નવી દિલ્હી : નવી નિમણૂક પામેલા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આજે રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. તે દેશના પ્રથમ મહિલા છે જેઓ પૂર્ણ સમય માટે મહિલા રક્ષા મંત્રી બન્યા છે. જોકે તેના પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દેશના સંરક્ષણ મંત્રી રહી ચૂક્ય આછે. પરંતુ તેમણે રક્ષામંત્રી તરીકે પધારાનો કાર્યભાર પોતાની પાસે રાખ્યો હતો. સીતારમણ સવારે […]

Read More

નવી દિલ્હી : શ્રીલંકા વિરુદ્ઘ બુધવારે રમાયેલી એકમાત્ર T-૨૦ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. બેટિંગ દરમિયાન ૭મો રન લેતાની સાથે જ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ૧૫૦૦૦ રન પૂરા કરી લીધા છે, આ કરનાર તે ભારતનો ૭મો અને દુનિયાનો ૩૩મો ક્રિકેટર બની ચૂક્યો છે. ખાસ વાત એ છે કે, […]

Read More

નવી દિલ્હી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતા પોતાના જ પક્ષના સ્વરૂપવાન મહિલા કાર્યકર પર આફરિન થઈ ગયા છે. ચૂંટણી સમયે જ પ્રદેશ નેતાનું ઈલુ ઈલુ પ્રકરણ સામે આવતાં સોમવારે રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પ્રદેશ નેતાને ઝાટકી નાંખ્યા હતા. અલબત્ત, પ્રદેશ નેતા સંતોષકારક જવાબ આપી ન શકતાં કોંગ્રેસ હાઈકમાન્ડ વધુ નારાજ થયું છે. બુધવારે દિલ્હીમાં […]

Read More

માર્ગ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી રાજયકક્ષાના મંત્રી રાધાકૃષ્ણનને પાછા ખેંચાયા : સવાયા કચ્છી પીએમ મોદીએ માંડવીયાની મહેનત-જહેમતની કરી સરાહના   નવી દિલ્હી : તાજેતરમાં જ કેન્દ્રીય કેબીનેટનું ત્રીજી વખત વિસ્તરણ કરવામા આવ્યુ છે. નરેન્દ્ર મોદીએ પોતાની ટીમમાં નવ નવા ચહેરાઓને સમાવવાની સાથે ચારને પ્રમોશન આપ્યા છે જયારે સારી કામગીરી કરનારાઓની પણ સવાયા કચ્છી પીએમ મોદીએ સરાહના […]

Read More

નવી દિલ્હી : ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેનારાઓની સામે દેશની સર્વાેચ્ચ અદાલત દ્વારા આજ રોજ લાલઆંખ કરવામા આવી છે. સુપ્રીમકોર્ટ દ્વારા આજે આ બાબતે સખ્ત નિર્દેશો આપ્યા છે અને કહ્યુ છે કે ગૌરક્ષાના નામે હિંસા સાંખી ન લેવાય. કાયદો હાથમાં લેનારા ગૌરક્ષકોની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ દ્વારા નિર્દેશો અપાયા છે. દરેક રાજયોને […]

Read More

નવી દિલ્હી : મોદી મંત્રીમંડળમાં ફેરફારો બાદ હવે ભાજપ સંગઠનમાં ફેરફારને લઇને અટકળો વેગવંતી બની છે. માનવામાં આવે છે કે આવતા કેટલાક દિવસોમાં ભાજપમાં પણ કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. નવા ચહેરાઓમાં હાલમાં જ મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવેલા પ્રધાનો ઉપરાંત કેટલાક અન્ય નેતાઓને પણ સંગઠનમાં જગ્યા આપવાના આવશે. આ સિવાય પક્ષની નવી કારોબારીનું પણ […]

Read More

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના ટિ્‌વટર એકાઉન્ટના ફોલોઅર્સને લઇને એક આશ્ચર્યજનક માહિતી સામે આવી છે. ટિ્‌વટર ઓડિટ રિપોર્ટમાં મોદીના ૪૫ ટકા ફોલોઅર્સને નકલી જણાવાયા છે. જયારે તેના ૫૫ ટકા ફોલોઅર્સને અસલી જણાવવામાં આવ્યા છે. ટિ્‌વટર ઓડિટ રિપોર્ટ અનુસાર પીએમના ૧,૮૨,૯૫,૧૮૫ ફોલોઅર્સ અસલી છે. જયારે ૧,૪૪,૯૧,૮૮૪ ફોલોઅર્સ નકલી છે.ભાજપના નેતાઓના નકલી ટિ્‌વટર ફોલોઅર્સની વાત કરવામાં આવે […]

Read More

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોત બાદ હવે ફરુખાબાદની હોસ્પિટલમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ફરુખાબાદ સ્થિત ડો.રામમનોહર લોહિયા રાજકીય સયુક્ત ચિકિત્સાલયમાં ૪૯ બાળકોના મોત થઈ ચૂક્યા છે. તપાસ  રિપોર્ટમાં આ બાળકોના મોતના કારણ ઓક્સિજન કે દવાઓનો અભાવ તથા ઈલાજમાં બેદરકારી દર્શાવવામાં આવ્યાં છે.ફરુખાબાદના એસપી […]

Read More

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલ અને શપથ ગ્રહણ સમારોહ થયો અને તેમાં જેડીયુ અને અન્નાડીએમકેને નહોતું મળ્યું સ્થાન, આ પછી અનેક ચર્ચાઓ જાગી છે.કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલથી જેડીયુ અને અન્નાડીએમકેએ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમની પાર્ટીમાંથી કોઈનો સમાવેશ થયો નહતો. પીએમ મોદી હજુ પણ એક વખત મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે […]

Read More