શાંતીસાગર મુની સામે વધુ એક  કમલનો થયો ઉમેરાયો : ૩૭૬-ર(એફ)તળે પણ હાથ ધરાશે કાર્યવાહીઃ વિશ્વાસઘાત સાથે શારીરીક શોષણ તળે લેવાશે પગલા : જૈનમુનીનો કાલે થશે પોટેન્સી ટેસ્ટ સુરત જૈન સમાજ આવ્યો જૈનમુનીના બચાવમાં : યુવતીએ પૈસાની માંગણી કરી હતી જે ન સંતોષાતા ઘટના ઉપજાવાની કરી સ્પષ્ટતા નવી દિલ્હી : બળાત્કારના આરોપસર જેલભેગા કરવામાં આવેલા જૈનાચાર્ય […]

Read More

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે રાત્રે જણાવ્યું હતું કે ફિલિપિન્સના એમરાલ્ડ સ્ટારના ૧૦ ભારતીય ક્રૂ સભ્યો હજુ પણ ગુમ છે. સ્વરાજે ટિ્‌વટર પર લખ્યું હતું કે, “૨૬ જેટલા લોકો જહાજ એમરલ્ડ સ્ટાર પર બોર્ડ હતા.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “જાપાન કોસ્ટ ગાર્ડે શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.”“જાપાનમાં ભારતીય […]

Read More

નવી દિલ્હી : સીબીઆઈ અને ઈડીએ આ મામલામાં ખ્રિશ્ચિયન જેમ્સ માઈકલ વિરુદ્ધ અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરાઈ છે. જેના કારણે અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં એક નવો ખુલાસો થયો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ભારતીય એજન્સીઓએ મિડલમેનના પ્રત્યાર્પણ માટે બ્રિટનની સરકારને અપીલ પણ કરી છે.તો આરોપ છે કે જેમ્સે ઘણાં ભારતીય રાજનેતાઓ અને બ્યૂરોક્રેટ્‌સને નાણાં આપ્યા હતા. […]

Read More

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અને હથિયાર ડીલર સંજય ભંડારી વચ્ચે લીન્કના સમાચારો ઝડપથી ચાલી રહ્યા છે ત્યારે હવે એક નવી વાત બહાર આવી છે કે લંડન સ્થિત વાડ્રાના ફલેટ ૧ર, એલર્ટન હાઉસનું સંજય ભંડારીએ ર૦૧૬માં રીનોવેશન કરાવી દીધુ હતુ. જો કે વાડ્રા ઇન્કાર કરે છે કે કોઇપણ પ્રકારની નાણાકીય […]

Read More

ચેન્નાઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી નવી ૨૦૦ રુપિયાની નોટ દેશભરના એટીએમમાં આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે તેમ લાગી રહ્યું છે. દેશભરના ૧ લાખથી વધારે એટીએમ ઓપરેટ કરનારી કંપની એટીએમના મેનેજીંગ ડિરેકટર નવરોઝ દસ્તુર જણાવે છે કે, અમે અમુક એટીએમસ્ને રિકેલિબરેટ કર્યા છે. પણ આ નિર્ણય અમારો નહીં, બેન્કનો હોય છે. અને […]

Read More

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વાર કર્મચારીઓના કામ બાબતે આકરુ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે ૯૦ ટકા આઈએએસ અધિકારીઓ કામ કરતા નથી. તેમજ તેમને ક્યારેક એવુ લાગે છે કે વિકાસ સચિવાલયમાં રોકાઈ ગયો છે.તેમનો આરોપ છે કે આઈએએસ અધિકારીઓ વિકાસ કાર્યો સાથે સંબંધિત ફાઈલ પોતાની પાસે રાખી મૂકે છે. કરાર આધારિત […]

Read More

નવી દિલ્હી : લુણીયાણામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાની ઘાતકી હત્યા કરવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર લુધીયાણામાં આરએસએસની કાર્યકર્તા રવિન્દ્ર ગોસાઈની હત્યા કરવામા આવી છે. અજાણ્ય શખ્સો કયા કારણોસર હત્યા કરી છે તે હજુય અકબંદ રહેલી છે.

Read More

નવી દિલ્હી : ગર્ભપાતા મુદે આજ રોજ દેશની વડી અદાલત દ્વારા વધુ એક નિર્દેશ આપ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સુપ્રીમકોર્ટ દ્વારા ગર્ભપાતને લઈ અને આગામી ટુંક જ સમયમાં જરૂરી ગાઈડલાઈન જાહેર કરવામા આવશે તેવો નિર્દેશ આપી દીધા છે.

Read More

સંસદીય સમીતી તપાસશે ત્રણ રીપોર્ટ : ર૦૦પથી ર૦૧૪ દરમ્યાન ભારતમાં ૭૭૦ અબજ ડોલરનું આવ્યું કાળુ નાણું તો ૧૬પ અબજ ડોલર બ્લેકમની ગયુ બહાર નવી દિલ્હી : ભારતીયોની દેશ અને વિદેશમાં બ્લેકમની અંગે મહત્વની માહીતી ધરાવતા ત્રણ રીપોર્ટ દાખલ થવાના લગભગ ચાર વરસ બાદ ફાઈનાન્સ પર સંસદની કમીટએ તેની તપાસ કરવાન ફેસલો લીધો છે. કમીટીના ચેરમેન […]

Read More
1 32 33 34 35 36 69