પાસને વધુ એક ઝટકોઃ કેતન પટેલ પહેરશે કેસરીયો અમદાવાદ : પાસને વધુ એક ઝટકારૂપ ખબર સામે આવવા પામી રહી છે જે અનુસાર પાસના પૂર્વ અગ્રણી કેતન પટેલ ભાજપમાં જાડાવવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર રીતે આજે સાંજે ચાર કલાકે કેસરીયો ધારણ કરશે. નવી દિલ્હી : જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ […]

Read More

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર આજે વહેલી પરોઢે ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેના કારણે લોકો વ્યાપક દહેશતમાં મુકાઇ ગયા હતા. વહેલી પરોઢે ૪.૦૪ વાગે આવેલા આ શક્તિશાળી ભૂકંપના કારણે હાલમાં જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી પરંતુ દેશના ઉત્તરપૂર્વીય રાજ્યો હચમચી ઉઠ્યા હતા. આસામ, નાગાલેન્ડ અને ત્રિપુરા જેવા ભારતીય રાજ્યોમાં પ્રચંડ […]

Read More

વડોદરામાં સિબ્બલ યોજશે ‘પાસ’ સાથે બેઠક નવી દિલ્હી : પાસના નિવેદન અને ધમકી બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી જવા પામી ગઈ છે ત્યારે કપીલ સિબ્બલ આ બાબતે મધ્યસ્થી કરે તેમ મનાય છે. પાસના નેતાઓની સાથે આજે સાંજે ચાર વાગ્યે કપિલ સિબ્બલ બેઠક યોજે તેમ માનવામા આવે છે. ગેરસમજને દુર કરવાનો પ્રયાસ હવે કપીલ સિબ્બલ હાથ […]

Read More

પહાડોએ ઓઢી બરફની સફેદ ચાદરઃ હિમપાતથી અનેક રાજમાર્ગો બંધ કરવા પડયાઃ રોહતાંગ પાસમાં રપ સે.મી. બરફ પડયો : સીમલા-દિલ્હીમાં કમોસમી વરસાદઃ લેહમાં માઇનસ ૬.પ ડીગ્રીઃ હજુ ઠંડી વધવાની સંભાવના નવી દિલ્હી : હિમપાતથી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. હિમપાત તથા કટકે-કટકે પડતા વરસાદથી હવામાન એકા-એક બદલાઇ ગયુ અને […]

Read More

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા સતત કડક નિર્ણય કરી રહી છે. દેશમાં ભલે આ નિર્ણયોનો વિરોધ ચાલી રહ્યો પરંતુ દુનિયાની ઘણી એજન્સીઓએ આ નિર્ણયોને પ્રશંસા કરી છે. અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો છે. ભારત હવે BAA3 ગ્રુપમાંથી આગળ BAA3 ગ્રુપમાં આવી ગયું છે.મૂડીઝની આ રેન્કિંગમાં સુધારો […]

Read More

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના  પૂંછમાં ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યુ છે. પૂંછના દિગવાર વિસ્તારમાં પાકિસ્તાની રેન્જર્સ ગોળીબારી કર્યો હતો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. શાહપુર, કરમાડા અને કરી સેક્ટરમાં પણ પાક ગોળીબારી કરી રહ્યું છે.વધુ પડતી ગોળીબારી થવાથી સીમાની પાસેની બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.તો આ પહેલા ગયા અઠવાડિયે […]

Read More

નવી દિલ્હી : અમેરિકાની સર્વેક્ષણ એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરના મોદી સરકાર પર આવેલા રિપોર્ટથી ખુશ બીજેપી હવે તેને મોટો મુદ્દો બનાવવાના પ્રયાસમાં છે. બીજેપીને લાગી રહ્યું છે કે આ સર્વે રિપોર્ટ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના માટે ફાયદાકારક સાબિત થશે. આ રિપોર્ટને બીજેપી કેટલું મહત્વ આપી રહી છે, તેનું અનુમાન આ વાતથી જ લગાવી […]

Read More

નવી દિલ્હી : પદ્માવતીને લઇ છેડાયેલ જંગમાં એક વ્યૂહાત્મક મૌન બાદ હવે ભાજપા નેતાઓએ પણ ચુપકીદી તોડવાનું શરૂ કરી દીધું છે. પદ્માવતી વિવાદના હિન્દુ પ્રતીકો અને પરંપરાઓ સાથે જોડાવાની કોશિષ ભાજપાને તેના પક્ષમાં ઉભી કરી રહી છે. ભાજપા પણ મોટાભાગે આરોપ લગાવતી રહી છ કે રાજકીય રૂપથી પ્રેરિત દુષ્પ્રચારની અંતર્ગત હિન્દુ પ્રતિકો અને પરંપરાઓની સાથે […]

Read More

નવી દિલ્હી ઃ NCPના ચીફ શરદ પવારે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની બદલાયેલી ઈમેજથી ડરી ગયા છે અને આ જ કારણે ભાજપ ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સ જેવા જૂના મુદ્દા ઊછાળી રહી છે. તેમનો દાવો છે કે ભાજપની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી […]

Read More