નવી દિલ્હી : શિવરાત્રી પુર્વે કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ભગવાન શિવના મંદિરમાં જઇને જલાભિષેક કર્યો હતો અને આરતી કરી દેશ માટે દુઆ માંગી હતી. રામપુરના રઠોડા મંદિર ખાતે ૧પ દિવસ સુધી ચાલનાર મેળાનું ઉદ્દઘાટન પણ તેમણે કર્યુ હતુ. દરમિયાન તેમણે શિવ મંદિરમાં પુજા કરતા મદ્રેસા દારૂલ ઉલુમભડકી ઉઠયુ હતુ. દેવબંધી ઉલમાનું કહેવુ […]

Read More

આતંકીઓ સીઆરપીએફ કેમ્પ પાસેના બિલ્ડીંગમાં છુપાયા : ત્રણ દિવસમાં બીજો મોટો આતંકી હુમલો : સવારે ૪.૩૦ વાગ્યે આતંકીઓ ઘુસ્યા : હજુ હાઈએલર્ટ યથાવત   રાજનાથ સિંહે બોલાવી ઇમરજન્સી બેઠક નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંરિક સુરક્ષાને લઇ હાઇલેવલની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે ૪ વાગ્યે થશે. આ બેઠકમાં સુંજવાનમાં થયેલ આતંકી હુમલા […]

Read More

જમ્મુ :જમ્મુના સુંજવાનમાં શનિવારે આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા. તો સેનાએ ઓપરેશન પાર પાડીને ચાર આતંકીઓને પણ ઠાર કર્યા. આતંકી હુમલામાં ૫૦ વર્ષીય સુબેદાર મદનલાલ ચૌધરી પણ શહીદ થયા હતા. તેમને છાતીમાં ગોળી વાગ્યા બાદ પણ તેઓ એકલા જ આતંકીઓ સાથે અંતીમ શ્વાસ સુધી ઝઝૂમતા રહ્યા.મદનલાલે પોતાનો જીવ તો ગુમાવ્યો. […]

Read More

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટ દિલ્હી દ્વારા મેજર આદીત્યનાથના પિતાએ અરજી કરેલ તે અનુસંધાને સુપ્રિમ કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપી સ્ટે ફરમાવેલ તેમજ પથ્થર મારો કરતા લોકો ઉપર ૨૦ દિવસમાં કાશ્મીર સરકારે શા માટે આવા લોકોનો કેસ પાછા ખેસ્યો તે જવાબ મુખ્યમંત્રી, મહેબુબા મુફતી ને ૧૫ દિવસમાં જવાબ આપવા નોટીસ અપાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આમ ધાક […]

Read More

નવી દિલ્હી : કેન્દ્રીય જળ અને સ્વચ્છતામંત્રી ઉમાભારતીએ સ્પષ્ટ કર્યું છે કે તેણી હવે લોકસભા ચૂંટણી નહિ લડે. ઝાંસી જ નહીં પરંતુ ક્યાંયથી પણ ચૂંટણી લડશે નહીં. તેણી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં નહિ હોવાનું જણાવી ઉમાભારતીએ કહ્યું હતું કે તેઓ હવે માત્ર પાર્ટીનો પ્રચાર કરશે.

Read More

નવી દિલ્હીઃ લશ્કરી મથકો અને કેમ્પ્સ પર આતંકવાદી હુમલાથી દેશના સિકયોરિટી એસ્ટેબ્લિશમેન્ટ્‌સની સલામતી બાબતે સરકાર સાવચેતીના પાઠ નથી ભણતી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલા ડઝનેક આતંકવાદી હુમલામાં ૪૦ જેટલા સૈનિકો શહીદ થઇ ચૂકયા છે અને સેંકડો અકીલા ઘાયલ થયા છે. સુંજવાનની લશ્કરી છાવણી પર હુમલો સલામતી દળોના મથકો અને લશ્કરી છાવણીઓ આતંકવાદીઓ માટે કેટલા […]

Read More

નવી દિલ્હી : રાજકારણને ગુનાઇત લોકોથી મુકત કરવાની કવાયત અંતર્ગત ચૂંટણી પંચે ગંભીર ગુનાના આરોપી નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનું સમર્થન કર્યું છે. ચૂંટણી પંચ ઇચ્છે છે કે, જો કોઈ નેતા પર કોઈ એવા ગુનાનો આરોપ હોય, જેમાં પાંચ વર્ષની સજાની જોગવાઈ હોય, તો તે નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. શરત એટલી […]

Read More

નવી દિલ્હી : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પાતળી બહુમતીથી મેળવેલી જીત બાદ રાજસ્થાનમાં હાલમાં જ યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જેના પગલે ભાજપમાં હવે ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ જનાધાર ઘટ્યો હોવાનો અંદાજ મુક્યો છે. જેના પગલે રાજસ્થાનના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળશે.તેમાં પણ આ વર્ષે જ રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી યોજાવવાની છે. ત્યારે […]

Read More

કર્ણાટક : ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર જવાબી હુમલો કરવાની એક તક નથી છોડી રહ્યા. રવિવારે વડાપ્રધાન પર ‘રિયર વ્યૂ મિરર’ સંબંધી ટિપ્પણી કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની તુલના એવા ક્રિકેટર સાથે કરી જે વિકેટ કીપરને જોઇને બોલિંગ કરે છે અને તેને એ વાતની ખબર નથી હોતી કે બોલ […]

Read More