના મોસ્ટવોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં ધકેલાઈ ગયો હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસના સૂત્રોનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહીમનો પુત્ર મોઈન નવાઝ ડી. કાસકર પોતાનો કૌટુંબિક કારોબાર છોડીને એક મૌલાના બની ચુક્યો છે. મોઈન દાઉદ ઈબ્રાહીમનનો એકમાત્ર પુત્ર છે. થાણે પોલીસના ખંડણી વસૂલી વિરોધી પ્રકોષ્ઠના પ્રમુખ અને એકાઉન્ટર સ્પેશલિસ્ટ તરીકે […]

Read More

નવી દિલ્હી : ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઇ પર થયેલા આતંકી હુમલાને આજે નવ વર્ષ પુરા થયા છે. મુંબઈ આતંકી હુમલાને આજ સુધી કોઈ ભુલાવી નથી શક્યું. હુમલાને પ્રત્યક્ષ જોનારાતો આજે પણ તેને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.એક તરફ નિર્દોષોની નિર્મમ હત્યાનું દુખ છે તો બીજી તરફ આ હુમલાના માસ્ટરમાઈન્ડ હજી નથી પક્ડાયા તેનો ગુસ્સો […]

Read More

નવી દિલ્હી તા.રપ : દેશના પહાડી રાજયો કાતીલ ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ઠંડી અને તાપમાનના રેકોર્ડ તુટી રહ્યા છે. હિમાચલના કેલંગમાં તાપમાન માઇનસ ૭.પ ડીગ્રી નોંધાયુ હતુ તો શ્રીનગરમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. લેહમાં તાપમાન માઇનસ ૧૩.૩, ગુલમર્ગમાં માઇનસ ૬, પહેલગામમાં માઇનસ પ.૩ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.હિમાચલ પ્રદેશમાં પણ કાતીલ ઠંડી પડી રહી […]

Read More

૧૩ જિલ્લામાં મોબાઈલ સેવા પણ રહેશે ઠપ્પ ઃ રેલીના પગલે સરકારનો આદેશ નવી દિલ્હી : હરીયાણામાં આગામી સમયમાં રેલીઓ યોજાવવાની છે ત્યારે અગમચેતીના ભાગરૂપે હરીયાણાના ૧૩ જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ઠપ્પ રહેશે. સરકાર દ્વારા અહી આદેશ આપી અને ઈન્ટરનેટ મોબાઈલ સેવાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. રોહતક અને જીંદમાં રેલી યોજાવવાની હોવાથી સરકાર દ્વારા […]

Read More

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રને લઈ અને રાજકારણ તેજ બનેલ છે ત્યારે હવે ભાજપ દ્વારા શિયાળુ સત્રનો સમયકાળ નિશ્ચીત કરી લેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સંસદનું આગામી શિયાળુ સત્ર ૧પમી ડીસે..થી પાંચ જાન્યુઆરી સુધી ચાલશે તેમ નિર્ધારીત કરવામ આવ્યુ છે.

Read More

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ છે કે, ચેકબુકની સુવિધા રદ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ એક મહત્વની બેકીંગ પ્રક્રીયા છે. થોડા દીવસોથી ઘણા એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ડીજીટલવ્યહવારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર નકજીના ભવિષ્યમાં ચેક બુકની સુવીધા રદ કરી શકે છે. નાણામંતરાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમા આ અહેવાલોને ફગાવી દેવામા આવ્યા […]

Read More

નવી દિલ્હી : પટના જંકશનથી ગોવાના મડગાંવ સ્ટેશન જતી વાસ્કો ડી ગામા- પટના એકસપ્રેસના ૧૩ ડબ્બા ખડી પડ્‌યા હતા. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં માણકપુર રેલવે સ્ટેશન પાસે સવારે ૪.૧૮ વાગે ઘટેલી આ દુર્ઘટનામાં ૨ યાત્રીઓના મૃત્યુ થઈ ગયા હતા જયારે ૮દ્મક વધુ ઘાયલ થયા હતા. ઉત્ત્‌।ર પ્રદેશના એડીજી (લો એન્ડ ઓર્ડર)ના જણાવ્યા મુજબ રેલવેના પાટામાં તિરાડને […]

Read More