કઈ વસ્તુઓ પર લાગશે ૧ર ટકા? • કન્ડેન્સડ મીલ્ક, રીફાઈનરી સુગર, પાસ્તા, કરી પેસ્ટ, ડાયાબીટીક ફુડ, મેડીકલ ઓકિસીજન, હેન્ડ બેગ્સ, હેટસ, ચશ્માની ફ્રેમ, વાંસ-નેતરનું ફર્નિચર સહિતના પર ૧ર ટકા રહેશે આ વસ્તુઓ આજથી થશે સસ્તી •ટુથપેસ્ટ, હેરસેમ્પ,ુ સેવીંગક્રીમ, રેઝર, આફટર સેવ, સ્ટવ, કુકર, કટલેરી મેટ્રેસ, સ્ટોરેજ વોટર હીટર, બેટરી, ગોગલ્લસ, ફર્નિચર,ઈલેકટ્રીક ફીટીંગ, ચોકલેટ, કોફી, ડેન્ટલ […]

Read More

નવી દિલ્હી : હાઇવેલ્યુ નોટની નોટબંધી થયા બાદ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ ૨૦૦૦ અને ૫૦૦ની નકલી નોટો ભારતમાં ઘુસાડવાનુ શરૃ કર્યુ છેઃ સરહદ પાર તેણે નકલી નોટો બનાવવાની ફેકટરીઓ શરૃ કરી દીધી છેઃ પ૦૦ અને ર૦૦૦ની અસલ જેવી નકલી નોટો તેણે બનાવી હોવાનુ કહેવાય છેઃ આવુ કરીને તે ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માંગે છે […]

Read More

નવી દિલ્હી : ભારતની કુલ ઘરેલુ સંપત્તિ ૫ ટ્રિલિયન અમેરિકન ડોલર (૩,૨૬, ૯૮૭ અબજ રૂપિયા) થઈ ચૂકી છે અને દેશમાં અત્યારે ૨.૪૫ લાખ લોકો  કરોડપતિ છે. તાજેતરના એક  રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ૨૦૨૨ સુધી દેશમાં અતિ ધનવાન લોકોની સંખ્યા ૩.૭૨ લાખ થવાની શકયતા છે, જયારે કુલ ધરેલૂ સંપત્તિ ૭.૫ ટકા પ્રતિવર્ષના દરે વધી […]

Read More

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મામલે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે ત્યારે આવતીકાલે શ્રી શ્રી રવિશંકર અયોધ્યા પહોચી રહ્યા છે. તેઓ આવતીકાલે કેટલાક નેતાઓ અને સંગઠનો સાથે બેઠક કરી રહ્યા છે. ઉપરાંત યુપીના સીએમ યોગી આદીત્યનાથની પણ મુલાકાત કરનાર છે.

Read More

રોહતકઃ બળાત્કારના આરોપ હેઠળ રોહતકની જેલમાં ૨૦ વર્ષની કેદની સજા કાપી રહેલા ડેટા સચ્ચા સૌદાના ગુરમીત રામરહીમને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળતી હોવાનો આક્ષેપ એ જેલમાંથી જામીન પર છૂટેલા એક કેદીએ કર્યો છે. જોકે હરિયાણાના પ્રધાને આ આક્ષેપને નકારી કાઢ્યા છે.જામીન પર બહાર આવેલા કેદી રાહુલ જૈને ગઇ કાલે જણાવ્યું હતું કે ‘રામરહીમને કારણે જેલના અન્ય […]

Read More

નવી દિલ્હી ઃ અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદમાં મહત્વની પહેલ થઇ છે. મામલાને ઉકેલવાના પ્રયાસ હેઠળ જારી વાતચીત ગઇકાલે અખિલ ભારતીય અખાડા પરિષદ અને યુપી શિયા વકફ બોર્ડે પરસ્પર સમજુતી પર પહોંચ્યાનો દાવો કર્યો હતો. જેને ટુંક સમયમાં જ સુપ્રિમ કોર્ટમાં સોંપવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ૧૧ ઓગષ્ટે કહ્યુ હતુ કે, તે અયોધ્યા વિવાદમાં પ ડિસેમ્બરથી […]

Read More

નવી દિલ્હીઃ વિદેશોમાં બેઠેલા ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે મોદી સરકાર દ્વારા છેડવામાં આવેલી ઝુંબેશની અસર હવે વરતાઇ રહી છે. એટલે સુધી કે આ ઝુંબેશને કારણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પણ પોતાના પગ તળેની ધરતી સરકતી હોવાનું લાગી રહ્યું છે. ઇન્ડિયા ટુડે પાસે એક ખાસ ટેપ ઉપલબ્ધ છે જેમાં દાઉદને સ્વયં ફોન કરીને ભારત સરકારની ઝુંબેશ અને […]

Read More

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ની એમએલએ અલકા લાંબાના એક ટ્‌વીટ પર લોકો ભડકયા છે. છછઁ ધારાસભ્ય અલકા લાંબા ટિ્‌વટર પણ ઘણાં સક્રિય છે. સમયાંતરે તેઓ પોતાના વિચાર ટિ્‌વટર પર મૂકે છે. તેમની કટાક્ષ કરવાની શૈલી કયારેક લોકોને ભડકાવી દેનારી હોય છે. આવું જ કંઈક આ વખતે બન્યું છે.તાજેતરમાં જ સરકારે જીએસટી સ્લેબમાં ફેરફાર કરી […]

Read More

નવી દિલ્હી ઃ નોટબંધીમાં પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટ બેંકમાં જમા કરી કાળા નાણાને સફેદ બનાવવાની ખુશી મનાવતા લોકોની ઉંઘ ટુંક સમયમાં હરામ થઇ શકે છે. આયકર વિભાગે ર૩ લાખથી વધુ એવા બેંક ખાતાઓની ઓળખ કરી લીધી છે જેમાં નોટબંધી દરમિયાનભારેખમ રોકડ જમા કરવામાં આવી હતી. વિભાગ હવે એક-એક કરીને આવા બેંક ખાતાઓની તપાસ […]

Read More